આજ કાલ One India

આેસ્ટ્રેલિયન આેપન : નડાલ અને સિતસિપાસ સામ સામે

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મેલબાેનૅ પાર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ આેસ્ટ્રેલિયન આેપન ટેનિસ ચેમ્પિયનશીપમાં હવે રોમાંચક સેમીફાઇનલનાે તબક્કાે શરૂ થનાર છે. સાૈથી રોમાંચક મેચ હવે સ્પેનના મહાન ખેલાડી રાફેલ નડાલ અને કિલર તરીકે સાબિત થઇ રહેલા સિતસિપાસ વચ્ચેની મેચ રહેશે. સિતસિપાસ પ્રથમ વખત આેસ્ટ્રેલિયન આેપનની સેમીફાઇનલમાં પહાેંચ્યો છે. તે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહાેંચીને ચર્ચા … Continue reading આેસ્ટ્રેલિયન આેપન : નડાલ અને સિતસિપાસ સામ સામે..
                 

શેરબજારમાં કડાકો : સેંસેક્સ 336 પાેઇન્ટ ઘટી બંધ રહ્યાાે

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શેરબજારમાં આજે જોરદાર કડાકો બાેલી ગયો હતાે. કારોબારના અંતે સેંસેક્સ 336 પાેઇન્ટ ઘટીને 36108ની નીચી સપાટીએ રહ્યાાે હતાે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 91 પાેઇન્ટ ઘટીને 10832ની નીચી સપાટીએ રહ્યાાે હતાે. સેક્ટરોમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સાૈથી વધુ ઘટાડો રહ્યાાે હતાે. આઈટીસી અને યુનાઇટેડ સ્પીરીટના શેરમાં 1.59 ટકાનાે ઘટાડો રહ્યાાે હતાે. એફએમસીજીની મહાકાય કંપની આઈટીસીના શેરમાં વેચવાલીનાે દોર … Continue reading શેરબજારમાં કડાકો : સેંસેક્સ 336 પાેઇન્ટ ઘટી બંધ રહ્યાાે..
                 

અનામત બાદ કેન્દ્રની શિક્ષણ સંસ્થામાં 3 લાખ સીટ વધશે

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
આર્થીક રીતે નબળા વગૅના લોકોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને અમલી કરવામાં આવ્યા બાદ તેના કારણે વિદ્યાથીૅઆેને મોટો ફાયદો થનાર છે. સેન્ટ્રલી ફન્ડેડ યુનિવર્સિટીઆેમાં 10 ટકા ક્વોટાને અમલી કરવા માટે ત્રણ લાખ સીટોનાે વધારો કરવામાં આવનાર છે. આઇઆઇટી, આઇઆઇએમ અને નિટ જેવી પ્રતિિષ્ઠત સંસ્થાઆે સહિત સેન્ટ્રલી ફન્ડેડ સંસ્થાઆેમાં ત્રણ લાખ સીટોનાે વધારો થઇ જશે. સરકારે … Continue reading અનામત બાદ કેન્દ્રની શિક્ષણ સંસ્થામાં 3 લાખ સીટ વધશે..
                 

વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્રિય બજેટને લઇને સામાન્ય લોકો અને અન્ય તમામ સંબંધિતાેમાં આશા જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આગામી બજેટ પૂર્ણ બજેટ ન હોવા છતાં મોદી સરકાર વિદેશી મેડિકલ સાધન પર આયાત ડâુટીમાં વધારો કરી શકે છે. આ વધારો કેટલો રહેશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર બજેટમાં વિદેશી મેડિકલ સાધનના આયાત … Continue reading વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે..
                 

કેટલાક લોકો માટે પરિવાર પાટીૅ છે : મોદીની પ્રતિક્રિયા

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પ્રિયંકા વાઢેરાને કાેંગ્રેસના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મોદીએ પ્રિયંકાના નામનાે ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાટીૅ છે. ભાજપના બુથ વર્કસૅની સાથે ચર્ચા દરમિયાન તેમણે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો માટે પરિવાર જ પાટીૅ છે. અમારા માટે … Continue reading કેટલાક લોકો માટે પરિવાર પાટીૅ છે : મોદીની પ્રતિક્રિયા..
                 

રાહુલ નિષ્ફળ રહ્યાા હોવાની કાેંગ્રેસે સાબિતી આપી દીધી

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના પાટીૅ મહાસચિવ બનાવવા પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કાેંગ્રેસના આ નિર્ણયને લઇને પરિવારવાદની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, કાેંગ્રેસ દ્વારા આ વાત સ્વીકારી લેવામાં આવી છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ નિ»ફળ ગયું છે. સંબીત પાત્રાએ કહ્યું હતું કે, સૂચિત … Continue reading રાહુલ નિષ્ફળ રહ્યાા હોવાની કાેંગ્રેસે સાબિતી આપી દીધી..
                 

મલ્હાર ઠાકર હવે બનશે ‘સાહેબ’ઃ ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે કલાકારો

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ફિલ્મ ‘છેલ્લાે દિવસ’થી જાણીતા બનેલા મલ્હાર ઠાકર આજે રાજકોટના મહેમાન બન્યા છે. ફિલ્મના પ્રમોશન માટે આવેલા મલ્હાર ઠાકરએ આજે ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની નવી આવી રહેલી ફિલ્મ ‘સાહેબ’ માટે તેમને ઘણી આશા છે કે, આ ફિલ્મ સુપર ડુપર હીટ સાબિત થશે અને દર્શકોને ચોકકસ પસંદ પડશે. ‘છેલ્લાે દિવસ’ ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરનાર મલ્હાર … Continue reading મલ્હાર ઠાકર હવે બનશે ‘સાહેબ’ઃ ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે કલાકારો..
                 

મિલકત વેરો ભરવામાં પશ્ચિમ ઝોન પ્રથમ ક્રમે

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકા દ્વારા મિલકત વેરાનો રૂા.250 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ટેકસ બ્રાન્ચ ઉંધે માથે થઈ ગઈ છે દરમ્યાન આજે મ્યુનિ.કમિશનર દ્વારા ટેકસનો રિવ્યું લેવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ મિલકત વેરા વસુલાત સાથે પશ્ચિમ ઝોન પ્રથમ ક્રમે રહ્યાે હતો જયારે બાકી લેણામાં સેન્ટ્રલઝોન મોખરે રહ્યાે હતો. આ ઉપરાંત ઉપલાકાંઠે બાકીદારોની સંખ્યા વધી ગઈ હોવાનું … Continue reading મિલકત વેરો ભરવામાં પશ્ચિમ ઝોન પ્રથમ ક્રમે..
                 

જયોતી સીએનસીમાંથી રૂા.5 કરોડ એડવાન્સ ટેકસની વસૂલાત

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ આવકવેરા વિભાગે મેટોડામાં આવેલ જયોતિ સીએનસી કંપનીમાં સર્વે હાથ ધર્યો હતો. કાલે મોડી સાંજે સર્વેની કામગીરી પૂર્ણ થયાં બાદ પાંચ કરોડનો એડવાન્સ ટેકસની વસૂલાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રેન્જ 1-1ના જોઈન્ટ કમિશનર ઉષા શ્રાેફેના માર્ગદર્શન હેઠળ અધિકારીઆેએ ગઈકાલે જયોતી સીએનસી ફેકટરી તેમજ તેના યુનિટ ઉપરાંત પૂનમ એન્ટરપ્રાઈઝ સહિત ત્રણ જેટલા સ્થળોએ સર્વે … Continue reading જયોતી સીએનસીમાંથી રૂા.5 કરોડ એડવાન્સ ટેકસની વસૂલાત..
                 

રાજકોટના 7 સહિત રાજ્યના 158 પીએસઆઇની બદલી અમદાવાદના આઠ નવા પીએસઆઇની પોલીસબેડામાં નિમણૂક

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
લોકસભાની ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસબેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પીઆઈ અને પીએસઆઈની બદલીના હુકમ બાદ રાજ્યના 158 બિનહિથયાર પીએસઆઈની સામૂહિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ શહેરના 7 પીએસઆઈની બદલી થઈ છે જેમાં અમદાવાદથી 8 નવા પીએસઆઈ મુકાયા છે. શહેર પોલીસબેડામાં ફરજ બજાવતાં અને બદલી પામેલા સાત … Continue reading રાજકોટના 7 સહિત રાજ્યના 158 પીએસઆઇની બદલી અમદાવાદના આઠ નવા પીએસઆઇની પોલીસબેડામાં નિમણૂક..
                 

રાજકોટમાં બેઠો ઠાર-ઠંડીઃ 11.5 ડિગ્રી

11 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
માવઠા પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ગઈકાલથી વધ્યું છે અને આજે પણ તે સિલસિલો આગળ વધ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે અને આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની પણ … Continue reading રાજકોટમાં બેઠો ઠાર-ઠંડીઃ 11.5 ડિગ્રી..
                 

કાલે ‘બાપા’નો પૂÎયતિથી મહોત્સવ ઃ ગામે-ગામ ગુંજશે બાપા સિતારામનો નાદ

11 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
બગદાણામાં બાપાના દર્શન અને પુજન માટે ઉમટી પડશે હજારો ભાવિકો – ગુરૂઆશ્રમ દ્વારા તમામ તૈયારીઆેને અપાયો આખરી આેપ ઃ ગુરૂઆશ્રમ ખાતેથી સવારના 9.30 કલાકે પૂ.બાપાની નગરયાત્રાનું થશે પ્રસ્થાન દેશ-દેશાવરમાં જાણીતા દુઃખિયાના બેલી પૂ.બજરંગદાસ બાપાનો આવતીકાલે ગુરૂનવારે 42મો પુÎયતિથી મહોત્સવ ભારે શ્રધ્ધા અને ઉમંગભેર ઉજવાશે. ગોહિલવાડના ગામેગામ બાપાસિતારામનો નાદ ગુંજશે. આ સાથે બગદાણામાં કાલે પૂ.બાપાના દર્શનાથ£ … Continue reading કાલે ‘બાપા’નો પૂÎયતિથી મહોત્સવ ઃ ગામે-ગામ ગુંજશે બાપા સિતારામનો નાદ..
                 

ભાણવડઃ પાલિકાની છાસવારે ખોરવાતી સ્ટ્રીટ લાઇટ સેવા

12 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ભાણવડ નગરપાલિકા સંચાલીત સ્ટ્રીટ લાઇટો છાસવારે ખોરવાઇ જઇ રહી છે અને કેટલાક વિસ્તારોમાં તો લાંબા સમય સુધી પૂર્વવત થઇ શકતી નથી, શહેરીજનોની રજૂઆતો સતાધીશોના કાને અથડાઇને રહી જાય છે. શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે એલઇડી લાઇટો નાખવામાં આવી છે, પરંતુ પાલિકાના યોગ્é આયોજનના અભાવે શહેરીજનોને અવારનવાર અંધારપટ્ટનો સામનો કરવો પડે છે અને ચોરી, ડકેતીની સતત દહેશત … Continue reading ભાણવડઃ પાલિકાની છાસવારે ખોરવાતી સ્ટ્રીટ લાઇટ સેવા..
                 

ધ્રાેલના લતીપર ગામે મુિસ્લમ યુવાન પર ધોકા વડે હુમલો

13 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ધ્રાેલના લાતીપર ગામે મુિસ્લમ યુવાન પર ચાર શખસોએ ધોકા, લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લાતીપર ગામે રહેતો કાસમ આમદ ઠેબા ઉ.વ.30 નામનો મુિસ્લમ યુવાન ગઈકાલે પોતાના ગામમાં આવેલ પાણીના ટાંકા પાસે ઉભો હતો … Continue reading ધ્રાેલના લતીપર ગામે મુિસ્લમ યુવાન પર ધોકા વડે હુમલો..
                 

ઉપલેટામાં અશુધ્ધ પાણી-રખડતા ઢોરના પ્રશ્નો 15 દિવસમાં ઉકેલોઃ આંદોલનની ચીમકી

14 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ઉપલેટામાં શુધ્ધ પાણી અને રખડતા ઢોરના વણઉકેલ પ્રશ્નોને લઈ માજી નગરસેવક જાડેજાએ આંદોલનનું રણશિંગુ ફૂંકયું છે. આ અંગે જણાવ્યા મુજબ, ઉપલેટા શહેરને પીવાનું સ્વચ્છ પાણી ક્યારે ં પ્રજાને ઢોરના ત્રાસથી મુિક્ત ક્યારે ં અનેક સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, ગાેંડલ સ્ટેટનું ઉપલેટા શહેર ગાેંડલ રાજવી સર ભગવતસિંહજી દ્વારા એક નમુનેદાર શહેર રોડ,રસ્તા,ગલીઆે,ફુટપાથ ગટર બધી વ્યવસ્થા … Continue reading ઉપલેટામાં અશુધ્ધ પાણી-રખડતા ઢોરના પ્રશ્નો 15 દિવસમાં ઉકેલોઃ આંદોલનની ચીમકી..
                 

સાયલાના વીડ વિસ્તારના ખાડિયામાંથી દારૂની 1380 બોટલો મળી આવતા ચકચાર

14 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
સાયલાના રામગઢ (નોલી) વિસ્તાર પાસે વિદેશી દારુ હોવાની બાતમીના આધારે સાયલા પોલીસ અને કર્મીઆેએ તપાસ હાથ ધરતા બિન વારસી હાલતમાં 1380 નંગ વિદેશી દારુની બોટલ મળી આવી હતી. આ બાબતે સાયલા પોલીસે 5.52 લાખના મુદ્દામાલ સાથે ગુનો દાખલ કર્યો હતો. સાયલાના રામગઢથી સાંગોઇના વીડ વિસ્તારમાં ખાળિયામાં મોટા પ્રમાણમાં બિન વારસી હાલતમાં વિદેશી દારુની 115 પેટી … Continue reading સાયલાના વીડ વિસ્તારના ખાડિયામાંથી દારૂની 1380 બોટલો મળી આવતા ચકચાર..
                 

ચોટીલાના ગારીડા ગામે યુવાન પર પાઈપ વડે હુમલો

14 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ચોટીલા તાલુકાના ગારીડા ગામે યુવાન પર બે શખસોએ પાઈપ વડે હુમલો કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગેની વિગત મુજબ ચોટીલાના ગારીડા ગામે રહેતો ભાનુ નરશી ધુરીયા ઉ.વ.40 નામનો યુવાન ગઈકાલે સાંજે 6 વાગ્યે ગામમાં હતો ત્યારે રઘા મેરા, સોહીલ રઘાએ કોઈ બાબતે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા … Continue reading ચોટીલાના ગારીડા ગામે યુવાન પર પાઈપ વડે હુમલો..
                 

ઈ.વી.એમ.: વિપક્ષ માટે સોફ્ટ ટાર્ગેટ

17 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
2014ની લોકસભાની ચૂંટણીમાં ઈલેક્ટ્રાેનિક વોટિંગ મશીન સાથે ચેડાં કરી ચૂંટણીનાં પરિણામો ફિક્સ કરવામાં આવ્યા હોવાનો અમેરિકામાં રાજકીય આશ્રય માગતા ભારતીય સાઇબર નિષ્ણાતે દાવો કરતા આ મુદ્દાે ફરી એક વખત ચર્ચાની એરણે ચડéાે છે. જોકે ચૂંટણી પંચે તરત જ આ દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે ઇવીએમ ફુલપ્રૂફ છે અને તેની સાથે ચેડાં શક્ય નથી. ચૂંટણી … Continue reading ઈ.વી.એમ.: વિપક્ષ માટે સોફ્ટ ટાર્ગેટ..
                 

જીએસટી કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો

17 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અમલી બનાવ્યા બાદ કાયદાની આડમાં અથવા તો છટકબારીને ધ્યાને લઇ ટેકસ ચોરીના કૌભાંડો આચરવાની દહેશત વચ્ચે ગાંધીધામ સેન્ટ્રલ ગુડસ એન્ડ સવિર્સ ટેકસ કચેરીના અધિકારી દ્વારા બોગસ બીલીગ કૌભાંડ ઝડપી પાડયું હતું અને તેના મુખ્ય સૂત્રધારને પણ પકડી પાડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જીએસટી કચેરીના અધિકારીઆે દ્વારા … Continue reading જીએસટી કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો..
                 

અમદાવાદ : વર્ષ 2019-20નું વધારાના કરવેરા વિનાનું બજેટ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ 2019-20 માટેનું રેવન્યુ ખર્ચ રૂ.3605.96 કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.3909.04 કરોડ સાથેનું કુલ રૂ.7509 કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. સાૈપ્રથમવાર … Continue reading અમદાવાદ : વર્ષ 2019-20નું વધારાના કરવેરા વિનાનું બજેટ..
                 

લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવા માયાની ઉગ્ર માંગ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
બહુજન સમાજ પાટીૅના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ઇવીએમને લઇને દાવો કરવામાં આવ્યા બાદ લોકસભા ચૂંટણી મતપત્ર મારફતે કરાવવાની માંગ કરી છે. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં માયાવતીએ કહ્યું હતું કે, લંડનમાં એક સાયબર નિ»ણાત દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા રાજ્યોમાં ઇવીએમમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. તેમણે કહ્યું … Continue reading લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવા માયાની ઉગ્ર માંગ..
                 

રાજીવ ગાંધીના બહાને કાેંગી ઉપર મોદીના આકરા પ્રહારો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના બહાને અગાઉની કાેંગ્રેસ સરકારો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એક પૂર્વ વડાપ્રધાને કબૂલાત કરી હતી કે, એક રૂપિયાની રકમ જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે ત્યારે માત્ર 15 પૈસાન રકમ જ પ્રજા પાસે પહાેંચે છે. મોદીએ કહ્યું હતું કે, … Continue reading રાજીવ ગાંધીના બહાને કાેંગી ઉપર મોદીના આકરા પ્રહારો..
                 

મેઘમાયાનગરમાં યુવતીએ માથાના દુઃખાવાથી કંટાળીને એસીડ પીધું

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજનગર ચોક પાસે મેઘમાયાનગરમાં યુવતીએ માથાના દુઃખાવાથી કંટાળીને એસીડ પી લેતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગેની વિગત મુજબ નાનામવા રોડ પર આવેલ રાજનગર ચોક પાસે મેઘમાયાનગરમાં રહેતી લક્ષ્મીબેન દેવજીભાઈ ભોજાણી ઉ.વ.25 નામની યુવતીએ ગઈરાત્રીના બે વાગ્યે પોતાના ઘરે માથાના દુઃખાવાથી કંટાળી જઈ એસીડ પી લેતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી … Continue reading મેઘમાયાનગરમાં યુવતીએ માથાના દુઃખાવાથી કંટાળીને એસીડ પીધું..
                 

સંતકબીર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા છ ઝબ્બે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં દારૂ-જુગારના હાડટા ઉપર અંકૂશ લગાવવાના પોલીસ કમિશનરના આદેશથી બી ડિવિઝન પોલીસે પેટ્રાેલિંગ દરમિયાન સંત કબીર રોડ પર આવેલ qક્રસ્ટલ કોમ્પલેક્ષ પાસે જાહેર ગંજીપના વડે જુગાર રમતાં 6 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.5190ની રોકડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ.ડામોર,વિરમ ધગલ, એભલભાઈ સહિતના … Continue reading સંતકબીર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા છ ઝબ્બે..
                 

વિનાયક વાટીકામાં આંચકી ઉપડતા બાળકીનું મોત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં બાળકીને આંચકી ઉપડતા અને સદ્ભાવના વૃધ્ધા આશ્રમમાં બેભાન થઈ જતાં વૃધ્ધનું મોત થયાનું પોલીસ ચોપડે નાેંધાયું છે. બનાવ અંગેની વિગત મુજબ માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં રહેતી નમ્રતા તિથર્ચંદ્ર વાસુદેવાણી ઉ.વ.11 નામની બાળકીને ગઈકાલે સાંજે ચાર વાગ્યે ઘરે હતી ત્યારે આંચકી ઉપડતા સારવારમાં ખસેડવામાં આવતા તેણીનું ચાલુ સારવાર દરમ્યાન મોત … Continue reading વિનાયક વાટીકામાં આંચકી ઉપડતા બાળકીનું મોત..
                 

રાજકોટમાં ભાવિ શિક્ષક માટે રવિવારે 67 કેન્દ્રમાં લેવાનારી ‘ટાટ’ની પરીક્ષા

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઆેમાં માધ્યમિક શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટીચર્સ એિપ્ટટયુડ ટેસ્ટ (ટાટ)ની પરીક્ષા આગામી તા.27ના રોજ રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચાર અને રાજ્યના આઠ શહેરોમાં લેવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ પરીક્ષાના અનુસંધાને તડામાર તૈયારીઆે થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં 67 પરીક્ષા કેન્દ્રાેમાં ટાટની પરીક્ષા લેવામાં … Continue reading રાજકોટમાં ભાવિ શિક્ષક માટે રવિવારે 67 કેન્દ્રમાં લેવાનારી ‘ટાટ’ની પરીક્ષા..
                 

પદયાત્રાએ જનઆંદોલન ઃ શુભ પરિણામો લાવશે – મોદી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્રના સડક પરિવહન મંત્રી અને ભાવનગર જિલ્લાના પનોતા પુત્ર મનસુખભાઇ માંડવીયા પ્રેરીત મણારથી સણોસરાની ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલ પદયાત્રાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ટુકા સંબોધન સાથે સમાપન થયું હતું. વિશાળ હાજરી વાળા અને લોકભારતી સણોસરા ખાતે યોજાયેલા આ સમાપન સમારોહને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું … Continue reading પદયાત્રાએ જનઆંદોલન ઃ શુભ પરિણામો લાવશે – મોદી..
                 

મુસાફરોની તફડંચી રોકવા એસ.ટી.ના બાબુઆે કરશે ચોકીદારી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
વિભાગીય નિયામક પરમાર સ્વયં ઉપિસ્થત રહી દરરોજ સવારે એસ.ટી. મથકે રાખી રહ્યા છે નજર ઃ સાત અધિકારી સહિત નવની નિમણુંક કરી તફડંચી રોકવા સાેંપાઇ જવાબદારી ઃ મુસાફરોને ખેંચી જતા ખાનગી બસ આેપરેટરો સામે લાલ આંખ, જરૂર પડે પોલીસ ફરિયાદ પણ કરશે ભાવનગર એસ.ટી. મથકમાંથી મુસાફરોને ખેંચીને લઇ જતાં ખાનગી બસના ચાલકોને રોકવા તંત્ર દ્વારા એક્શન … Continue reading મુસાફરોની તફડંચી રોકવા એસ.ટી.ના બાબુઆે કરશે ચોકીદારી..
                 

પોરબંદરમાં ચાર વાહનચાલકોની ટ્રાફિક નિયમના ભંગ બદલ ધરપકડ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરમાં ચાર વાહનચાલકોની ટ્રાફિક નિયમના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે.બિરલા કોલોનીમાં રહેતા નિલેષ રામાભાઈ કડછા, છાંયા qક્રષ્નાપાર્કના મહેશ દેવશી મોઢવાડીયા, રાણાવાવ આહિરવાડીના મના ગોવા સિંધલ એ અલગ-અલગ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ પોતાની રીક્ષાઆે પાર્ક કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત મિયાણીનો વનરાજ વેજાણંદ જડીયા ફંલસ્પીડે ટ્રક લઈ નીકળ્યો ત્યારે મિયાણી ચેકપોસ્ટ પરથી તેને … Continue reading પોરબંદરમાં ચાર વાહનચાલકોની ટ્રાફિક નિયમના ભંગ બદલ ધરપકડ..
                 

મોરબી જિલ્લામાં હવામાન પલટોઃ વરસાદી ઝાપટાં

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મોરબી જીલ્લામાં સાંજના સમયે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટા બાદ સાંજ થતા મોરબી જીલ્લામાં પણ અનેક સ્થળે માવઠાની સ્થિતિ જોવા મળી હતી. મોરબી શહેરમાં સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ થયા બાદ સાંજે હળવા ઝાપટા પડéા હતા તો તે ઉપરાંત મોરબીના ગ્રામ્ય પંથકમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ટંકારા … Continue reading મોરબી જિલ્લામાં હવામાન પલટોઃ વરસાદી ઝાપટાં..
                 

ગાેંડલના સડક પીપળિયા ગામે પટેલ વૃધ્ધની વાડીમાં ઘૂસી તોડફોડ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગાેંડલના સડક પીપળિયા ગામે 81 વર્ષના પટેલ વૃધ્ધની વાડીમાં ઘૂસી રાજકોટ અને સડક પીપળિયાના બે શખસોને તોડફોડ કરી ફેિન્સંગ પોલ અને તાર તોડી નાખતા પોલીસ ફરિયાદ થઈ છે. સડક પીપળિયાના વતની અને હાલ રેસકોર્સ રહેતા ભીખાભાઈ નાથાભાઈ વેકરીયા (ઉ.વ.81)ની ફરિયાદના આધારે રાજકોટના કાંતીલાલ છગનભાઈ ચોવટીયા અને સડક પીપળિયાના વિપુલ કિશોર વેકરીયા સામે ગુનો નાેંધાયો છે. … Continue reading ગાેંડલના સડક પીપળિયા ગામે પટેલ વૃધ્ધની વાડીમાં ઘૂસી તોડફોડ..
                 

સૌરાષ્ટ્ર મેઇલમાં મુંબઇના યાત્રીનું હૃદયરોગથી મૃત્યુ થતાં રેલવેની બેદરકારીનો આક્ષેપઃ ટ્રેન ચાર કલાક મોડી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગઈકાલે રાજકોટથી ઉપડેલી આેખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેનમાં મુંબઈના યાત્રીને સુરેન્દ્રનગર આસપાસ હાર્ટએટેક આવતાં સાથી ઉતારુઆે અને રેલવે સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, ટ્રેન સુરેન્દ્રનગરથી ઉપડી ગઈ હોવાના કારણે અને સારવારમાં વિલંબ થવાથી યાત્રીનું મૃત્યુ થતાં યાત્રીઆેએ ભારે હોબાળો મચાવી દેતાં ટ્રેનને અમદાવાદ રેલવે સ્ટેશને ચારેક કલાક રોકવી પડી હતી. આ અંગે રાજકોટ … Continue reading સૌરાષ્ટ્ર મેઇલમાં મુંબઇના યાત્રીનું હૃદયરોગથી મૃત્યુ થતાં રેલવેની બેદરકારીનો આક્ષેપઃ ટ્રેન ચાર કલાક મોડી..
                 

કરાઇ પોલીસ એકેડેમી ડીઆઇજી નિપુણા તોરવણેનો આજે જન્મદિન

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કરાઇ પોલીસ એકેડેમીના ડીઆઇજી શ્રીમતી નિપુણા એમ. તોરવણેનો આજે 45મો જન્મદિવસ છે. 2004ની કેડરના આઈ.પી.એસ. નિપુણા તોરવણે મુળ ગુજરાતી છે અને અગાઉ સુરત રેન્જ-2ના એડિશનલ પોલીસ કમિશનર, વલસાડ જિલ્લા એસપી, ગોધરા એસઆરપી ગ્રુપ-5ના કમાન્ડન્ટ, પોરબંદર એસ.પી. તેમજ નર્મદા (રાજપીપળા) જિલ્લાના એસ.પી. તરીકે પ્રશંસનીય સેવાઆે આપી ચૂકયા છે. ‘આજકાલ’ પરિવારે શુભેચ્છાઆે પાઠવી છે. તેમના મોબાઈલ નં.99784 … Continue reading કરાઇ પોલીસ એકેડેમી ડીઆઇજી નિપુણા તોરવણેનો આજે જન્મદિન..
                 

ગાંધીધામ-અંજારમાં કમોસમી માવઠુંઃ પાકને નુકશાન

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અંજાર-ગાંધીધામ સહિત પૂર્વ કચ્છમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ સજાર્યું હતું. બપોરના અરસામાં તડકો પણ નીકળ્યો હતો પરંતુ બાદમાં એકાએક હવામાનમાં પલ્ટો આવી જતાં પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. આશરે 1પ-ર0 મિનિટ વરસેલા વરસાદથી રોડ ઉપર પાણી વહેતા થઇ ગયા હતા. અંજાર-ગાંધીધામ અને બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના બે વાગ્યાના અરસામાં એકાએક હવામાનમાં … Continue reading ગાંધીધામ-અંજારમાં કમોસમી માવઠુંઃ પાકને નુકશાન..
                 

અંજારમાં દારૂ બાબતે યુવાનને માર મારવાનો બનાવ હત્યામાં પલ્ટાયો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ભૂકંપ બાદ કચ્છમાં આવેલા આૈદ્યાેગિક એકમો સાથે બહારથી આવેલા લોકોના કારણે તેમજ સ્કૂલ કોલેજ વિસ્તારમાં છેડતી, ચોરી, વેપારીઆે કે અન્ય એકલ દોકલને લૂંટવા, મહિલાના મંગળસૂત્ર આંચકી જવા રોમીયોગીરી તથા લુખ્ખી દાદાગીરીના બનાવો બની રહ્યા છે. પૂર્વ કચ્છના ઐતિહાસિક અંજાર શહેર તથા તાલુકામાં આવા બનાવો બનતા કાયમી બની રહ્યા છે. અંજાર પોલીસ દ્વારા પૂરતી તકેદારીઆે રાખવામાં … Continue reading અંજારમાં દારૂ બાબતે યુવાનને માર મારવાનો બનાવ હત્યામાં પલ્ટાયો..
                 

દિલ્હી-NCRમાં વરસાદ જ્યારે હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, વરસાદ અને વાવાઝોડાના પરિણામ સ્વરૂપે જનજીવન ખોરવાઈ ગયું છે. એકબાજુ દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વરસાદ થયો છે. જ્યારે હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવષાૅ થતા જનજીવન ઠપ થઈ ગયું છે. મેદાની ભાગાેમાં પણ પારો ખૂબ નીચે પહાેંચી ગયો છે. પંજાબના ગુરૂદાસપુરમાં 4.8 ડિગ્રી તાપમાન નાેંધાયું છે. કેન્દ્ર શાસિત … Continue reading દિલ્હી-NCRમાં વરસાદ જ્યારે હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા..
                 

ગરીબાેને અનામત : હાઈકોર્ટ કેન્દ્ર સરકારને આપેલી નાેટિસ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સામાન્ય વગૅ (જનરલ કેટેગરી)ના ગરીબાેને 10 ટકા અનામત આપવાના કાયદા પર મદ્રાસ હાઈકોટેૅ કેન્દ્ર સરકારને નાેટિસ આપી દીધી છે. હાઈકોટેૅ કહ્યું છે કે કેન્દ્ર સરકાર 18મી ફેબ્રુઆરી સુધી આ મુદ્દા પર પાેતાના જવાબ રજુ કરી શકે છે. ડીએમકે સંગઠન સચિવ આરએસ ભારાતીની અરજી પર મદ્રાસ હાઈકોટેૅ આ અંગેના આદેશ જારી કયોૅ હતાે. ભારાતીએ કેન્દ્ર સરકારના … Continue reading ગરીબાેને અનામત : હાઈકોર્ટ કેન્દ્ર સરકારને આપેલી નાેટિસ..
                 

મહિલા તબીબનો રૂા.11.75 લાખની કિંમતનો કરિયાવર આેળવી જનાર સાસરિયાઆે સામે ગુનો

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં યુબીઆઈ બેંકના કવાર્ટરમાં રહેતી પરિણીતાએ રૂા.11.75 લાખની કિંમતનો કરીયાવર આેળવી જનાર સાસરીયાઆે સામે ફરિયાદ નાેંધાવતા એ-ડીવીઝન પોલીસે ગુનો નાેંધી યુબીઆઈ બેંકના મેનેજર સહિતના સાસરીયાઆેને ઝડપી લેવા દોડધામ કરી છે. અગાઉ રાજકોટમાં રહેતા મુળ પોરબંદરના વતની બેંક મેનેજર હાલ દિલ્હી હોવાનું બહાર આવતા પોલીસે આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ … Continue reading મહિલા તબીબનો રૂા.11.75 લાખની કિંમતનો કરિયાવર આેળવી જનાર સાસરિયાઆે સામે ગુનો..
                 

કાલાવડના નિકાવા ગામે કપાતર પુત્રએ પિતા, પત્ની અને પુત્રને ધોકાવ્યા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કાલાવડના નિકાવા ગામે કપાતર પુત્રએ વૃધ્ધ પિતા, પત્ની અને પુત્ર પર તાવડાના હાથા વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ઘવાયેલા ત્રણેયને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાલાવડના નિકાવા ગામે રહેતા શામજીભાઈ બેચરભાઈ પરમાર ઉ.વ.60 નામના વૃધ્ધ તથા તેની પુત્રવધૂ રમા ધનજી ઉ.વ.40 અને પૌત્ર રોહીત ઉ.વ.15 ગઈકાલે … Continue reading કાલાવડના નિકાવા ગામે કપાતર પુત્રએ પિતા, પત્ની અને પુત્રને ધોકાવ્યા..
                 

હરિ ધવા રોડ પરથી મંજૂરી વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડઃ સાયબર કાફેમાં દરોડો

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના હરી ધવા રોડ પર આવેલા તપસ્વી કોમ્પ્યુટર સેન્ટરમાં મંજુરી વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીની સુચનાથી પીએસઆઈ પી.એન.ધાખડા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. જિલ્લા પંચાયતના સીએચસીના રાજકોટ જિલ્લાના કો-આેડ}નેટરે આ અંગે પોલીસને કરેલી ફરિયાદના આધારે દરોડો પાડયો હતો. જેમાં તપસ્વી કોમ્પ્યુટરના માલીક ગાેંડલ રોડ … Continue reading હરિ ધવા રોડ પરથી મંજૂરી વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડઃ સાયબર કાફેમાં દરોડો..
                 

જિ.પં.માં અસંતુષ્ટાે ટાઢાબોળઃ બજેટ સવાર્નુમત્તે મંજૂર

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાએ આજે સન 2018-19નું પુરાંતલક્ષી રૂા.33.83 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. કાેંગ્રેસનું અસંતુષ્ઠ જૂથ બજેટ નામંજૂર કરાવવા પ્રયાસ કરશે તેવી વાતો હતી પરંતુ આજે અસંતુષ્ઠાે ટાઢાબોળ બની ગયા હતા અને બજેટ સવાર્નુમત્તે મંજૂર કરાયું હતું. જિલ્લા પંચાયતના આ બજેટમાં સેનેટરી પેડ નેપકિન માટે રૂા.25 લાખની વિશેષ … Continue reading જિ.પં.માં અસંતુષ્ટાે ટાઢાબોળઃ બજેટ સવાર્નુમત્તે મંજૂર..
                 

આશાપુરા મંદિરના પૂજારીના હત્યારાઆેને તાત્કાલીક પકડવા ઉગ્ર માંગ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ઘૂમલીમાં આશાપુરા મંદિરના પૂજારીના હત્યારાઆેને તાત્કાલીક પકડવા પોરબંદરવાસીઆેની માંગણી સાથે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવી હતી. સંસ્થાઆે દ્વારા રજુઆત પોરબંદરની અનેક સંસ્થાઆે દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ભાણવડ નજીક આવેલા આશાપુરા માતાજીના મંદિરે ઘૂમલી ગામે લુંટના ઈરાદે, લોખંડની પટ્ટી વડે પૂજારી હસમુખભાઈ પંડિતની હત્યા થયેલ. જેને પોરબંદર બ્રûસમાજ, શિવસેના, … Continue reading આશાપુરા મંદિરના પૂજારીના હત્યારાઆેને તાત્કાલીક પકડવા ઉગ્ર માંગ..
                 

પોરબંદરમાં હાડીસમાજના આગેવાને ડી.એસ.પી. આેફિસ અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ગુપ્ત કામગીરીનું મોબાઈલ રેકોડિંગ કર્યું

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરમાં થાેડા દિવસો પહેલા એટ્રાેસીટી એક્ટનો ગુન્હો નાેંધાવ્યો હતો તે હાડી સમાજના આગેવાને ડી.એસ.પી. આેફિસ અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ગુપ્ત કામગીરીનું મોબાઈલ રેકોડ}ગ કરતા અને કરાવતા પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજુભા બાપુભા જાડેજાએ એવા પ્રકારનો ગુન્હો નાેંધાવ્યો છે કે બોખીરા બસ સ્ટેશન પાસે હાડીવાસમાં રહેતા પરબત મંગાભાઈ મકવાણાએ કોઈપણ જાતની … Continue reading પોરબંદરમાં હાડીસમાજના આગેવાને ડી.એસ.પી. આેફિસ અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ગુપ્ત કામગીરીનું મોબાઈલ રેકોડિંગ કર્યું..
                 

સ્વાઇન ફલુના આઇસોલેશન વોર્ડમાં વધુ બે દર્દીઆે દાખલઃ રીપોર્ટ બપોર બાદ આવશે

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોષ મહિનામાં જ સ્વાઇન ફલુના કાળમુખા રોગે પોતાનું પોત પ્રકાશ્યું છે, હજુ શનિવારે જ બપોરના દિ.પ્લોટ નં. 4પ માં રહેતા એક પ્રાૈઢને સ્વાઇન ફલુ પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હતો અને ગઇકાલે વધુ બે દદ}આેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ લેબમાં મોકલાવાયા છે અને બપોર આ રીર્પોટ આવશે, હાલમાં કુલ ચાર દદ}આે સ્વાઇન ફલુના … Continue reading સ્વાઇન ફલુના આઇસોલેશન વોર્ડમાં વધુ બે દર્દીઆે દાખલઃ રીપોર્ટ બપોર બાદ આવશે..
                 

હાદિર્ક પટેલના 27મી જાન્યુઆરીએ લગ્ન

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાદિર્ક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યાે છે. મળી રહેલી માહિતી અનુસાર હાદિર્ક પટેલના નિવાસસ્થાને આગામી 26 જાન્યુઆરીએ ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે ગુજરાતમાં અને પાટીદાર સમાજમાં લોકપ્રિય થયેલા હાદિર્ક પટેલ 27 જાન્યુઆરી તેની કુળદેવીના મંદિરે લગ્ન કરશે. જેમાં આશરે 100 લોકો … Continue reading હાદિર્ક પટેલના 27મી જાન્યુઆરીએ લગ્ન..
                 

રાજકોટ તાલુકાના બામણબોર અને જીવાપરની 450 એકર સરકારી જમીન ખાનગી ઠેરવાતાં વિવાદ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ તાલુકાના જીવાપર ગામની સર્વે નં.47 પૈકી એકર 171-11 ગુંઠા અને જીવાપર ગામની સર્વે નં.84 પૈકી જમીન એકર 55-14 ગુંઠા અને બામણબોરની સર્વે નં.59ની એકર 190-13 ગુંઠા તથા સર્વે નં.98 પૈકી 33 એકર અને 34 ગુંઠા મળી કુલ 450 એકર અને 32 ગુંઠાની જમીનના કેસ રાજકોટના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી જશવંત કે. જગોડાએ રિવિઝનમાં … Continue reading રાજકોટ તાલુકાના બામણબોર અને જીવાપરની 450 એકર સરકારી જમીન ખાનગી ઠેરવાતાં વિવાદ..
                 

સૌરાષ્ટ્રમાં સવારે ઠારઃ બપોરે ગરમી

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું છે. રાજકોટમાં 86, પોરબંદરમાં 82, વેરાવળમાં 80, દ્વારકામાં 75, આેખામાં 82, ભુજમાં 87, નલિયામાં 77, કંડલામાં 89, અમરેલીમાં 70, મહુવામાં 76, સુરતમાં 94 ટકા ભેજ નાેંધાયો છે. ભેજના કારણે સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ભેજની સાથોસાથ અમુક સ્થળોએ ઝાકળવષાર્ પણ જોવા … Continue reading સૌરાષ્ટ્રમાં સવારે ઠારઃ બપોરે ગરમી..
                 

દયાપર નજીક લકઝરી-બાઇક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
દયાપર નજીક લકઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સજાર્તા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં લકઝરી પણ પલ્ટી જતાં તેમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઇજાઆે થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની મળતી વિગતો મુજબ લખપત તાલુકાના દયાપર નજીક લકઝરી નંબર જી.જે. 0પ-ર 0પ43 અને બાઇક નંબર જી.જે. 1ર સી.કે. રર16 વચ્ચે … Continue reading દયાપર નજીક લકઝરી-બાઇક વચ્ચે અકસ્માતઃ એકનું મોત..
                 

મુંદરામાં અજાણ્યા આધેડનું મોત

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંદરાના રંગોલી ગેટ પાસે આધેડ ઇજાગ્રસ્ત હોવાની 108ને મળેલી વધ} બાદ ડ્રાઇવર દિલીપ ખેંગારજી જાડેજા ત્યાં પહાેંચ્યો હતો ત્યારે અજાÎયો આશરે પ0 વર્ષની ઉંમરનો આધેડ ગંભીર રીતે પડયો હતો તેને સારવાર અથ£ મુંદરા અદાણી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન … Continue reading મુંદરામાં અજાણ્યા આધેડનું મોત..
                 

ભાજપના નેતાની માયાવતી પર વિવાદાસ્પદ ટીપ્પણીઃ અખિલેશ સહિતના નેતાઆે ભડકયાં

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
2019ની શરુઆત થતાની સાથે જ દેશમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ વધી ગયું છે. સત્તાપક્ષ હોય કે વિપક્ષ એક બીજા પર વ્યંગબાણ ચલાવી રહ્યા છે. હાલમાં જ એક નેતા દ્વારા બસપા સુપ્રીમો માયાવતી પર કરવામાં આવેલી ટીપ્પણી અંગે સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિqક્રયા વ્યક્ત કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતે ટંીટ કરીને કહ્યું કે, તે ભાજપનાં … Continue reading ભાજપના નેતાની માયાવતી પર વિવાદાસ્પદ ટીપ્પણીઃ અખિલેશ સહિતના નેતાઆે ભડકયાં..
                 

વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગાંધીનગરમાં આયોજીત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થવાનું છે. આજે આ સમિટના છેલ્લા દિવસ કેન્દ્રીયમંત્રી શ્રુતી હિરાની, અભિનેતા વિવેક અબેરોય વગેરે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઆેયું કરવામાં આવ્યા છે અને આ એમઆેયુના કારણે ગુજરાત આવનારા દાયકામાં વિકાસની ટોચ ઉપર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે...
                 

વડાપ્રધાન પદે મોદી તો મુખ્યમંત્રી પદે રૂપાણી લોકોની પહેલી પસંદઃ સવેર્

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે વિજય રુપાણી રાજ્યના મતદાતાઆેની પહેલી પસંદ છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના મામલે પોતાના ગૃહ રાજ્યમાં રાહુલ ગાંધીની સરખામણીએ ખુબ જ આગળ છે. તો દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વંભભાઈ પટેલના સમ્માનમાં ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સાધૂ બેટમાં બનાવવામાં આવેલુ વિશ્વની સૌથી ઉંચી મૂતિર્ સ્ટેચ્યૂ આેફ યુનિટી મોટા ભાગના મતદાતાઆે રાજ્ય માટે … Continue reading વડાપ્રધાન પદે મોદી તો મુખ્યમંત્રી પદે રૂપાણી લોકોની પહેલી પસંદઃ સવેર્..
                 

સોમવારથી ઠંડીના નવા રાઉન્ડની સંભાવના

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું જોર સતત ઘટી રહ્યું છે પરંતુ કાશ્મીરમાં થયેલી હિમવષાર્ના પગલે સોમવારથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. હવામાનના જાણકારોના કહેવા મુજબ સોમવારથી પવનની દિશા બદલાશે અને ઉત્તર દિશા તરફથી પવન ફંંકાવવાનું શરૂ થશે જેના કારણે ઠંડીની તિવ્રતા વધશે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો બપોરે … Continue reading સોમવારથી ઠંડીના નવા રાઉન્ડની સંભાવના..
                 

દારૂબંધીનો કાયદો હળવો કરો અને ચાર દીવાલ વચ્ચે પીવાની છૂટ આપો

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્ય સરકારે પ્રાેહિબિશન અંગેના નિયમો કડક બનાવીને ગુજરાતના નાગરિકોના અધિકારોનું હનન કર્યું છે તેમ જણાવી ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદામાં છૂટછાટ આપવા અંગે વધુ કેટલીક પિટિશન દાખલ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે અને આ મામલામાં વધુ સુનવણી 11મી ફેબ્રુઆરીએ રાખી છે. અરજદારે કહ્યું છે કે, રાજ્ય સરકારે લોકોને ચાર … Continue reading દારૂબંધીનો કાયદો હળવો કરો અને ચાર દીવાલ વચ્ચે પીવાની છૂટ આપો..
                 

સૌરાષ્ટ્રની ટીમે રંગ રાખ્યોઃ રણજી ટ્રાેફીમાં સેમિફાઇનલમાં પ્રવેશ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
લખનૌમાં રમાયેલા રણજી ટ્રાેફીના બીજા કવાર્ટર ફાઈનલ મેચમાં આજે સૌરાષ્ટ્રના ખેલાડીઆેએ સુંદર રમતનું પ્રદર્શન કરી ઉત્તરપ્રદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે અને સેમિફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. પ્રથમ દાવમાં 84 રન અને બીજા દાવમાં શાનદાર 116 રન બનાવનાર સૌરાષ્ટ્રના હાવિર્ક દેસાઈને મેન આેફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન … Continue reading સૌરાષ્ટ્રની ટીમે રંગ રાખ્યોઃ રણજી ટ્રાેફીમાં સેમિફાઇનલમાં પ્રવેશ..
                 

ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીમાં કુલપતિ પાડલિયાના કાર્યકાળમાં કોલેજોની સંખ્યા 97થી વધી 128 થઇ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિનો આજરોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે તે નિમિત્તે યુનિવસિર્ટીના બિનશૈક્ષણિક કર્મચારીઆે દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેઆેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાની જે તક આપી તે મારા જીવનનું અહોભાગ્ય ગણું છું. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા વડોદરા (ગ્રામ્ય) વિસ્તારના મુખ્યત્વે આદિવાસી … Continue reading ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીમાં કુલપતિ પાડલિયાના કાર્યકાળમાં કોલેજોની સંખ્યા 97થી વધી 128 થઇ..
                 

ટ્રાફિક અને એસ.ટી.ના સંયુકત વાહન ચેકિંગમાં વધુ 15 વાહન ડિટેઈન

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરની ભાગોળે ગેરકાયદે મુસાફરોને ભરતા અને એસ.ટી.બસને ખોટના ખાડામાં ધકેલતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખા અને એસ.ટી. તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે 13 વાહન ડિટેઈન કર્યા બાદ આજે બીજા દિવસે વધુ 15 વાહનો ડિટેઈન કર્યા છે. આ અંગેની તંત્રમાંથી મળતી વિગત મુજબ ટ્રાફિક શાખાના એએસઆઈ એ.બી.મકવાણા, વોર્ડન બ્રિજેશભાઇ તથા એસ.ટી.તંત્રમાંથી અધિકારી સાગરભાઈ … Continue reading ટ્રાફિક અને એસ.ટી.ના સંયુકત વાહન ચેકિંગમાં વધુ 15 વાહન ડિટેઈન..
                 

મિલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના પોલીસના અભિયાન દરમિયાન ભકિતનગર પોલીસે પેટ્રાેલીગ દરમિયાન મીલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ, રીક્ષા મળી કુલ રૂા.1.10 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના ફોજદાર પી.એમ.ધાખડા, જમાદાર મહેન્દ્રસિંહ, વિક્રમભાઈ, … Continue reading મિલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા..
                 

પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરમાં રીક્ષાની અંદર લ્યુડોની ગેમનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે અડધા લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડéા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટéાે હતો. સુદામા ચોક પાસે કેટલાક શખ્સો રીક્ષાની અંદર જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેમણવાડાના ઈમરાન યુસુફ રાઠોડ, ભારતીય વિદ્યાલય વિસ્તારના ઈમરાન અબુબકર આેડેદરા, નવા … Continue reading પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા..
                 

પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પાણી વિતરણ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
એકબાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર એકબાજુ ત્રણ દિવસે પાણી વિતરણ કરવાનો દાવો કરે છે તો બીજીબાજુ મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પણ પાણી વિતરણ માંડ માંડ થાય છે. તેનું કારણ એ છે કે બન્ને ડેમો તળીયાઝાટક બનતા ડેડ વોટર પમ્પીગથી ખેંચીને પાણી પૂરૂં પાડવાની કામગીરી કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા અને ચીફ આેફિસર રુદ્રેશભાઈ હુદડે … Continue reading પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પાણી વિતરણ..
                 

ભાવનગર ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનની દરખાસ્ત મંજુર

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
એકાદ માસમાં ટ્રેન સેવા શરૂ થવા ધારણા ઃ વાયા વિરમગામ થઇ ટ્રેન પાંચ કલાકમાં અમદાવાદ અને છ કલાકમાં ગાંધીનગર પહાેંચાડાશે ભાવનગરથી ગાંધીનગર વાયા સુરેન્દ્રનગર માર્ગની ઇન્ટરસીટી ટ્રેનને આખરે રેલ્વે તંત્રે લીલીઝંડી આપી છે એકાદ માસમાં ભાવનગર સ્ટેશનેથી સવારે 4.50 કલાકે ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે તેવું જાણવા મળે છે. બોટાદ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ગેજ … Continue reading ભાવનગર ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનની દરખાસ્ત મંજુર..
                 

અલિયાબાડા-હાપા વચ્ચે કાલે સાંજે રેલવે ફાટકની કામગીરી સબબ 4 કલાક લાઈન બંધ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ રેલવે ડિવિજનમાં અલીયાબાડા હાપા રેલવે સ્ટેશનો વચ્ચે રેલવે ફાટક નં.184 ઉપર ગર્ડર હટાવવાની કામગીરી સબબ કાલે રવિવારે સાંજે 4-40થી 8-40 સુધી 4 કલાક એન્જીનીયરીગ બ્લોક એટલે કે લાઈન બંધ રાખવામાં આવનાર છે. જેના કારણે આેખા-ભાવનગર, વિરમગામ-આેખા બન્ને લોકલ ટ્રેનોને અસર થનાર છે. ડીઆરએમ પી.બી.નિનાવેના જણાવ્યા મુજબ ટ્રેન નં.59208 આેખા-ભાવનગર આેખાથી તેના નિધારીત સમય બપોરે … Continue reading અલિયાબાડા-હાપા વચ્ચે કાલે સાંજે રેલવે ફાટકની કામગીરી સબબ 4 કલાક લાઈન બંધ..
                 

જસદણના ભાડલા ગામના મંદિરના પૂજારી ત્રંબા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મýયાઃ સારવારમાં

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જસદણ તાલુકાના ભાડલા વેરાવળ ગામે મંદિરના પુજારી ત્રંબા નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાડલા વેરાવળ ગામના મંદિરના પૂજારી પ્રવિણભાઈ ધરમદાસ હરીયાણી ઉ.વ.50 નામના બાવાજી પ્રાૈઢ ગઈકાલે તેનું બાઈક લઈ જતા હતા ત્યારે ત્રંબા … Continue reading જસદણના ભાડલા ગામના મંદિરના પૂજારી ત્રંબા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મýયાઃ સારવારમાં..
                 

ચોટીલા હાઈ-વે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને ગતિ નિયંત્રણ જરૂરી

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે મધ્યમાંથી પસાર થાય છે અનેક વાહાનો લોકોની અવરજવર હોવા છતા બેફામ દોડતા વાહાનની ઠોકરે એક સામાન્ય મજુરી કરતા પરીવારનો માળો પિખાતા અરેરાટી ફેલાઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોટીલાનાં ખાટડી નાં વતની હાલ વૃદાવન સોસાયટીમાં રહેતા જનુબેન સાગઠીયા નાં પતિ મજુરી કામે મોરબી રહેતા રવજીભાઈ જેઠાભાઈ પરીવારજનોને મળવા ચોટીલા આવેલ … Continue reading ચોટીલા હાઈ-વે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને ગતિ નિયંત્રણ જરૂરી..
                 

વાયબ્રન્ટ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નાં ભાગરુપે સૌ પ્રથમવાર ‘આqફ્રકા ડે’ની આજે 19 જાન્યુઆરીનાં રોજ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઆેને વિશેષ સંબોધન કર્યું હતું. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે આફ્રિકા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધી જન્મજયંતીના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના … Continue reading વાયબ્રન્ટ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી..
                 

2019મા સીમા પર પાક. તરફથી બમણા હુમલા થયા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાક. સાથે જોડાયેલી ભારતની સીમા પર અને કાશ્મીરમાં અંકુશરેખા નજીક પાકિસ્તાન દ્વારા યુધ્ધ વિરામના ઉંંઘનમાં પાછલા વર્ષે ગંભીર વધારો કરવામાં આવ્યો છે અને લગભગ આ હરકતો બમણી કરી નાખી છે. છેલ્લા 10 વર્ષમાં 2018નું વર્ષ સીમા પર ભયંકર રહ્યું છે અને પાકિસ્તાને સેંકડો વખત યુધ્ધ વિરામનો ઉંંઘન કરીને ગોળીબાર અને તોપમારા કર્યા છે અને તેની … Continue reading 2019મા સીમા પર પાક. તરફથી બમણા હુમલા થયા..
                 

સોપારીના કારોબારમાં રૂા.200 કરોડની ટેકસ ચોરીનો પદાર્ફાશ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સોપારીની હેરાફેરી અને સંગઠિત ટેકસચોરીના નેટવર્કનો પદાર્ફાશ થયો છે અને તેમાં મહિલાઆે પણ સામેલ છે. કલકત્તા સહિત દેશના 20 મોટા શહેરોમાં કરોડો રૂપિયાની ટેકસ ચોરીના નેટવર્કની કમાન એક મહિલાના હાથોમાં હોવાનું બહાર આવ્યું છે. આ લેડી માફિયાનો ભાંડો જીએસટીની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વીગ દ્વારા ફોડવામાં આવ્યો છે અને આ લેડી માફીયાની પૂછપરછ ચાલી રહી છે. રૂા.200 … Continue reading સોપારીના કારોબારમાં રૂા.200 કરોડની ટેકસ ચોરીનો પદાર્ફાશ..
                 

મુંદરાના ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંદરા ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ મુંદરાના એડવોકેટે એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા માટે મુંદરા પોલીસ ઈન્સ્પેકટરને સંબોધી એક અરજી કરી છે. આ બાબતથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. મુંદરાના એડવોકેટ રવિલાલ કોરશીભાઇ મહેશ્વરીએ મુંદરા પીઆઇને સંબોધી કરેલી અરજીમાં જમીન બાબતે મુંદરા નાયબ કલેકટર સમક્ષ ચાલતા કેસ અંગે આજે પોતાના અસીલ સાથે હાજર હતા … Continue reading મુંદરાના ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત..
                 

કનૈયાબેની સીમમાં આવેલ કંપનીમાંથી પ લાખનો સામાન ચોરી

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભુજ તાલુકાના કનૈયાબેની સીમમાં આવેલી એ.એમ.ડબલ્યુ. કંપનીના વધુ પ્લાન્ટમાંથી તસ્કરો રૂા. પ લાખનો સામાન ચોરી કરીને લઇ ગયા છે. પધ્ધર પોલીસે વિગતો આપતાં જણાવ્યું કે, કનૈયાબેની સીમમાં આવેલ એ.એમ.ડબલ્éુ કંપનીના બંધ પડેલા પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી પ્લોટમાં રાખેલ રૂા. પ0પ000ની કિંમતના પ1 આઇટીગનમાંથી તાંબાના પાર્ટસ મુવિંગ આર્મ એસેમ્બલી અને તાબાના બીજા પાર્ટસ ચોરી કરીને લઇ … Continue reading કનૈયાબેની સીમમાં આવેલ કંપનીમાંથી પ લાખનો સામાન ચોરી..
                 

આ કંપનીએ લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ 1000 GBવાળું SD કાર્ડ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
Lexar એક એવી બ્રાન્ડ છે જેના વિશે આપણે વધારે સાંભળ્યું નથી. માર્કેટમાં સૈંડિસ્ક, કિંગ્સ્ટન, વેસ્ટર્ન ડિજિટલ અને અન્ય કંપનીઓની બોલબાલા છે. પરંતુ CES 2019માં Lexarમાં તેણે બધી કંપનીને પાછળ છોડી દીધી છે. Lexarએ વિશ્વનું પ્રથમ 1000 જીબીવાળું એસડી કાર્ડ લોન્ચ કર્યું છે. આટલી બધી બ્રાન્ડ્સમાંથી જો કોઈ બ્રાન્ડને સૌથી મોટો ઝાટકો લાગ્યો હોય તો તે … Continue reading આ કંપનીએ લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ 1000 GBવાળું SD કાર્ડ..
                 

બોલીવુડની ગોર્જિયસ એકટ્રેસે ‘ખાન ત્રિપુટી’ની ફલોપ ફિલ્મોને લઈ કહ્યું કંઈક આવું……

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
છેલ્લા ઘણા સમયથી થિએટર્સમા ખાન્સ ત્રિપુટીનો જલવો નથી દેખાઇ રહ્યો, આને લઇને બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મોટુ નિવેદન આપ્યુ છે. સામાન્ય રીતે બૉલીવુડમાં ખાન્સની ફિલ્મોને લઇને કોઇ ટિપ્પણી નથી કરતુ પણ આ વખતે દીપિકાએ ખુલીને વાત કરી છે. બૉક્સ ઓફિસ પર હાલમાં ખાન્સ ત્રિપુટી ફ્લૉપ રહી, શાહરૂખ ખાનની ‘ઝીરો’ અને આમિર ખાનને ફિલ્મ ‘ઠગ્સ … Continue reading બોલીવુડની ગોર્જિયસ એકટ્રેસે ‘ખાન ત્રિપુટી’ની ફલોપ ફિલ્મોને લઈ કહ્યું કંઈક આવું……..
                 

કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની કાલે રેલી

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીૅ આવતીકાલે કોલકાતામાં મોદી સરકારની સામે મેગારેલી યોજનાર છે. લોકસભા ચૂંટણી પહેલા આને વિપક્ષના શક્તિપ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. કેન્દ્ર સરકારને સત્તાથી દૂર કરવાના ઇરાદા સાથે તમામ પક્ષો એકમત થનાર છે. આના ભાગરુપે આ રેલી યોજવામાં આવી રહી છે. આ રેલીને ટેકો આપવાની 19 ક્ષેત્રિય પક્ષો દ્વારા જાહેરાત કરી દેવામાં … Continue reading કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની કાલે રેલી..
                 

મેલબોર્ન વન-ડેઃ ટીમ ઈન્ડિયાની જીત

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મેલબર્નમાં ભારત-આેસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની અંતિમ અને નિણાર્યક વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયા જીત તરફ આગેકૂચ કરી રહી હોય તેવી રીતે 231 રનના લક્ષ્યાંક સામે ત્રણ વિકેટના ભોગે 149 રન બનાવી લીધા છે. ભારત વતી યુઝવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી આેસ્ટ્રેલિયન બેટિંગ લાઈનઅપને પત્તાના મહેલની માફક ધરાશાયી કરી નાખી હતી. ભારતના આગઝરતા બોલિંગ આક્રમણ સામે … Continue reading મેલબોર્ન વન-ડેઃ ટીમ ઈન્ડિયાની જીત..
                 

વિશ્વમાં ઝડપથી વિકસતા ભારતના 10 શહેરોમાં રાજકોટનો સમાવેશઃ આેકસફર્ડ ઈકોનોમિકસનો સર્વે

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વૈિશ્વક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને ઃ 2019 થી 2035ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના 10 શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. આેક્સફર્ડ ઇકોનોમિક્સના અહેવાલ અનુસાર આગામી દોઢ બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર 8.33 ટકાનો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે … Continue reading વિશ્વમાં ઝડપથી વિકસતા ભારતના 10 શહેરોમાં રાજકોટનો સમાવેશઃ આેકસફર્ડ ઈકોનોમિકસનો સર્વે..
                 

સદર બજારમાં મુંબઇ સ્ટાઇલથી ચાલતાં વરલીના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના સદરબજારમાં સરાજાહેર મુંબઈ સ્ટાઈલથી ચાલતા વરલી મટકાના જુગાર ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિ»ગ સેલે દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે 11 શખસોને વરલીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. જ્યારે 10 શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂા.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસ આ મસમોટી વરલીની જુગાર કલબથી અજાણ હતી કે તેની … Continue reading સદર બજારમાં મુંબઇ સ્ટાઇલથી ચાલતાં વરલીના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો..
                 

પોપટપરામાં જમીનના પ્રશ્ને કોળી પરિવાર પર હુમલોઃ છ ઘાયલ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા કોળી પરિવાર પર તેના પિતરાઈ ભાઈઆે સહિત 16 શખસોએ ધોકા, પાઈપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે મહિલા સહિત 6 વ્યકિતને ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાગબટાઈના 27 લાખ રૂપિયા ચુકવ્યા છતાં આેછા પૈસા આપ્યાનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું બહાર … Continue reading પોપટપરામાં જમીનના પ્રશ્ને કોળી પરિવાર પર હુમલોઃ છ ઘાયલ..
                 

રાજકોટ મહાપાલિકાનો પ્રાેજેક્ટ નિહાળતાં નરેન્દ્ર મોદી

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

સૌ.યુનિ. દ્વારા પરીક્ષાનો શેડયુલ જાહેરઃ 15 તબકકામાં એકઝામ લેવાશે

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા ચોઈસ બેઈઝ ક્રેડિટ સીસ્ટમ (સીબીસીએસ) પધ્ધતિ અંતર્ગત 2019માં પ્રથમ 6 માસ દરમિયાન લેવાનારી સેમેસ્ટર-2,4 અને 6ની પરીક્ષાનો શેડયુલ જાહેર કરાયો છે. પરીક્ષાનો પ્રથમ તબકકો તા.14 માર્ચથી થશે અને અલગ-અલગ 15 તબકકામાં તા.3 મે સુધી પરીક્ષાઆે લેવામાં આવશે. લાખો વિદ્યાર્થીઆે પરીક્ષા આપનાર હોવાથી તે અંગેની તડામાર તૈયારી અત્યારથી જ કુલપતિ નિલાંબરીબેન દવેના માર્ગદર્શન … Continue reading સૌ.યુનિ. દ્વારા પરીક્ષાનો શેડયુલ જાહેરઃ 15 તબકકામાં એકઝામ લેવાશે..
                 

મેયરના વોર્ડના બિઝનેસ સેન્ટરમાં ગેરકાયદે દુકાનો સામે તંત્ર ઘુંટણીયેં!

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જાગૃત નાગરિકે બિઝનેસ સેન્ટર મામલે રજુઆત કરી આંદોલન છેડવા આપેલી ચીમકી ભાવનગરમાં મ્યુ.તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી લોકોની સુખકારીને ધ્યાનમાં લઈ નહી પરંતુ પદાધિકારીઆે ઈચ્છે તે મુજબ થતી હોવાની વ્યાપક રાવ છે. દરમિયાન મેયરના વોર્ડમાં અનેક ગેરકાયદે બાંધકામ થયા છે અંર થઈ રહ્યા છે છતાં તંત્રવાહકોને કાર્યવાહી કરવા અટકાવવામાં આવતા હોવાની વિગતો ચર્ચાસ્પદ બની છે. … Continue reading મેયરના વોર્ડના બિઝનેસ સેન્ટરમાં ગેરકાયદે દુકાનો સામે તંત્ર ઘુંટણીયેં!..
                 

ડિઝલના ભાવ રૂા.69ની સપાટીને પાર

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પેટ્રાેલમાં 8 પૈસાનો ડિઝલમાં 20 પૈસાનો ભાવ વધારો ઃ લોકોના ખીસ્સા હળવા થયાનો ખેલ સતત સાતમાં દિવસે પણ યથાવત પેટ્રાેલ અને ડિઝલનાં ભાવ વધારાનું વિષયક ફરતું રહે છે અને લોકોનાં ખીસ્સા હળવા થવાનો દોર ચાલું રહે છે આજે સતત સાતમાં દિવસે બન્ને ઇંધણમાં ભાવ વધારાનો દોર ચાલું રહ્યાે હતો. પેટ્રાેલનાં ભાવમાં 8 પૈસાનો અને ડિઝલનાં … Continue reading ડિઝલના ભાવ રૂા.69ની સપાટીને પાર..
                 

સ્વચ્છતા સવેર્ક્ષણમાં ભાવનગરને ઝુપડપટ્ટી મુક્ત-રૂપાળુ દેખાડવા દબાણ હટાવ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભાવનગરમાં શેરીએ અને ગલીએ કચરા અને ગંદકીની ફરિયાદો છે છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લઇ મહાપાલિકા શાબાશી મેળવવા કસરત કરી રહી છે. જેના ભાગરૂપે ભાવનગરને કચરામુક્ત સાથે દબાણ મુક્ત કરવા પણ મ્યુ.તંત્રએ દોડધામ આદરી છે. જોકે મોટા માલેતુજારના દબાણો સામે કાર્યવાહી નહી કરી શકનાર મહાપાલિકા માત્ર ગરીબ લોકો સામે દબંગાઇ કરતી હોવાનું આજે પુરવાર થયું છે. … Continue reading સ્વચ્છતા સવેર્ક્ષણમાં ભાવનગરને ઝુપડપટ્ટી મુક્ત-રૂપાળુ દેખાડવા દબાણ હટાવ..
                 

પાલિતાણામાં શેત્રુંજ્ય ડુંગરની તળેટીમાં યાત્રિકને ગાળો આપી ધમકાવનાર બે ઝબ્બે

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જૈન સમાજ વિષે અભદ્ર ટીપ્પણી કરી યાત્રિકની પાછળ લાકડીઆે લઇ દોડી ભય ઉભો કર્યાની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી પાલિતાણા શેત્રુંજ્ય ડુંગરની તળેટીમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો વિવાદ ઉભો કરી યાત્રિકોને પરેશાન કરતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે તેવામાં ગત 12 જાન્યુઆરીએ મુંબઇના એક જૈન યાત્રિકને બે શખ્સોએ ગાળો આપી પાલિતાણા સળગાવી દઇશું તેવી ધમકી … Continue reading પાલિતાણામાં શેત્રુંજ્ય ડુંગરની તળેટીમાં યાત્રિકને ગાળો આપી ધમકાવનાર બે ઝબ્બે..
                 

આવકવેરાએ રૂા.20 હજાર કરોડના રિફંડ અટકાવ્યા

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2016-17 માટે વિભિન્ન કંપનીઆે અને સાર્વજનીક ક્ષેત્રનાં એકમોનાં મોટી રકમવાળા રીફંડ જારી નહી કરવાનો નિર્ણય લીધો છે. આઈટીએ આ પગલું એટલા માટે લીધું છે કે, ઘણી ખામીઆે બહાર આવી છે. ટીડીએસ ક્રેડીટમાં તાલમેલ મળતો નથી. નુકસાનને આગળ વધારવામાં આવ્યા છે અને પાછલા વર્ષોના કર બાકી નીકળ્યા છે. આ બધી જ સંબંધીત … Continue reading આવકવેરાએ રૂા.20 હજાર કરોડના રિફંડ અટકાવ્યા..
                 

અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની સ્થિતિ દયનીયઃ થિન્ક ટેન્ક

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અમેરિકાની એક થિન્ક ટેન્ક અનુસાર એચ1 બી વિઝાધારકોને ઘણીવાર ખરાબ કામકાજી સ્થિતિમાં કામ કરાવવામાં આવે છે અને તેમની સાથે દુવ્ર્યવહાર થવાની આશંકા પણ રહે છે. થિન્ક ટેન્કે આ સાથે તેમના વેતનમાં સંતોષકારક વધારો કરવા જેવા સુધારા કરવા માટે પણ માગણી કરી છે. સાઉથ એશિયા સેન્ટર આેફ ધ એટલાન્ટિક કાઉિન્સલે પોતાના એક રિપોર્ટમાં વિઝાધારકો માટે કામની … Continue reading અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની સ્થિતિ દયનીયઃ થિન્ક ટેન્ક..
                 

સીઆેએની સુપ્રીમ કોર્ટમાં ભલામણ, હાદિર્ક-રાહુલના મામલાની લોકપાલ કરે તપાસ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મહિલાઆેની વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા qક્રકેટરો – હાદિર્ક પંડéા અને કે. એલ. રાહુલનું ભાવિ નક્કી કરવા ભારતીય qક્રકેટ બોર્ડ (બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર qક્રકેટ ઇન ઇન્ડિયા – બીસીસીઆઇ)માં જલદી લોકપાલની નિમણૂક કરવાની વહીવટકારોની સમિતિની અરજીને સર્વોચ્ચ અદાલતે ગુરુવારે ધ્યાન પર લીધી હતી અને આ કેસની સુનાવણી એક અઠવાડિયા પછી કરવાનો નિર્ણય કર્યો … Continue reading સીઆેએની સુપ્રીમ કોર્ટમાં ભલામણ, હાદિર્ક-રાહુલના મામલાની લોકપાલ કરે તપાસ..
                 

ભાજપની નજર હવે મધ્યપ્રદેશ ઉપર

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કુમારસ્વામીના નેતૃત્વવાળી કણાર્ટકની સરકારને પાડી દેવામાં ભાજપના પ્રાથમિક કારસા સફળ થયા નથી અને આેપરેશન લોટસ નિષ્ફળ ગયું છે એટલે હવે ભાજપના રણનીતિકારોએ મધ્યપ્રદેશની કાેંગ્રેસ સરકાર તરફ નજર દોડાવી છે. ભાજપ કણાર્ટકમાં સત્તા મેળવવા – સરકાર રચવા જે ખેલ કરી રહ્યાે છે એવો જ ખેલ મધ્ય પ્રદેશમાં પણ કરવાની વેતરણમાં હોય એવું લાગે છે. મધ્ય પ્રદેશમાં … Continue reading ભાજપની નજર હવે મધ્યપ્રદેશ ઉપર..