આજ કાલ One India

રાપરમાં 61 હજારના મુદામાલ સાથે 13 શખ્સાે જુગાર રમતા ઝડપાયા

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાપર પાેલીસની મળેલીબાતમીના આધોરે રેડ કરતાં તીનપતીનાે હારજીતનાે જુગાર રમતા 13 શખ્સાેને ઝડપી પાડયા હતા. બે શખ્સાે નાસી ગયા હતા. આ અંગેની મળતી વિગતાે મુજબ રાપર પાેલીસને મળેલી બાતમીના આધારે તકિયાવાસ ખારીનદીના પટમાં હારજીતનાે જુગાર રમતા કીશન ખેંગાભાઈ સાેલંકી, માનસંગ ભુરાભાઈ જાદવ, પ્રભુ બાબુભાઈ કોલી, હરેશ નરશીભાઈ ગાેહિલ, મહેન્દ્ર ડુંગરાજ પઢારીયા, નવીન સવજી જાદવ, ઉમેશ … Continue reading રાપરમાં 61 હજારના મુદામાલ સાથે 13 શખ્સાે જુગાર રમતા ઝડપાયા..
                 

રાપરમાં ડુપ્લીકેટ સટીૅ બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરનાર ત્રણ સામે ફરીયાદ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાપરમાં ડુપ્લીકેટ સર્ટીફિકેટ બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરનાર ત્રણ સામે ફરિયાદ નાેંધાઈ છે. રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પીછાણાના લાલવી દામજી પટેલે ડુપ્લીકેટ સર્ટીફિકેટ બનાવવા માટે ફરિયાદી દેવરાજભાઈ રામજીભાઈ બેરા (પટેલ) અને તેના દિકરાની આેળખાણ આપી સ્ટેમ્પની ખરીદી કરીને સાહેદ ભરતની ખોટા આેળખાણ આપી તેના નામનું બનાવટી સાેગંધનામુ તૈયાર કરાવી બળવંત કે. … Continue reading રાપરમાં ડુપ્લીકેટ સટીૅ બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરનાર ત્રણ સામે ફરીયાદ..
                 

ગાૈચરની જમીન પર પવનચક્કી બનાવવા સામે આક્રાેશ : કંપની અને પાેલીસને ગ્રામજનાેનાે ઘેરાવ

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રામપર તુણા ગામનાે બનાવ ઃ કામ પડતું મુકી પરત જવું પાડ્યું ઃ પાેલીસે ખાડા પુરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પાડ્યો કચ્છમાં ગાૈચરની જમીનમાં પવનચક્કીઆે બનાવવા સામે આક્રાેશ વધી રહ્યાાે હોવાના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યાા છે. કંડલા નજીકના રામપર (તુણા) ગામે પવનચક્કી માટે ગયેલા કંપનીના માણસાેને ઘેરાવ કરીને ગ્રામજનાેએ પરત જવાની ફરજ … Continue reading ગાૈચરની જમીન પર પવનચક્કી બનાવવા સામે આક્રાેશ : કંપની અને પાેલીસને ગ્રામજનાેનાે ઘેરાવ..
                 

રિક્ષાના ઠગાઈના ગુનામાં નાસ્તા શખ્સની ધરપકડ

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ઠગાઈના ગુનામાં ર003થી નાસ્તા ફરતા અકે શખ્સની છેક મહારા»ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ર003થી સુમાર ગાંગજી મહેશ્વરી ફરાર હતાે. મુળ માંડવી તાલુકાના ગાેધરા ગામનાે આ શખ્સ ડોમ્બીવલી ઈસ્ટમાં આવેલ આઈસ્ક્રીમની ફકટરીમાં હાજર છે તેવી બાતમી મળતા ટીમ સ્થળ પર પહાેંચી ગઈ હતી. અને તેની અટક કરી લીધી હતી. એલ.સી.બી.ની ટીમે આ કામગીરી હાથ ધરી … Continue reading રિક્ષાના ઠગાઈના ગુનામાં નાસ્તા શખ્સની ધરપકડ..
                 

કંડલા નજીક છકડો પલ્ટી મારતા બાળકનું મોત

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પરિવારજનાેમાં શોકની લાગણી ફેલાઈ કંડલા ઝીરો પાેઈન્ટ સર્કલ નજીક સજાૅયેલી અકસ્માતની ઘટનામાં 8 વર્ષિય માસુમ બાળકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. ગાંધીધામના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા રાજુરામ મુન્નારામ રેગર 8 વર્ષના લક્ષ્મણ મદનલાલ રેગર સાથે છકડો રિક્ષામાં જતા હતા ત્યારે ભેજયુક્ત વાતાવરણ અને રોડ પરની ચીકાસના કારણે છકડો સ્લીપ થતાં લક્ષ્મણ બહાર ફંગાેળાયો હતાે … Continue reading કંડલા નજીક છકડો પલ્ટી મારતા બાળકનું મોત..
                 

પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષામાં જિયોલોજી મોખરે ઃ પ3.8પ ટકા પરિણામ

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ફિઝીક્સ અને સાયકોલોજીમાં તમામ છાત્ર નાપાસ ઃ માત્ર 6 દિવસમાં પરિણામ જાહેર કરી કચ્છ યુનિ.એ ઝડપી પરિણામ જાહેર કરવાનાે સીલસીલો જાળવ્યો ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણવમાૅ કચ્છ યુનિ. તરફથી પ્રથમ વખત લેવાયેલ પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષાનું ર1.10 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પરીક્ષા આપવામાં કોમસૅ વિભાગ મોખરે હતાે. પણ પરિણામમાં પ3.8પ ટકા સાથે જીયોલોજી વિભાગ મોખરે છે. પરીક્ષા … Continue reading પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષામાં જિયોલોજી મોખરે ઃ પ3.8પ ટકા પરિણામ..
                 

મધ્યપ્રદેશમાં દૂધપીતી બાળકી ઉપર દુષ્કર્મ કરનારને ફાંસી

19 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
અલવરના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત મહિનાની દૂધપીતી બાળકીને ઘરેથી ઉઠાવી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કરવાના મામલામાં અલવરની વિશેષ અદાલતે આરોપી પિંટૂ ભરાડાને ફાંસીની સજા સંભળાવી છે. વિશિષ્ટ ન્યાયાધિશ જગેન્દ્ર અગ્રવાલે આ મામલામાં રોજ સુનાવણી કરીને માત્ર 22 કાર્ય દિવસમાં આરોપીને તમામ કલમ હેઠળ દોષી જાહેર કર્યો છે. માત્ર 2 મહિના 11 દિવસમાં આરોપીને … Continue reading મધ્યપ્રદેશમાં દૂધપીતી બાળકી ઉપર દુષ્કર્મ કરનારને ફાંસી..
                 

દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રદેશ કાેંગ્રેસના નેતાઆે વચ્ચે બેઠક

19 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કાેંગ્રેસ હાઈકમાન્ડના આદેશને પગલે ગુજરાત કાેંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સાંજે સાંજે તાત્કાલિક દિલ્હી દોડી ગયા છે. પ્રદેશની ટોચના બંને નેતાઆે દિલ્હીમાં કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથે પ્રદેશમાં સંગઠનના મહત્વના પદ પરની નિમણૂકો અને લોકસભાની ચૂંટણીલક્ષી ચર્ચા કરશે તેવું મનાય છે. લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હોવાથી રાહુલ ગાંધીએ … Continue reading દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રદેશ કાેંગ્રેસના નેતાઆે વચ્ચે બેઠક..
                 

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ગંદકી : લોકો પરેશાન

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે વરસાદ જારી રહ્યાાે હતાે. વરસાદ જારી રહેવાના કારણે એકબાજુ વાતાવરણ રંગીન બન્યું હતું. જ્યારે બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં શુક્રવારના દિવસે પડેલા ભારે વરસાદ બાદ આજે પણ પાણી ભરાયેલા રહ્યાા હતા. જેથી સ્થાનિક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનાે સામનાે કરવો પડâાે હતાે. બીજી બાજુ વરસાદ બાદ ગંદકી પણ જોવા મળી … Continue reading અમદાવાદમાં ભારે વરસાદ બાદ ગંદકી : લોકો પરેશાન..
                 

આેરિસ્સા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : જનજીવન ખોરવાયું

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ભારે વરસાદના પરિણામ સ્વરૂપે આેરિસ્સાના અનેક જિલ્લાઆેમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બીજી બાજુ આના પ્રભાવના કારણે ટ્રેન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. વરસાદના પરિણામ સ્વરૂેપે ટ્રેનાે અડવાઈ પડી છે. ટ્રેનમાં બેસેલા લોકો પણ દહેશતમાં છે. આેરિસ્સાના રાયગઢ જિલ્લાથી એક વીડિયો સપાટી ઉપર આવ્યો છે. જેમાં સ્ટેશની નજીક રેલવે ટ્રેક ઉપર સંપૂર્ણપણે પાણી ફરી વળેલા … Continue reading આેરિસ્સા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : જનજીવન ખોરવાયું..
                 

સેનેટરી પેડ્સ ટેક્સ ફ્રી, જીએસટી કાઉન્સીલમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાઈ છે. આ બેઠક દરમ્યાન કાઉન્સિલે સેનેટરી નેપકિનને ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ (GST)ના દાયરામાંથી બહાર કરી દીધી છે, બેઠકમાં સામેલ થયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સેનેટરી હવે જીએસટીમાંથી ફ્રી છે. જ્યારે ચીની પર સેસને લઈને કોઈ નિર્ણય … Continue reading સેનેટરી પેડ્સ ટેક્સ ફ્રી, જીએસટી કાઉન્સીલમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય..
                 

આઈરિસ માઈતીના બોલ્ડ photo થયા વાઈરલ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
                 

ટ્રાન્સપોર્ટરોની હડતાલનો બીજો દિવસ: શાંતિ રેલી માટે તૈયારીઓ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આર યા પારનાં મક્કમ નિર્ણય સાથે સરકાર સામે ટ્રાન્સપોર્ટરોએ બાંયો ચડાવી છે. એક દિવસની હડતાલથી રાજ્યમાં કરોડો ા.નું નુકસાન થયું છે ત્યારે આજે હડતાલનાં બીજા દિવસથી સામાન્તય માણસોથી લઈ ઉદ્યોગકારો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ડીઝલના વધતા ભાવો, એજન્ટોનું કમિશન, ટોલટેકસ, ઈ-વે બિલ સહિત અનેક પડતર માગણીઓનાં સંદર્ભમાં … Continue reading ટ્રાન્સપોર્ટરોની હડતાલનો બીજો દિવસ: શાંતિ રેલી માટે તૈયારીઓ..
                 

રાજકોટમાં આજી નદીના પટમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 1.54 લાખની મત્તા સાથે 4 ઝડપાયા

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન આજી નદીના પટ્ટમાં જુગારધામ ચાલતું હોવાની ચોકકસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા 4 શખસોને 1.54 લાખની રોકડ સાથે ઝડપી લઈ તપાસ કરતા નદીના પટ્ટમાં તંબુ બનાવી દેવીપૂજક બંધુ જુગાર રમાડતા હોવાનું બહાર આવતા પોલીસે દરોડા દરમિયાન નાસી જનાર દોઢ ડઝનથી વધુ … Continue reading રાજકોટમાં આજી નદીના પટમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 1.54 લાખની મત્તા સાથે 4 ઝડપાયા..
                 

રાજકોટનો ન્યારી-2 ડેમ છલોછલ: એલર્ટ જાહેર

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ શહેરથી 10 કિલોમીટર દૂર જામનગર હાઈ-વે પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની સામેના ભાગે આવેલો ન્યારી-2 ડેમ આજે સવારે છલોછલ ભરાઈ જતાં સિંચાઈતંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટ મહાપાલિકાને જળસંકટ સમયે વર્ષો સુધી પાણી પુરું પાડનાર ન્યારી-2 ડેમ આજે સવારે 20.70 ફૂટની પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ન્યારા, તરઘડી, ગોવિંદપર, ખામટા, રામપર અને વણપરી સહિતના હેઠવાસના ગામોને … Continue reading રાજકોટનો ન્યારી-2 ડેમ છલોછલ: એલર્ટ જાહેર..
                 

રાહુલ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ દરખાસ્ત લાવી શકાય

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મોદી સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં આજે જોરદાર ધાંધલ ધમાલ થઇ હતી. કાેંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. રાહુલના હુમલા બાદ નારાજ ભાજપે તેમની સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવાની તૈયારી કરી છે. પાટીૅએ કહ્યું છે કે, ગૃહમાં રાહુલ ગાંધીએ … Continue reading રાહુલ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ દરખાસ્ત લાવી શકાય..
                 

નવાબઝાદે ફિલ્મમાં અશિયા શેટ્ટી વિશેષ સોંગમાં ચમકશે

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બાેલિવુડમાં નવી અભિનેત્રીઆે વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવા છતાં અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી બનેલી છે. તે હાલમાં નવાબઝાદે ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની નાનકડી ભૂમિકા હોવા છતાં તે સાેંગના કારણે તમામને પ્રભાવિત કરી રહી છે. ફિલ્મમાં તેના ડાન્સથી તમામ લોકો પ્રભાવિત થશે. આ ફિલ્મ 27મી જુલાઇના … Continue reading નવાબઝાદે ફિલ્મમાં અશિયા શેટ્ટી વિશેષ સોંગમાં ચમકશે..
                 

8 વર્ષની ઉંમરના બાળકોને ઓલ્મપિક માટે તાલીમ આપશે સરકાર

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
યુવા અને ખેલ મામલોના કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, સરકારે સ્કુલો અને રાજ્યોની સાથે મળીને શાળાકીય સ્તર પર 8 વર્ષના બાળકોમાં ખેલની પ્રતિભા ઓળખવી જોઇએ. જેના કારણે 2024 અને 2028માં ઓલ્મપિકના માટે ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. રાઠોડે શુક્રવારે લોકસભામાં અનુરાગ ઠાકુરના પૂરક પ્રશ્નના જવાબમાં ઉત્તર આપતાં કહ્યું કે, ખેલો ઈન્ડિયા હેઠળ યોજન શરૂ … Continue reading 8 વર્ષની ઉંમરના બાળકોને ઓલ્મપિક માટે તાલીમ આપશે સરકાર..
                 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાલે રાજકોટમાંઃ સ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્યના શિક્ષણ વિભાગના કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવતીકાલે બપોરે 4 વાગ્યે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ધો.1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાના નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન ગાેંડલ રોડ પર પી.ડી. માલવિયા કોલેજ પાછળ આવેલ સર્વોદય સ્કૂલમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ પુરો થયા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જસદણ જવા નીકળશે. જસદણ તાલુકાના લોકોના પડતર પ્રશ્નોના નિકાલ … Continue reading શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાલે રાજકોટમાંઃ સ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..
                 

રાજકોટમાં વધુ 2 ઇંચ:મોસમનો કુલ 16 ઇંચ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરે 3ઃ30થી રાત્રે 8ઃ30 સુધી ધીમીધારે સતત વરસાદ વરસતાં 2 Iચ પાણી વરસી ગયું હતું. આ સાથે રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ 16 Iચ થયાનું મહાપાલિકાના ફાયરબ્રિગેડ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું. વિશેષમાં મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખાના કંટ્રાેલરૂમના સૂત્રોએ જણાવ્યા મુજબ, પશ્ચિમ રાજકોટમાં મોસમનો કુલ વરસાદ 403 મીમી (16 Iચ) નાેંધાયો છે જ્યારે સેન્ટ્રલ … Continue reading રાજકોટમાં વધુ 2 ઇંચ:મોસમનો કુલ 16 ઇંચ..
                 

ક્રાંતિવીર શહીદ મંગલ પાંડેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં ફક્ત છ નગરસેવકો હાજર !

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ ચોક અને બગીચાઆેમાં શહીદો અને દેશના વીર સપૂતોની પ્રતિમાઆે મુકવામાં આવે છે અને તેની જન્મજયંતીએ પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જો કે આ કાર્યક્રમ એક ફારસરૂપ બની ગયો છે અને ક્યારેય તમામ નગરસેવકો તેમાં હાજરી આપતાં નથી. દરમિયાન આજે ક્રાંતિવીર શહીદ મંગલ પાંડેની 191મી જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને … Continue reading ક્રાંતિવીર શહીદ મંગલ પાંડેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં ફક્ત છ નગરસેવકો હાજર !..
                 

ભીસ્તીવાડમાં મહિલાએ ડેટોલ ગટગટાવ્યું

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતી મુિસ્લમ મહિલાએ ડેટોલ ગટગટાવી લેતાં અને ગાેંડલ રોડ પર અજાÎયા યુવાનને એસટી બસે ઠોકરે ચડાવતા પોલીસ ચોપડે નાેંધાયું છે. બનાવ અંગેની વિગત મુજબ ભીસ્તીવાડમાં મિસ્જદ પાસે રહેતી રેશ્માબેન સલિમભાઈ જુણેજા ઉ.વ.29 નામની મહિલા ગઈકાલે સાંજે સાડાસાત વાગ્યે ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ડેટોલ પી લેતાં સારવારમાં સરકારી હોસ્પિયલમાં દાખલ કરવામાં આવી … Continue reading ભીસ્તીવાડમાં મહિલાએ ડેટોલ ગટગટાવ્યું..
                 

અંજારમાં મહિલાના ગળામાંથી સાેનાના ચેનની ચીલઝડપ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અંજારમાં ચામુંડા ફળીયુ મચ્છીપીઠમાં પગપાળા જતી મહિલા ગળામાંથી બાઈક સવાર શખ્સે સાેનાના ચેનની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતાે. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના ચામુન્ડા ફળીયુ મચ્છીપીઠમાં જનુબેન ગાેકળભાઈ રબારી બહેન સાથે જતા હતા ત્યારે પાછળથી બાઈક ઉપર આવેલ શખ્સે રૂા. રપ હજારની કિંમતનાે ગળામાંથી સાેનાના ચેનની ચીલઝડપ કરી નાસી ગયો હતાે. પાેલીસે … Continue reading અંજારમાં મહિલાના ગળામાંથી સાેનાના ચેનની ચીલઝડપ..
                 

રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તોં

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વરસાદી પાણી અને ડામરને દુશમનાવટ હોય છે એ તો બધા જાણે છે પરંતુ આટલું બધું વેર હશે એ કોઈને કલ્પના નહિ હોય..આ તસ્વીર મુંબઈના સાયન અને પનવેલ વચ્ચેના હાઇવેની છે જ્યાં રસ્તા પર ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો છે તે ખબર પડતી નથી. આ રસ્તાએ કેટલાય લોકોનો ભોગ લીધો છે અને હવે વધુ ભોગ … Continue reading રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તોં..
                 

એરસેલ-મેક્સિસ : ચિદમ્બરમ ચાર્જશીટમાં આરોપી દર્શાવાયા

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
એરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઈએ આજે પુરક ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નામનાે ઉલ્લેખ કરાયો છે. સીબીઆઈએ ચિદમ્બરમની સાથે અન્ય 17 લોકોના નામનાે ઉલ્લેખ કયોૅ છે. આ 17 નામમાં સેવા નિવૃત્ત અને હાલ ફરજ બજાવતા અધિકારીઆેના નામનાે પણ ઉલ્લેખ છે. સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું છે કે, વિદેશી મૂડીરોકાણ પ્રાેત્સાહન … Continue reading એરસેલ-મેક્સિસ : ચિદમ્બરમ ચાર્જશીટમાં આરોપી દર્શાવાયા..
                 

ખોખડદડમાં પટેલ શખસની વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયુંઃ છ પત્તાપ્રેમી સકંજામાં

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ શહેરમાં જુગારીઆે પર ધાેંસ બોલાવતા પોલીસે ત્રણ સ્થળે પાડેલા દરોડાઆેમાં કુલ 16 જુગારીઆેને રૂા.એક લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. જેમાં ખોખડદડ ગામની સીમમાં એક પટેલ શખસની વાડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે પોણો લાખની રોકડ કબજે કરી હતી. આજી ડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના ચોક્કસ બાતમીના આધારે ખોખડદડ ગામે રમેશભાઈ ખૂંટની … Continue reading ખોખડદડમાં પટેલ શખસની વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયુંઃ છ પત્તાપ્રેમી સકંજામાં..
                 

શાપર-વેરાવળમાંથી દેશી દારૂના જથ્થા સાથે ભડલીનો બાઈકચાલક ઝડપાયો

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના શાપર-વેરાવળ નાઈટ પેટ્રાેલિંગ દરમિયાન દેશી દારૂના જથ્થા સાથે નીકળેલા જસદણના ભડલી ગામનાં શખસને ઝડપી લઈ તેની પાસેથી દારૂ બાઈક મળી કુલ રૂા.26,600ની મતા કબજે કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રાેલિંગ દરમિયાન શાપર-વેરાવળમાં મેજર સિમેન્ટના કારખાના પાસેથી શંકાસ્પદ એકસસેસ મોટર સાઈકલ નં.જીજે3એચએસ 8910ના ચાલકને અટકાવી પુછતાછ કરતા તે જસદણના ભડલી ગામે રહેતો રાજ દિપક … Continue reading શાપર-વેરાવળમાંથી દેશી દારૂના જથ્થા સાથે ભડલીનો બાઈકચાલક ઝડપાયો..
                 

કાલાવડ રોડ પર મકાનોમાં ચોરી કરતી ટોળકીનો પદાર્ફાશઃ નેપાળી શખસ ઝબ્બે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સક્રિય થયા હોય તેને અંકુશમાં રાખવા પોલીસે પેટ્રાેલીગ વધાર્યું છે. ગઈકાલે પેટ્રાેલીગ દરમિયાન ક્રાઈમ બ્રાંચે કાલાવડ રોડ પર આવેલ કેકેવી હોલ પાસેથી શંકાસ્પદ નેપાળી શખસની અટકાયત કરી આકરી પુછપરછ કરતા બંધ મકાનોમાં ચોરી કરતી ટોળકીનો પદાર્ફાશ થયો છે. છેલ્લા એક વર્ષથી તેની સાથેના અન્ય પાંચ શખસો મળી અર્ચના પાર્ક, શિવમ … Continue reading કાલાવડ રોડ પર મકાનોમાં ચોરી કરતી ટોળકીનો પદાર્ફાશઃ નેપાળી શખસ ઝબ્બે..
                 

કચ્છમાં વતૅમાન મોસમની પ્રથમ ઘટના: એક ઝાટકે આણંદસરનું તળાવ આેગની જતા આેવારણા લેવાયા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
નખત્રાણા આણંદસર ( મંજલ) હોસ્પિટલ સામે આવેલા મીની હમીરસર તળાવ આેગની જતા વાજતે ગાજતે આેવારણા લેવાયા હતા. ઢોલ- શરણાઈ ના નાદ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિશાળ જનસંખ્યામાં ગામના તળાવને સરપંચ શાંતીલાલ ભાયાણી દ્વારા ચુંદડીં- શ્રીફળ થી વધાવવામાં આવ્યો હોત. મેઘ મહારાજની જયનાદથી વાતાવરણ પુલકતી થયો હતાે. ગઈ સાંજે ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબકતા એક … Continue reading કચ્છમાં વતૅમાન મોસમની પ્રથમ ઘટના: એક ઝાટકે આણંદસરનું તળાવ આેગની જતા આેવારણા લેવાયા..
                 

રુબેલા રસી અન્વયે અફવાઆેથી કોઇએ દોરવાવું નહી

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કચ્છમાં નવજાત શિશુઆેમાં મદયરોગ, જન્મજાત બહેરા-મુંગા કેસનું વિષેય પ્રમાણ ઃ જન્મજાત મોતીયાના કેસમાં પણ વધારો ઃ રસીકરણથી કેસોની સંખ્યામાં ઘટાડો કરી શકાશે મિઝલ્સ અને રુબેલાની રસી સંપુર્ણપણે સુરક્ષિત છે, કોઈ આડ અસર થતી નથી. આ રસીનો આેટીઝમથી કોઈ સંબંધ નથી. 1,34,200 બાળકોના મિઝલ્સના લીધે આખા વિશ્વમાં મરણ થાય છે, આની કોઈ સારવાર પણ ઉપલબ્ધ નથી. … Continue reading રુબેલા રસી અન્વયે અફવાઆેથી કોઇએ દોરવાવું નહી..
                 

વોડાફોનના 199ના પેકમાં 2.8 જીબી ડેટા રોજ મળશે

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વોડાફોને પાેતાના પ્રિપેઇડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી આેફર રજૂ કરી દીધી છે. કંપનીએ પાેતાના 199 રૂપિયા વાળા પ્રિપેઇડ પેકને અપગ્રેડ કરવાનાે નિર્ણય કયોૅ છે. આ પેકમાં હવે વોડાફોનના યુઝરોને પહેલા કરતા વધારે ડેટા મળશે. 199 રૂપિયાવાળા વોડાફોન પેકમાં હવે ગ્રાહકોને ટુ જીબી ડેટા રોજ મળશે. ટેલિકોમ ટોકના રિપાેર્ટ મુજબ 199 રૂપિયાના રિચાર્જ કરાવવા પર … Continue reading વોડાફોનના 199ના પેકમાં 2.8 જીબી ડેટા રોજ મળશે..
                 

દુનિયાનો સૌથી જૂનો અને પહેલો રંગ છે ગુલાબી..

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રંગ વિનાની દુનિયાની કલ્પના પણ કરી ન શકાય. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી પહેલો રંગ કયો છેં ન જાણતાં હોય તો આજે તમને જાણવા મળશે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરી શોધી કાઢ્યું છે કે દુનિયાનો સૌથી પહેલો અને જૂનો રંગ કયો છે. દુનિયાનો સૌથી જૂનો રંગ ચટખ ગુલાબી છે. આ રંગ સૌથી પહેલા આફ્રીકામાં … Continue reading દુનિયાનો સૌથી જૂનો અને પહેલો રંગ છે ગુલાબી....
                 

ટ્રકની હડફેટે ખેતમજૂરનું મૃત્યુ અંગે પરિવારને વ્યાજ સહિત 22.19 લાખનું વળતર

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામકલ્યાણપુર તાલુકામાં મેવાસા પાસે હાઈવે પર ગત તા.27/2/2015ના રોજ પરપ્રાંતી ખેતમજુર પસાર થતો હતો ત્યારે શ્યામસુંદર બુનકટ રહે. છતીસગઢને જીજે25યુ 5678 નંબરના ટ્રકે હડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મૃત્યુ બદલ વળતર મેળવવા શ્યામસુંદર બુનકરના સગાએ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે વર્ષમાં ચાલી જતાં અરજદારોના … Continue reading ટ્રકની હડફેટે ખેતમજૂરનું મૃત્યુ અંગે પરિવારને વ્યાજ સહિત 22.19 લાખનું વળતર..
                 

લો કોલેજમાં સીટ ઉપલબ્ધ હોવા છતાં એડમિશન ન આપવાનો વિવાદ ગાંધીનગર પહાેંચ્યો

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સરકારી એ.એમ.પી. લો કોલેજમાં ત્રીજા અને પાંચમા સેમેસ્ટરમાં સીટ ઉપલબ્ધ હોવા છતાં એડમિશન અપાતા ન હોવાથી ઉદભવેલા વિવાદનું સમગ્ર પ્રકરણ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીમાં પહાેંચ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સેનેટ સભ્ય અને એનએસયુઆઈ તથા યુવક કાેંગ્રેસના આગેવાન ભરતસિંહ જાડેજાએ આ સંદર્ભે ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર અંજુ શમાર્ને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતાં તેમણે આ અંગે … Continue reading લો કોલેજમાં સીટ ઉપલબ્ધ હોવા છતાં એડમિશન ન આપવાનો વિવાદ ગાંધીનગર પહાેંચ્યો..
                 

હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટ મંજૂર, મંડપ કોન્ટ્રાક્ટમાં મોનોપોલીના ભૂક્કા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં આજે હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટ સહિતની 32 દરખાસ્તો ‘સવાર્નુમત્તે’ મંજૂર થઈ હતી અને રૂા.37.87 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હોવાનું સ્ટેન્ડિગ ચેરમેન ઉદય કાનગડે જાહેર કર્યું હતું. ચેરમેને જણાવ્યું હતું કે, વિનાઈલ પ્રિન્ટિ»ગ, ટાયર-ટયુબની ખરીદી માટે ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અને મેરેથોનનો રૂા.99 લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતની ત્રણ દરખાસ્તો પેન્ડીગ રાખવામાં … Continue reading હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટ મંજૂર, મંડપ કોન્ટ્રાક્ટમાં મોનોપોલીના ભૂક્કા..
                 

બાળકો પર થતા જાતીય ગુનાઆેના અનધિકૃત અહેવાલ પર પાબંદી મુકવા અંગે

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બાળકો પર થતા જાતીય ગુનાઆેના સંદર્ભમાં અધિકૃત માધ્યમો સિવાય કોઇ અન્ય માધ્યમ અહેવાલ પ્રસિધ્ધ કરવો તે જાતીય ગુનાઆેથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012 (પોસ્કો) એક્ટ અંતર્ગત ગંભીર ગુનો ગણીને છ મહિનાથી લઇને એક વર્ષ સુધીના કારાવાસની સજા અથવા દંડ અથવા સજા અને દંડ બન્નેને પાત્ર ગણવામાં આવશે. બાળકોનો યોગ્ય વિકાસ થાય તેમજ તેમનુ સમ્માન જાળવી … Continue reading બાળકો પર થતા જાતીય ગુનાઆેના અનધિકૃત અહેવાલ પર પાબંદી મુકવા અંગે..
                 

જિલ્લા પાણી સમિતિની 20મી બેઠક કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જિલ્લા પાણી સમિતિ-2018ની 20મી બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઆેમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિિસ્થતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોટા લખીયા ગામમાં પીવાના પાણીના ટેન્કર વધારી આપવા જણાવેલ તે અન્વયે … Continue reading જિલ્લા પાણી સમિતિની 20મી બેઠક કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ..
                 

તુણામાં યુવાન પર પાઈપથી હુમલો

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વંડી રોડ પર યુવાનને લાકડીથી માર માયોૅ ગાંધીધામ ઃ તુણામાં યુવાન પર પાઈપથી હુમલો કરીને ગંભીર ઈજાઆે પહાેંચાડી હતી તાે બીજા બનાવમાં વંડી રોડ પર બાઈક સામેસામે આવ્યા બાદ બાેલાચાલીમાં ત્રણ શખ્સાેએ યુવાનને લાકડીથી માર માયોૅ હતાે. કંડલા પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, તુણામાં રહેતા અને ડ્રાઈવીંગનાે ધંધો કરતા અકરમ આેસમાણ ચલાંગા ઉ.વ. ર6ના … Continue reading તુણામાં યુવાન પર પાઈપથી હુમલો..
                 

ભુજને પાણીથી તળબોળ કરતો એક ઇંચ વરસાદ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગત રાત્રીએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ પડ્યા બાદ આજસવારથી જ વરસાદી માહોલ ઃ સમી સાંજે વરસાદ ખાબકતાં રસ્તાઆેમાં પાણી ભરાયા આમતો ભુજમાં ગત રાત્રીના જ આકાસમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને વિજળીનાં ચમકારા વચ્ચે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ભીનાષ છવાઇ જવા પામી હતી. તો સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યાે … Continue reading ભુજને પાણીથી તળબોળ કરતો એક ઇંચ વરસાદ..
                 

કચ્છમાં સિંચાઇ-પીવાના પાણી તેમજ ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરો

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વરસાદ ખેંચાતા પાણી-ઘાસચારાની તંગીને પગલે કાેંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે કલેક્ટરને રુબરમાં મળીને કરેલી ઉગ્ર રજૂઆત ચાલુ વર્ષ કચ્છમાં વરસાદનું હજુ સુધી આગમન થયું નથી જેના કારણે અનેક જગ્યાએ પીવાના પાણી તેમજ પશુધન માટે પાણી તથા ઘાસચારો તેમજ સિંચાઈ માટે પાણીની તંગી વતાર્ઈ છે અને કચ્છની પ્રજા તેમજ ખેડૂતો, પશુધન મુશ્કેલીમાં મુકાયેલ છે. જેથી સરકાર અને વહીવટી … Continue reading કચ્છમાં સિંચાઇ-પીવાના પાણી તેમજ ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરો..
                 

સજાતિય સંબંધ અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમનાે ચુકાદો અનામત

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોટેૅ પાેતાનાે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોટેૅ સહમતિ સાથે સજાતિય સંબંધોને અપરાધથી બહાર રાખવાના સંદર્ભમાં ચુકાદો અનામત રાખીને આ મામલા પર પક્ષ અને વિપક્ષની ચર્ચા કરી રહેલા વકીલો પાસેથી શુક્રવાર સુધી લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ 377ની બંધારણીય કાયદેસરતાને … Continue reading સજાતિય સંબંધ અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમનાે ચુકાદો અનામત..
                 

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે : રિપોર્ટ

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કૃતિ સનુન બાેલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અજુૅન પટિયાળા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 13મી સપ્ટેમ્બર 2018ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે … Continue reading અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે : રિપોર્ટ..
                 

મૂંઝાતા નહી, અમે બેઠા છીએઃ રાહત કાર્ય માટે કાેંગ્રેસ તૈયાર હોવાની કલેકટર સમક્ષ ખાતરી

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં જ્યાં પણ કપડાં, ફૂડ પેકેટ અને આરોગ્યલક્ષી જરૂરિયાત સહિતની કોઈપણ બાબતમાં જ્યારે પણ કાેંગ્રેસની જરૂર પડશે ત્યારે અમે આ કામગીરી માટે તત્પર છીએ તેવી ખાતરી રાજકોટ જિલ્લા કાેંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા, કાેંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા અને રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અજુર્નભાઈ ખાટરિયાએ આપી છે. રાજકોટ જિલ્લા … Continue reading મૂંઝાતા નહી, અમે બેઠા છીએઃ રાહત કાર્ય માટે કાેંગ્રેસ તૈયાર હોવાની કલેકટર સમક્ષ ખાતરી..
                 

ભારતનું 15મું નાણાં પંચ 25-જુલાઇએ રાજકોટની મુલાકાતેઃ મહાપાલિકાના વિવિધ પ્રાેજેક્ટની વિગતો મેળવશે-કમિશનર પાની

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભારત સરકારનું 15મું નાણાં પંચ આગામી તા. 25-7-2018ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહયું છે. નાણાં પંચ દ્વારા માનનીય અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત સદસ્યઆે શિક્તકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશ ચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા તા.22-7-2018 થી તા. 25-7-2018 દરમ્યાન ગુજરાત ના પ્રવાસે આવી રહયા છે. આ ગુજરાત વિઝિટ … Continue reading ભારતનું 15મું નાણાં પંચ 25-જુલાઇએ રાજકોટની મુલાકાતેઃ મહાપાલિકાના વિવિધ પ્રાેજેક્ટની વિગતો મેળવશે-કમિશનર પાની..
                 

સસોઇમાં 11, ઉંડ-1માં 6 અને સાગરમાં અડધો ફૂટ નવા નીર

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર ઉપર લાંબા સમય બાદ બહુ રાહ જોવડાવીને વરૂણદેવે જામનગર જિલ્લા ઉપર અમીદ્રષ્ટી કરી છે, ગામડાઆેમાં જળબંબોળ થઇ શકે તેવી િસ્થતીનું નિમાર્ણ કર્યુ છે, કપાસ અને મગફળીના પાક ઉપર ખરા સમયે કાચુ સોનુ વરસાવ્યુ છે ત્યારે એક જ ઝાટકે હાલારના 50 ટકા ગામોની પીવાના પાણીની સમસ્યા વરૂણદેવએ દુર કરી દીધી છે, કુદરત ધારે તો શું … Continue reading સસોઇમાં 11, ઉંડ-1માં 6 અને સાગરમાં અડધો ફૂટ નવા નીર..
                 

અલીયા અને લાલપુરમાં શરાબની બોટલો સાથે ત્રણ ઝડપાયા

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર નજીક અલીયા ગામ રૂપારેલ નદીના પુલ પાસે ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે ગંગાજળાના શખ્સને પકડી લીધો હતો, લાલપુરના શીવનગર વાલ્મીકી વાસમાંથી વ્હીસ્કીની ચાર બોટલ સાથે બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા છે. જામનગર તાબેના ગંગાજળા (મોડા) ગામમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતીયો ભરતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના ઇંગ્લીશ દારૂની બે બોટલ એકસેસ બાઇક નં. જીજે3એફએલ-9418માં લઇને રૂપારેલ નદીના … Continue reading અલીયા અને લાલપુરમાં શરાબની બોટલો સાથે ત્રણ ઝડપાયા..
                 

આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા હતા. પોરબંદરના વાડીયારોડ ઉપર મ્યુનીસીપાલીટી કોલોનીમાં રહેતા અમૃતલાલ ઉર્ફે મનોજ ઉર્ફે મનીયો ધોબી કાનજી વાજા તથા શિતલાચોક દરબારગઢ પાસે રહેતો નરેન્દ્ર હીરા લોઢારી પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ લઇ આેડદર ગામ નજીકથી નિકળ્યા ત્યારે પોલીસે તેઆેને પકડીને 54400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તથા આ દારૂની … Continue reading આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા..
                 

રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી કરવામાં આવી છે જેમાં અનુપમસિંહ ગેહલોત બરોડા ઈઙ, મનોજ અગ્રવાલ રાજકોટ ઈઙ , ડી.બી. વાઘેલા બોર્ડર રેન્જ, રાજકુમાર પાંડયન સુરત રેન્જ, હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, અજય તોમર સીઆઇડી ક્રાઇમ, બ્રિજેશકુમાર ઝા હોમ સેક્રેટરી, સંદિપસિંઘ રાજકોટ રેન્જ અને એસ.એમ. ખત્રી જોઇન્ટ સીપી રાજકોટ તરીકે મૂકાયા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના … Continue reading રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી..
                 

ગ્રામ્ય ડિજીટલ ક્રાંતિગુરૂ ઈફકોનું પ્રયાણ

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ખેડૂતાેના માગૅદર્શક બન્યા ઈફકો આઈ મંડી એપનાે પ્રારંભ ઃ સાડા પાંચ કરોડ ખેડૂતાેને આવરવાની યોજના સહકારી ક્ષેત્રેની વિશ્વની સાૈથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઈફકોએ ખેડૂતાેને સેવા પુરી પાડવાના ઉદેશ્યથી સાેશ્યલ ઈ-કોમસૅ એપ ?ઈફકો આઈ મંડી? તથા એક વેબ પાેર્ટલ શરૂ કરીને ડિઝીટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજીટલ ઈન્ડિયાના સપનાને … Continue reading ગ્રામ્ય ડિજીટલ ક્રાંતિગુરૂ ઈફકોનું પ્રયાણ..
                 

ભુજની શરાફ બજારમાં છરી વડે હુમલો કરાયો

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ચારને ઈજા ઃ પાેલીસ ઘટના સ્થળે દોડી ગઈ શહેરના શરાફ બજારમાં આવેલી ચાની હોટલમાં બબાલ સજાૅતા કુહાડી અને છરી વડે હુમલો કરાયો હતાે. બનાવમાં ચાર વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચી હતી . બપાેરે 1રઃ30 વાગ્યાના અરસામાં શહેરના શરાફ બજારમાં ચાવડી પાસે જેઠી ટી સ્ટોલ નામે ચાની હોટલ ધરાવતા 60 વર્ષિય સુરેશભાઈ દામજીભાઈ જેઠી અને તેમની હોટલમાં કામ … Continue reading ભુજની શરાફ બજારમાં છરી વડે હુમલો કરાયો..
                 

…અને રોષે ભરાયેલા લોકોએ મારી નાખ્યાં 300 મગર, વાંચો સંપૂર્ણ અહેવાલ

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
એક વ્યક્તિનો ગુસ્સો પણ મોટું નુકસાન કરે છે ત્યારે જો ટોળાંને ગુસ્સો આવે તો શું થાય… જી હાં આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં બન્યો છે. જ્યાં રોષે ભરાયેલા લોકોએ 300 મગરને મારી નાખ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં મગર સંરક્ષિત પ્રાણીઓમાં ગણાય છે તેમ છતાં લોકોએ આ કામ કર્યું છે. ઈન્ડોનેશિયાના સોરોંગ … Continue reading …અને રોષે ભરાયેલા લોકોએ મારી નાખ્યાં 300 મગર, વાંચો સંપૂર્ણ અહેવાલ..
                 

મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પાેતાના પત્રમાં કહ્યું છે કે કાેંગ્રેસ પાટીૅ સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જોવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા … Continue reading મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર..
                 

50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગઇકાલે રાત્રે ફૂટબોલ ફિફા વર્લ્ડકપ્ની ફાઇનલ મેચ રમાઇ, જેમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ કબ્જે કરી લીધુ. બન્ને દેશોને દુનિયાભરમાંથી સમર્થન અને શુભેચ્છાઓ મળી છે. ભજ્જીના નામતી જાણીતા ફેમસ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફિફા વર્લ્ડકપ્ના બહાને રાજકારણ પર મોટી હુમલો કર્યો છે. ક્રોએશિયાને ફાઇનલમાં રમવાને લઇને હરભજને એક ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું કે ક્રોએશિયા ફૂટબોલની … Continue reading 50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ..
                 

ઈન્ટરનેટમાં ભારત ધીમું: 4જી સ્પીડ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
4જી ઈન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4જી એલટીઈ ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 એમબીપીએસ સ્તરે સ્થિર રહી છે, જે 17 એમબીપીએસ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાથની છે. આ બાબત ભારતને 4જી નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે. … Continue reading ઈન્ટરનેટમાં ભારત ધીમું: 4જી સ્પીડ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની..
                 

આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ફીફા વર્લ્ડ કપમાં રવિવારે ફ્રાંસે લુન્ઝિકી સ્ટેડિયમમાં રમવામાં આવેલ એકદમ રસપ્રદ અને નાટકીય મેચમાં પહેલીવાર વિશ્વકપ રમી રહેલી ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસે બીજી વખત વિશ્વ વિજેતાનો તાજ મેળવ્યો છે. ફ્રાંસે 20 વર્ષ બાદ વિશ્વ ફૂટબોલનો તાજ મેળવ્યો છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં જ 1998માં ડિડિએરની કપ્તાનીમાં પહેલી વખત વિશ્વ કપ … Continue reading આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?..
                 

મીઠીરોહર નજીકથી ચોરાઉ મનાતા 74 ટન કોલસા સાથે ત્રણ ઝડપાયા

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાેલીસે ત્રણ ટ્રક કબ્જે કરીને મુળ સુધી પહાેંચવા તપાસ શરૂ કરી ગાંધીધામ તાલુકાના મીઠીરોહર બસ સ્ટેન્ડ પાસેથી પાેલીસે કોલસાે ભરેલી ત્રણ ટ્રકને અટકાવી જરૂરી આધાર પુરાવા ન મળતા ત્રણ ડ્રાઈવરોની અટક કરી ચોરાઉ મનાતાે 74 ટન કોલસાે કબ્જે કરીને તપાસ શરૂ કરી છે. બી ડિવિઝન પાેલીસના સુત્રોએ વિગતાે આપતા જણાવ્યું હતું કે, મીઠીરોહર બસ સ્ટેન્ડ … Continue reading મીઠીરોહર નજીકથી ચોરાઉ મનાતા 74 ટન કોલસા સાથે ત્રણ ઝડપાયા..
                 

ભુજમાં યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગીનાે અંત આણ્યો

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના નવા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન નીચે યુવાને ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા અરેરાટીદ સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ મુંબઈથી ભુજ તરફ આવી રહેલી સયાજીનગરી ટ્રેન જ્યારે સવારે 7.પપ વાગ્યે આવી ત્યારે પ્લેટફોર્મ નજીક ભુજના નવી રાવલવાડી ખાતે રહેતા નિતિન શિવજીભાઈ ડુડીયા (ઉ.વ.44)એ ટ્રેન નીચે પડતું મુકી દેતા તેનું ઘટના સ્થળે … Continue reading ભુજમાં યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગીનાે અંત આણ્યો..
                 

રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં 100 સ્માર્ટ સિટીઝના પ્રતિનિધિઆેની સમિટમાં ચર્ચા

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપિસ્થતિમાં આજે રાજકોટના યજમાન પદે સ્માર્ટ સિટીઝ નેશનલ સમિટનું આયોજન થયું છે અને તેમાં 100 જેટલા સ્માર્ટ સિટીના પ્રતિનિધિઆે હાજર રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે. મહત્વના ચાર મુદ્દાઆેને ફોકસમાં રાખીને આ ચર્ચા ચાલી રહી છે. આજે સવારે આઠ વાગ્યે અટલ બિહારી વાજપાઈ આેડીટોરીયમ પેડક રોડ ખાતે આ સમીટનો પ્રારંભ થયો … Continue reading રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં 100 સ્માર્ટ સિટીઝના પ્રતિનિધિઆેની સમિટમાં ચર્ચા..
                 

ઝારખંડઃ હજારીબાગમાં એક જ પરિવારનાં 6 લોકોએ કરી આત્મહત્યા

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં દિલ્હીના બુરાડી કેસ જેવી જ ઘટના સામે આવી છે. જો કે આ કેસમાં પણ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ ચાલી રહી છે. શનિવારે રાત્રે એક જ પરિવારના 6 સભ્યોના મોતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર દેવાં હેઠળ દબાયેલો હતો અને ઘણો જ પરેશાન હતો. હજારીબાગના સદર પોલીસ … Continue reading ઝારખંડઃ હજારીબાગમાં એક જ પરિવારનાં 6 લોકોએ કરી આત્મહત્યા..
                 

નવાઝ શરીફ-મરિયમને જેલમાં બી ક્લાસની સુવિધા પુરી પડાઈ

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમે રાવલિંપડીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ધરાવતી અદીલા જેલમાં તેમની પ્રથમ રાત્રિ ગાળી હતી. બે વીઆઈપી અપરાધીઆેને બી ક્લાસની સુવિધા જેલમાં આપવામાં આવી છે. તેમની ધરપકડના એક દિવસ બાદ મિડિયા અહેવાલમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. વાયા અબુધાબીથી લાહોર વિમાની મથકે પહાેંચ્યા બાદ તરત જ ધારણા … Continue reading નવાઝ શરીફ-મરિયમને જેલમાં બી ક્લાસની સુવિધા પુરી પડાઈ..
                 

જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જાપાનમાં રેકોર્ડ વરસાદ બાદ સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો થઇ રહ્યાાે છે પરંતુ હવે રોગચાળાનું સંકટ તાેળાઈ રહ્યું છે. મોતનાે આંકડો 200થી ઉપર પહાેંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઇ શકે છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા 38 હોવાથી આ લોકો જીવતા મળે તેવી શક્યતા આેછી છે. જાપાનમાં છેલ્લા કેટલાક દશકના સાૈથી વિનાશક પુર તરીકે આને … Continue reading જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે..
                 

‘જય રણછોડ…માખણચોર…ના જયઘોષ સાથે અષાઢીબીજની ભવ્ય શોભાયાત્ર

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જય રણછોડ, નય માખણચોર… સબ કા નાથ જગન્નાથ…નાં જયઘોષ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આનદં ઉલ્લાસ ભર્યા વાતાવરણ સાથે અષાઢીબીજની ઉજવણી થઈ હતી. ગામે–ગામે આજે ધાર્મિક કાર્યક્રમો યોજાયાં છે. આજે સવારના ૬–૦૦ વાગ્યાથી શંખનાદ સાથે શાક્રોકતવિધિ, મહાઆરતી બાદ ૮–૦૦ વાગ્યે જગન્નાથયાત્રાનો પ્રારભં થયો હતો. અખાળાના દાવપેચ રાસની રમઝટ વચ્ચે યાત્રા શરૂ થઈ હતી. ભગવાનના … Continue reading ‘જય રણછોડ…માખણચોર…ના જયઘોષ સાથે અષાઢીબીજની ભવ્ય શોભાયાત્ર..
                 

પોરબંદરમાં ખારવા સમાજ દ્રારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય ઉજવણી

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ દ્રારા અષાઢીબીજની ભવ્ અને દિવ્ય ઉજવણી કરવામાં આવી છે અને હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા તથા વાણોટ સહિત પંચ–પટેલ ટ્રસ્ટીઓનું ઠેર–ઠેર અભિવાદન કરવામાં આવ્ું હતું. મઢીએથી શોભાત્રાયાનું પ્રસ્થાન દર વર્ષની જેમ આ વર્ષે પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ દ્રારા અષાઢીબીજની ઉજવણી કરવામાં આવી હતી. વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ … Continue reading પોરબંદરમાં ખારવા સમાજ દ્રારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય ઉજવણી..
                 

ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરના ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી હતી જેમાં ચાર વ્યકિતઓને નાની–મોટી ઈજા થઈ હતી. ભારવાડા ગામે રામકૃષ્ણ મિશન સોસાયટીની સામે એક કાર ગઈકાલે રાત્રે પલ્ટી મારી જતા ત્યાં આવેલા નાનકડા પુલ સાથે ટકરાઈ નીચે પાંચ ફટ ઉંડા ખાડામાં પલ્ટી મારી જતા તેમાં બેઠેલા ચાર વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર માટે … Continue reading ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી..
                 

પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ કાદવ–કીચડથી ઉભરાયા

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ પર કાદવ–કીચડનું સામ્રાય ફેલાઈ ગયું હોય તેમ ભારે ગંદકી જોવા મળી રહી છે જેને કારણે લોકો પરેશાન બન્યા છે અને તાત્કાલીક સફાઈ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરનો સુતારવાડાનો વિસ્તાર એ મુખ્ય વેપારી બજાર ગણાય છે અને શહેરીજનો ઉપરાંત ગ્રામ્યપંથકના લોકો માટે અતિ મહત્વનો આ વિસ્તાર છે. કારણ કે અહીં પોરબંદર … Continue reading પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ કાદવ–કીચડથી ઉભરાયા..
                 

કવિ કુમારના ઓપરેશનનો ખર્ચ આપ્યો હતો બોલિવૂડના દબંગ ખાનએ…

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ડૉ હાથીનું પ્રખ્યાત પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતુ. તેમના નિધનથી તારક મહેતાની સમગ્ર ટીમ આઘાતમાં છે. મૃત્યુના એક દિવસ અગાઉ સુધી શૂટિંગ કરનાર કવિ કુમારનું નિધન હાર્ટ એટેકથી થયું હતુ. તેમના નિધન બાદ એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. 8 વર્ષ પહેલા ડૉ હાથીએ બૈરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ … Continue reading કવિ કુમારના ઓપરેશનનો ખર્ચ આપ્યો હતો બોલિવૂડના દબંગ ખાનએ…..
                 

ભીમાસર વરસાણા રોડ પર યુવાનની બાેથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાેલીસે ધાડ-લુટ અને હત્યાનાે ગુનાે નાેંધીને તપાસ શરૂ કરી અંજાર તાલુકાના ભીમાસર – વરસાણા રોડ સીમમાં યુવાનને કોઈએ બાેથડ પાદાર્થના ઘા મારીને હત્યા નિપજાવી કુલ રૂા. 1800ની લુંટ – ધાડ કરીને લઈ ગયા હતા. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભીમાસર-વરસાણા રોડ ઉપર સીમ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પ્રતાપિંસગ ઉમેદિંસગ શેખાવત (ઉ.વ.34) (રહે. રાજસ્થાન)નાે … Continue reading ભીમાસર વરસાણા રોડ પર યુવાનની બાેથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ..
                 

શિરડી : સાઈબાબા દેખાયાની અફવાથી શ્રદ્ધાળુઆે ઉમટ્યા

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શિરડીના પ્રસિદ્ધ મંદિરમાં સાઈબાબા દેખાયા હોવાની અફવાના કારણે શ્રદ્ધાળુઆેમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યાાે છે. મિડિયા રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બુધવાર રાતથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા નથી. શ્રદ્ધાળુઆેશ્નો ધસારો અવિરતરીતે જારી છે. શ્રદ્ધાળુઆેએ દાવો કયોૅ છે કે, મંદિરની દિવાલ ઉપર સાઇબાબાનાે ફોટો ઉભરી આવ્યો છે. આ અફવા ફેલાતાની સાથે જ શ્રદ્ધાળુઆેનાે ધસારો પહાેંચી … Continue reading શિરડી : સાઈબાબા દેખાયાની અફવાથી શ્રદ્ધાળુઆે ઉમટ્યા..
                 

સરસપુરની પાેળોમાં સવા લાખથી વધુ શ્રદ્ધાળુ જમશે

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આવતીકાલે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા શહેરમાં નીકળનાર છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં જબરદસ્ત તડામાર તૈયારીઆે ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પાેળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતાે,મહંતાે સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસાેઇની તૈયારીઆે પૂરજોશમાં ચાલી રહી છે. આ તમામ પાેળોના રસાેડાઆે ધમધમી રહ્યાા છે. બીજીબાજુ, રથયાત્રા પહેલાં ગઇકાલે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના … Continue reading સરસપુરની પાેળોમાં સવા લાખથી વધુ શ્રદ્ધાળુ જમશે..
                 

ખુબસુરત આલિયા ભટ્ટ હાલ 4 ફિલ્મો કરી રહી છે : રિપોર્ટ

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટની બાેલબાલા રાજી ફિલ્મની સફળતા બાદ સતત વધી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની ફિલ્મો વર્ષ 2019માં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જેફિલ્મો હાથમાં છે તેમાં એક ફિલ્મ રણબીર કપુર સાથે અને અન્ય ફિલ્મ રણવીર િંસહ સાથે છે. તેના હાથમાં રહેલી ફિલ્મોમાં ખાસ રોલવાળી … Continue reading ખુબસુરત આલિયા ભટ્ટ હાલ 4 ફિલ્મો કરી રહી છે : રિપોર્ટ..
                 

વરસાદમાં મસાલાને આ રીતે સાચવો

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતો જ હોય છે. કેટલાક મસાલા એવા હોય છે જે ક્યારેક જ અમુક વાનગીઓમાં જ ઉપયોગમાં લેવાય છે. આવા મસાલાની કાળજી વધારે રાખવી પડે છે. કેવી રીતે સાચવવા આ મસાલા તે ટીપ્સ આજે તમને જાણવા મળશે… વરસાદની ઋતુમાં મસાલાને ખુલ્લા ન રાખવા. આ ઉપરાંત તેને જરૂર પુરતાં નાના ડબ્બામાં કાઢી … Continue reading વરસાદમાં મસાલાને આ રીતે સાચવો..
                 

સમાણામાં પોણા બે અને નિકાવામાં દોઢ ઇંચ વરસાદ

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી હમણા મેઘો વરસી પડશે એવી આશા ઠગારી નિવડી છે, પરંતુ ગઇકાલે જામજોધપુર નજીક આવેલા સમાણામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે અનરાધાર પોણા બે ઇંચ અને કાલાવડથી 15 કિ.મી. દુર આવેલા નિકાવા ગામમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. એક તરફ આગાહી પણ હતી, બીજી તરફ વરસાદી … Continue reading સમાણામાં પોણા બે અને નિકાવામાં દોઢ ઇંચ વરસાદ..
                 

બેટ-દ્વારકા મંદિરનો વહીવટ માત્ર અમદાવાદથી કરાતો હોવાનો આક્ષેપઃ નવા ટ્રસ્ટી નિમવાની માંગ

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બેટ-દ્વારકાના ટ્રસ્ટી મંડળમાંથી પ્રાે. વસુબેન ત્રિવેદી, વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) એ રાજીનામા ધરી દેતા મંદિર વ્યવસ્થાપનના વતુર્ળોમાં જાણે ભૂકંપ સજાર્યો છે. અમદાવાદની ટ્રસ્ટીઆેની કિથત મનમાનીના કારણે સજાર્યેલો આંતરકલહ સપાટી પર આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાથી નજીક ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન ગણાતા અને પટરાણીઆેનો રાણીવાસ મનાતા દરિયાની વચ્ચે આવેલા બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપન … Continue reading બેટ-દ્વારકા મંદિરનો વહીવટ માત્ર અમદાવાદથી કરાતો હોવાનો આક્ષેપઃ નવા ટ્રસ્ટી નિમવાની માંગ..
                 

અસમાજીક પ્રવૃતિઆેને ડામવા તાલુકા કાેંગ્રેસ દ્વારા આવેદન

9 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગરમાં અસામાજીક પ્રવૃતિઆેનો વ્યાપ વધી રહ્યાે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે, શહેરમાં ધોળે દિવસે ખુન, લુંટ, બળાત્કાર જેવી અસમાજીક પ્રવૃતિઆે મોટાપાયે વધી રહી છે, મહીલા, બાળકો ગુજરાતમાં સુરક્ષીત ન હોય મહિલાઆે સામે અત્યાચારના અત્યંત ગંભીર ગુનાઆે વધી રહ્યાં છે, છેલ્લા 10 વર્ષમાં રાજયમાં આર્થિક ગુનાગોરીનું પ્રમાણ વધી ગયું છે, યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ … Continue reading અસમાજીક પ્રવૃતિઆેને ડામવા તાલુકા કાેંગ્રેસ દ્વારા આવેદન..
                 

મુન્દ્રા અને કંડલાના પાેર્ટ વિસ્તારમાં ઝાપટો

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુન્દ્રામાં ર મિ.મિ. અને કંડલા પાેર્ટમાં 10 મિ.મિ. પડ્યાનું કંટ્રાેલમાં નાેંધાયું મહત્તમ તાપમાનમાં કંડલા એરપાેર્ટ, પાેર્ટ અને ભુજ પ્રથમ ત્રણ નંબરમાં સ્થાન મેળવ્યું કચ્છમાં આવતા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી યથાવત છે. જ્યારે આજે મુન્દ્રા અને કંડલા પાેર્ટ સંકુલમાં એ બે સ્થળોએ હળવા ઝાપટા પડ્યા છે. મુન્દ્રામાં વહેલી સવારે ર મિ.મિ. અને કંડલા પાેર્ટ સંકુલમાં … Continue reading મુન્દ્રા અને કંડલાના પાેર્ટ વિસ્તારમાં ઝાપટો..
                 

ગાંધીધામમાંથી 6 ચોરાઉ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગાંધીધામના જીઆઈડીસીમાં રહેતા એક શખ્સને પાેલીસે છ ચોરાઉ બેટરી સાથે ઝડપી પાડ્યો હતાે. બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પેટ્રાેલીંગ દરમિયાન પાેલીસે રતન ઉફેૅ રતુ ગાંગજી દેવીપૂજક (રહે. જીઆઈડીસી મેલડીમાના મંદિર નજીક ગાંધીધામ)ને 6 બેટરીઆે સાથે પકડી પુછપરછ કરતા તેમાં કોઈ આધાર પુરાવા ન મળતા પાેલીસે રૂા. 30 હજારની બેટરીઆે સાથે શખ્સને પકડી … Continue reading ગાંધીધામમાંથી 6 ચોરાઉ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો..
                 

ભચાઉમાંથી ર3 હજારના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાે પકડાયા

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભચાઉ પાેલીસે આજે લેપટોપ સહિતના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાેને પકડી પાડ્યા હતા. અને તેના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ પાેલીસે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ભચાઉના માનસરોવર વિસ્તારમાંથી ચોરી થઈ હતી. જેમાં આજે કારૂ ઉમર ભટ્ટી (ઉ.વ.ર0), રાહુલ કરસન પ્રજાપતિ (ઉ.વ.19) ઝડપી એક લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ સહિતના કુલ … Continue reading ભચાઉમાંથી ર3 હજારના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાે પકડાયા..
                 

સજાતિય સંબંધના મુદ્દા પર 17 જુલાઈના દિવસે વધુ સુનાવણી

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સજાતિય સંબંધોને અપરાધથી બહાર કરવામાં આવે કે કેમ તેને લઇને આજે પણ સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક દલીલ બાજી થઇ હતી. તેની તરફેણમાં અને વિપક્ષમાં જોરદાર તર્ક આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોટેૅ કહ્યું છે કે જો બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિની સાથે સંબંધોના મામલાને અપરાધથી હદથી બહાર કરી દેવામાં આવે તાે એલજીબીટી સમુદાયના લોકો સાથે … Continue reading સજાતિય સંબંધના મુદ્દા પર 17 જુલાઈના દિવસે વધુ સુનાવણી..
                 

સેલ્ફ મેડ અરબપતિ બની આ 20 વર્ષની યુવતી

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

‘આજકાલ’ ઈમ્પેકટઃ પધહુમાન પાર્ક ઝૂ ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતના નં.1 સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા રાજકોટ શહેરને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના સચોટ અહેવાલોના પગલે રાજકોટ મહાપાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધ પાની દ્વારા પ્રÛુમન પાર્ક ઝુને ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય સંકુલોમાં પણ પ્લાસ્ટિક … Continue reading ‘આજકાલ’ ઈમ્પેકટઃ પધહુમાન પાર્ક ઝૂ ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર..
                 

શહેરના કુંભારવાડામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

10 days ago  
સમાચાર / આજ કાલ/ News  
તેલઘાણી કેન્દ્ર પાસે રહેતો હનીફ સૈયદ નીકળ્યો ત્યારે એસઆેજીએ પકડી લીધો ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ત્યારે આ પર્વ શાંતિમય માહોલમાં યોજાય તે માટે ગેરકાયદે હિથયાર રાખતાં શખસોને ઝડપી લેવાની એસપી.પી.એલ.માલની સુચના અન્વયે એસઆેજી ટીમે શહેરના કુંભારવાડામાંથી દેશી બનાવટના તમંચા સાથે પકડી લઈ બોરતળાવ પોલીસમથકમાં ગુનો દર્જ કરાવ્યો હતો. શહેરના કુંભારવાડામાં એસઆેજી ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ડી.ડી.પરમારના … Continue reading શહેરના કુંભારવાડામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો..
                 

રાજકોટ સહિત રાજયમાં જુના જીડીસીઆર મુજબ શરતાધિન આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે હુકમ

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) વિસ્તાર સહિત રાજયભરમાં જુના જીડીસીઆર મુજબ શરતોને આધિન રહીને આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે આજરોજ શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી વી.ડી. વાઘેલા દ્વારા હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે અને આ હુકમની નકલ રાજકોટ મહાપાલિકા અને રૂડા કચેરીને રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે … Continue reading રાજકોટ સહિત રાજયમાં જુના જીડીસીઆર મુજબ શરતાધિન આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે હુકમ..
                 

કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સજાતિય સંબંધોને અપરાધની હદમાં રાખવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણરીતે સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ 377ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, 377ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ … Continue reading કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો..
                 

બઢો બહુની કોમલ બની બોલ્ડ, લોકોને આવી રીતે આપ્યો જવાબ

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બઢો બહુની અભિનેત્રી રિતાશા રાઠોડ ટીવીના પડદે ખૂબ પ્રખ્યાત થઈ છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે તે વધારે પ્રખ્યાત થઈ ગઈ છે. જી હાં બઢો બહોની સીધી સાદી કોમલ હવે બોલ્ડ બની ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકીની લુકની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરી અને … Continue reading બઢો બહુની કોમલ બની બોલ્ડ, લોકોને આવી રીતે આપ્યો જવાબ..
                 

એક્સપ્રેસ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંબઈમાં ભારે વરસાદના કારણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડâા છે. જેના પરિણામ સ્વરુપે બાળકોને વધારે મુશ્કેલી આવી રહી છે. આ એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં વાહનાે અટવાઈ પડâા છે. મળેલી માહિતી મુજબ 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન નાલાસાેપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ … Continue reading એક્સપ્રેસ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા..
                 

14મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની 141મી રથયાત્રા

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં તા.14મી જૂલાઇએ શનિવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની 141મી પરંપરાગત રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સાૈપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતાે-મહંતાે અને કુંભમેળાના સાધુ-સંતાે હાજરી આપનાર છે. જે બહુ નાેંધનીય વાત છે. તાે આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી … Continue reading 14મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની 141મી રથયાત્રા..