આજ કાલ One India

બેજોસ આધુનિક ઇતિહાસના સાૈથી અમીર વ્યક્તિ બન્યા છે

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
એમેઝોનના સ્થાપક જેફ બેજોસની સંપિત્ત વધીને 10 લાખ કરોડ રૂપિયા અથવા તાે 150 અબજ ડોલર સુધી પહાેંચી ગઈ છે. આની સાથે જ તેઆે આધુનિક ઇતિહાસમાં સાૈથી અમીર બિઝનેસમેન બની ગયા છે. એમેઝોનના શેરમાં સાેમવારે 0.5 ટકાનાે વધારો થયો હતાે. આની સાથે જ શેરની કિંમત 1822.49 ડોલર થઇ ગઇ હતી. કારોબારી સેશન દરમિયાન શેરની કિંમત એક … Continue reading બેજોસ આધુનિક ઇતિહાસના સાૈથી અમીર વ્યક્તિ બન્યા છે..
                 

પ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
બાેલિવુડ અને હોલિવુડ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી રહેલી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ઇજન્ટ ઇટ રોમેન્ટિક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવી રહ્યાુ છે. ફિલ્મને 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે રજૂ કરવાની હાલની યોજના છે. ફિલ્મનુ શુટિંગ ન્યુયોર્ક અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યાુ છે. ફિલ્મમાં લવિયામ હેમ્સવર્થ પણ કામ કરી … Continue reading પ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત..
                 

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે : રિપોર્ટ

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કૃતિ સનુન બાેલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અજુૅન પટિયાળા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 13મી સપ્ટેમ્બર 2018ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે … Continue reading અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે : રિપોર્ટ..
                 

106 યાત્રીઆે સાથે ગાયબ થઈ ગઈ ટ્રેન… આજ સુધી નથી મળી ભાળ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
આજસુધી તમે અનેકવાર ટ્રેનમાં મુસાફરી કરી હશે. ટ્રેનમાં બેસવું બાળકોને પણ ખુબ ગમે છે. પરંતુ તમે ટ્રેનમાં બેસો અને પછી ટ્રેન ગાયબ થઈ જાય તોં આ વાત પર વિશ્વાસ આવશે નહી પરંતુ આવી ઘટના બની ચુકી છે. વર્ષ 1911માં એક ટ્રેન રહસ્યમયી રીતે ગાયબ થઈ ચુકી છે. જાનેતી નામની ટ્રેન જેમાં ઈટાલિયન યાત્રીઆે સવાર હતા … Continue reading 106 યાત્રીઆે સાથે ગાયબ થઈ ગઈ ટ્રેન… આજ સુધી નથી મળી ભાળ..
                 

સમલ¦ગિકતાને કાયદેસર કરવાની વિરૂધ્ધ બે ક્રિશ્ચિયન સંઘો સુપ્રીમમાં

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ગે સેકસ એટલે કે, સમલ¦ગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવા અંગેની અરજીઆેની સુનાવણી સુપ્રીમમાં ચાલી રહી છે ત્યારે દેશના બે મોટા ક્રિશ્ચિયન સંઘોએ ગે સેકસને અપરાધની શ્રેણીથી બહાર કરવાનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે. આ બે ક્રિશ્ચિયન સંઘોએ પોતાના એડવોકેટ મનોજ જયોર્જ મારફત ગે સેકસને કાયદેસર કરવાના વિચારનો વિરોધ કર્યો છે. કલમ 377ને અપરાધની શ્રેણીથી … Continue reading સમલ¦ગિકતાને કાયદેસર કરવાની વિરૂધ્ધ બે ક્રિશ્ચિયન સંઘો સુપ્રીમમાં..
                 

મૂંઝાતા નહી, અમે બેઠા છીએઃ રાહત કાર્ય માટે કાેંગ્રેસ તૈયાર હોવાની કલેકટર સમક્ષ ખાતરી

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં જ્યાં પણ કપડાં, ફૂડ પેકેટ અને આરોગ્યલક્ષી જરૂરિયાત સહિતની કોઈપણ બાબતમાં જ્યારે પણ કાેંગ્રેસની જરૂર પડશે ત્યારે અમે આ કામગીરી માટે તત્પર છીએ તેવી ખાતરી રાજકોટ જિલ્લા કાેંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા, કાેંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા અને રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અજુર્નભાઈ ખાટરિયાએ આપી છે. રાજકોટ જિલ્લા … Continue reading મૂંઝાતા નહી, અમે બેઠા છીએઃ રાહત કાર્ય માટે કાેંગ્રેસ તૈયાર હોવાની કલેકટર સમક્ષ ખાતરી..
                 

ભારતનું 15મું નાણાં પંચ 25-જુલાઇએ રાજકોટની મુલાકાતેઃ મહાપાલિકાના વિવિધ પ્રાેજેક્ટની વિગતો મેળવશે-કમિશનર પાની

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ભારત સરકારનું 15મું નાણાં પંચ આગામી તા. 25-7-2018ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહયું છે. નાણાં પંચ દ્વારા માનનીય અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત સદસ્યઆે શિક્તકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશ ચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા તા.22-7-2018 થી તા. 25-7-2018 દરમ્યાન ગુજરાત ના પ્રવાસે આવી રહયા છે. આ ગુજરાત વિઝિટ … Continue reading ભારતનું 15મું નાણાં પંચ 25-જુલાઇએ રાજકોટની મુલાકાતેઃ મહાપાલિકાના વિવિધ પ્રાેજેક્ટની વિગતો મેળવશે-કમિશનર પાની..
                 

સસોઇમાં 11, ઉંડ-1માં 6 અને સાગરમાં અડધો ફૂટ નવા નીર

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર ઉપર લાંબા સમય બાદ બહુ રાહ જોવડાવીને વરૂણદેવે જામનગર જિલ્લા ઉપર અમીદ્રષ્ટી કરી છે, ગામડાઆેમાં જળબંબોળ થઇ શકે તેવી િસ્થતીનું નિમાર્ણ કર્યુ છે, કપાસ અને મગફળીના પાક ઉપર ખરા સમયે કાચુ સોનુ વરસાવ્યુ છે ત્યારે એક જ ઝાટકે હાલારના 50 ટકા ગામોની પીવાના પાણીની સમસ્યા વરૂણદેવએ દુર કરી દીધી છે, કુદરત ધારે તો શું … Continue reading સસોઇમાં 11, ઉંડ-1માં 6 અને સાગરમાં અડધો ફૂટ નવા નીર..
                 

અલીયા અને લાલપુરમાં શરાબની બોટલો સાથે ત્રણ ઝડપાયા

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર નજીક અલીયા ગામ રૂપારેલ નદીના પુલ પાસે ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે ગંગાજળાના શખ્સને પકડી લીધો હતો, લાલપુરના શીવનગર વાલ્મીકી વાસમાંથી વ્હીસ્કીની ચાર બોટલ સાથે બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા છે. જામનગર તાબેના ગંગાજળા (મોડા) ગામમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતીયો ભરતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના ઇંગ્લીશ દારૂની બે બોટલ એકસેસ બાઇક નં. જીજે3એફએલ-9418માં લઇને રૂપારેલ નદીના … Continue reading અલીયા અને લાલપુરમાં શરાબની બોટલો સાથે ત્રણ ઝડપાયા..
                 

આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા હતા. પોરબંદરના વાડીયારોડ ઉપર મ્યુનીસીપાલીટી કોલોનીમાં રહેતા અમૃતલાલ ઉર્ફે મનોજ ઉર્ફે મનીયો ધોબી કાનજી વાજા તથા શિતલાચોક દરબારગઢ પાસે રહેતો નરેન્દ્ર હીરા લોઢારી પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ લઇ આેડદર ગામ નજીકથી નિકળ્યા ત્યારે પોલીસે તેઆેને પકડીને 54400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તથા આ દારૂની … Continue reading આેડદર નજીક પ્યાગો રીક્ષામાં વિદેશીદારૂની 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા..
                 

રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી કરવામાં આવી છે જેમાં અનુપમસિંહ ગેહલોત બરોડા ઈઙ, મનોજ અગ્રવાલ રાજકોટ ઈઙ , ડી.બી. વાઘેલા બોર્ડર રેન્જ, રાજકુમાર પાંડયન સુરત રેન્જ, હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, અજય તોમર સીઆઇડી ક્રાઇમ, બ્રિજેશકુમાર ઝા હોમ સેક્રેટરી, સંદિપસિંઘ રાજકોટ રેન્જ અને એસ.એમ. ખત્રી જોઇન્ટ સીપી રાજકોટ તરીકે મૂકાયા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના … Continue reading રાજ્યના 31 સીનીયર આઇપીએસ આેફિસરોની બદલી..
                 

ગ્રામ્ય ડિજીટલ ક્રાંતિગુરૂ ઈફકોનું પ્રયાણ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ખેડૂતાેના માગૅદર્શક બન્યા ઈફકો આઈ મંડી એપનાે પ્રારંભ ઃ સાડા પાંચ કરોડ ખેડૂતાેને આવરવાની યોજના સહકારી ક્ષેત્રેની વિશ્વની સાૈથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઈફકોએ ખેડૂતાેને સેવા પુરી પાડવાના ઉદેશ્યથી સાેશ્યલ ઈ-કોમસૅ એપ ?ઈફકો આઈ મંડી? તથા એક વેબ પાેર્ટલ શરૂ કરીને ડિઝીટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજીટલ ઈન્ડિયાના સપનાને … Continue reading ગ્રામ્ય ડિજીટલ ક્રાંતિગુરૂ ઈફકોનું પ્રયાણ..
                 

ભુજની શરાફ બજારમાં છરી વડે હુમલો કરાયો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ચારને ઈજા ઃ પાેલીસ ઘટના સ્થળે દોડી ગઈ શહેરના શરાફ બજારમાં આવેલી ચાની હોટલમાં બબાલ સજાૅતા કુહાડી અને છરી વડે હુમલો કરાયો હતાે. બનાવમાં ચાર વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચી હતી . બપાેરે 1રઃ30 વાગ્યાના અરસામાં શહેરના શરાફ બજારમાં ચાવડી પાસે જેઠી ટી સ્ટોલ નામે ચાની હોટલ ધરાવતા 60 વર્ષિય સુરેશભાઈ દામજીભાઈ જેઠી અને તેમની હોટલમાં કામ … Continue reading ભુજની શરાફ બજારમાં છરી વડે હુમલો કરાયો..
                 

…અને રોષે ભરાયેલા લોકોએ મારી નાખ્યાં 300 મગર, વાંચો સંપૂર્ણ અહેવાલ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
એક વ્યક્તિનો ગુસ્સો પણ મોટું નુકસાન કરે છે ત્યારે જો ટોળાંને ગુસ્સો આવે તો શું થાય… જી હાં આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં બન્યો છે. જ્યાં રોષે ભરાયેલા લોકોએ 300 મગરને મારી નાખ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં મગર સંરક્ષિત પ્રાણીઓમાં ગણાય છે તેમ છતાં લોકોએ આ કામ કર્યું છે. ઈન્ડોનેશિયાના સોરોંગ … Continue reading …અને રોષે ભરાયેલા લોકોએ મારી નાખ્યાં 300 મગર, વાંચો સંપૂર્ણ અહેવાલ..
                 

મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પાેતાના પત્રમાં કહ્યું છે કે કાેંગ્રેસ પાટીૅ સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જોવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા … Continue reading મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર..
                 

50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગઇકાલે રાત્રે ફૂટબોલ ફિફા વર્લ્ડકપ્ની ફાઇનલ મેચ રમાઇ, જેમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ કબ્જે કરી લીધુ. બન્ને દેશોને દુનિયાભરમાંથી સમર્થન અને શુભેચ્છાઓ મળી છે. ભજ્જીના નામતી જાણીતા ફેમસ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફિફા વર્લ્ડકપ્ના બહાને રાજકારણ પર મોટી હુમલો કર્યો છે. ક્રોએશિયાને ફાઇનલમાં રમવાને લઇને હરભજને એક ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું કે ક્રોએશિયા ફૂટબોલની … Continue reading 50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ..
                 

ઈન્ટરનેટમાં ભારત ધીમું: 4જી સ્પીડ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
4જી ઈન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4જી એલટીઈ ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 એમબીપીએસ સ્તરે સ્થિર રહી છે, જે 17 એમબીપીએસ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાથની છે. આ બાબત ભારતને 4જી નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે. … Continue reading ઈન્ટરનેટમાં ભારત ધીમું: 4જી સ્પીડ વૈશ્ર્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની..
                 

આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ફીફા વર્લ્ડ કપમાં રવિવારે ફ્રાંસે લુન્ઝિકી સ્ટેડિયમમાં રમવામાં આવેલ એકદમ રસપ્રદ અને નાટકીય મેચમાં પહેલીવાર વિશ્વકપ રમી રહેલી ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસે બીજી વખત વિશ્વ વિજેતાનો તાજ મેળવ્યો છે. ફ્રાંસે 20 વર્ષ બાદ વિશ્વ ફૂટબોલનો તાજ મેળવ્યો છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં જ 1998માં ડિડિએરની કપ્તાનીમાં પહેલી વખત વિશ્વ કપ … Continue reading આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?..
                 

મીઠીરોહર નજીકથી ચોરાઉ મનાતા 74 ટન કોલસા સાથે ત્રણ ઝડપાયા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાેલીસે ત્રણ ટ્રક કબ્જે કરીને મુળ સુધી પહાેંચવા તપાસ શરૂ કરી ગાંધીધામ તાલુકાના મીઠીરોહર બસ સ્ટેન્ડ પાસેથી પાેલીસે કોલસાે ભરેલી ત્રણ ટ્રકને અટકાવી જરૂરી આધાર પુરાવા ન મળતા ત્રણ ડ્રાઈવરોની અટક કરી ચોરાઉ મનાતાે 74 ટન કોલસાે કબ્જે કરીને તપાસ શરૂ કરી છે. બી ડિવિઝન પાેલીસના સુત્રોએ વિગતાે આપતા જણાવ્યું હતું કે, મીઠીરોહર બસ સ્ટેન્ડ … Continue reading મીઠીરોહર નજીકથી ચોરાઉ મનાતા 74 ટન કોલસા સાથે ત્રણ ઝડપાયા..
                 

ભુજમાં યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગીનાે અંત આણ્યો

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના નવા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન નીચે યુવાને ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા અરેરાટીદ સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ મુંબઈથી ભુજ તરફ આવી રહેલી સયાજીનગરી ટ્રેન જ્યારે સવારે 7.પપ વાગ્યે આવી ત્યારે પ્લેટફોર્મ નજીક ભુજના નવી રાવલવાડી ખાતે રહેતા નિતિન શિવજીભાઈ ડુડીયા (ઉ.વ.44)એ ટ્રેન નીચે પડતું મુકી દેતા તેનું ઘટના સ્થળે … Continue reading ભુજમાં યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગીનાે અંત આણ્યો..
                 

રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં 100 સ્માર્ટ સિટીઝના પ્રતિનિધિઆેની સમિટમાં ચર્ચા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપિસ્થતિમાં આજે રાજકોટના યજમાન પદે સ્માર્ટ સિટીઝ નેશનલ સમિટનું આયોજન થયું છે અને તેમાં 100 જેટલા સ્માર્ટ સિટીના પ્રતિનિધિઆે હાજર રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે. મહત્વના ચાર મુદ્દાઆેને ફોકસમાં રાખીને આ ચર્ચા ચાલી રહી છે. આજે સવારે આઠ વાગ્યે અટલ બિહારી વાજપાઈ આેડીટોરીયમ પેડક રોડ ખાતે આ સમીટનો પ્રારંભ થયો … Continue reading રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં 100 સ્માર્ટ સિટીઝના પ્રતિનિધિઆેની સમિટમાં ચર્ચા..
                 

ઝારખંડઃ હજારીબાગમાં એક જ પરિવારનાં 6 લોકોએ કરી આત્મહત્યા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં દિલ્હીના બુરાડી કેસ જેવી જ ઘટના સામે આવી છે. જો કે આ કેસમાં પણ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ ચાલી રહી છે. શનિવારે રાત્રે એક જ પરિવારના 6 સભ્યોના મોતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર દેવાં હેઠળ દબાયેલો હતો અને ઘણો જ પરેશાન હતો. હજારીબાગના સદર પોલીસ … Continue reading ઝારખંડઃ હજારીબાગમાં એક જ પરિવારનાં 6 લોકોએ કરી આત્મહત્યા..
                 

નવાઝ શરીફ-મરિયમને જેલમાં બી ક્લાસની સુવિધા પુરી પડાઈ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમે રાવલિંપડીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ધરાવતી અદીલા જેલમાં તેમની પ્રથમ રાત્રિ ગાળી હતી. બે વીઆઈપી અપરાધીઆેને બી ક્લાસની સુવિધા જેલમાં આપવામાં આવી છે. તેમની ધરપકડના એક દિવસ બાદ મિડિયા અહેવાલમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. વાયા અબુધાબીથી લાહોર વિમાની મથકે પહાેંચ્યા બાદ તરત જ ધારણા … Continue reading નવાઝ શરીફ-મરિયમને જેલમાં બી ક્લાસની સુવિધા પુરી પડાઈ..
                 

જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જાપાનમાં રેકોર્ડ વરસાદ બાદ સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો થઇ રહ્યાાે છે પરંતુ હવે રોગચાળાનું સંકટ તાેળાઈ રહ્યું છે. મોતનાે આંકડો 200થી ઉપર પહાેંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઇ શકે છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા 38 હોવાથી આ લોકો જીવતા મળે તેવી શક્યતા આેછી છે. જાપાનમાં છેલ્લા કેટલાક દશકના સાૈથી વિનાશક પુર તરીકે આને … Continue reading જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે..
                 

‘જય રણછોડ…માખણચોર…ના જયઘોષ સાથે અષાઢીબીજની ભવ્ય શોભાયાત્ર

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જય રણછોડ, નય માખણચોર… સબ કા નાથ જગન્નાથ…નાં જયઘોષ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આનદં ઉલ્લાસ ભર્યા વાતાવરણ સાથે અષાઢીબીજની ઉજવણી થઈ હતી. ગામે–ગામે આજે ધાર્મિક કાર્યક્રમો યોજાયાં છે. આજે સવારના ૬–૦૦ વાગ્યાથી શંખનાદ સાથે શાક્રોકતવિધિ, મહાઆરતી બાદ ૮–૦૦ વાગ્યે જગન્નાથયાત્રાનો પ્રારભં થયો હતો. અખાળાના દાવપેચ રાસની રમઝટ વચ્ચે યાત્રા શરૂ થઈ હતી. ભગવાનના … Continue reading ‘જય રણછોડ…માખણચોર…ના જયઘોષ સાથે અષાઢીબીજની ભવ્ય શોભાયાત્ર..
                 

પોરબંદરમાં ખારવા સમાજ દ્રારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય ઉજવણી

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ દ્રારા અષાઢીબીજની ભવ્ અને દિવ્ય ઉજવણી કરવામાં આવી છે અને હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા તથા વાણોટ સહિત પંચ–પટેલ ટ્રસ્ટીઓનું ઠેર–ઠેર અભિવાદન કરવામાં આવ્ું હતું. મઢીએથી શોભાત્રાયાનું પ્રસ્થાન દર વર્ષની જેમ આ વર્ષે પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ દ્રારા અષાઢીબીજની ઉજવણી કરવામાં આવી હતી. વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ … Continue reading પોરબંદરમાં ખારવા સમાજ દ્રારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય ઉજવણી..
                 

ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરના ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી હતી જેમાં ચાર વ્યકિતઓને નાની–મોટી ઈજા થઈ હતી. ભારવાડા ગામે રામકૃષ્ણ મિશન સોસાયટીની સામે એક કાર ગઈકાલે રાત્રે પલ્ટી મારી જતા ત્યાં આવેલા નાનકડા પુલ સાથે ટકરાઈ નીચે પાંચ ફટ ઉંડા ખાડામાં પલ્ટી મારી જતા તેમાં બેઠેલા ચાર વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર માટે … Continue reading ભારવાડા નજીક કાર પૂલ સાથે ટકરાઈ નીચે ખાબકી..
                 

પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ કાદવ–કીચડથી ઉભરાયા

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ પર કાદવ–કીચડનું સામ્રાય ફેલાઈ ગયું હોય તેમ ભારે ગંદકી જોવા મળી રહી છે જેને કારણે લોકો પરેશાન બન્યા છે અને તાત્કાલીક સફાઈ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરનો સુતારવાડાનો વિસ્તાર એ મુખ્ય વેપારી બજાર ગણાય છે અને શહેરીજનો ઉપરાંત ગ્રામ્યપંથકના લોકો માટે અતિ મહત્વનો આ વિસ્તાર છે. કારણ કે અહીં પોરબંદર … Continue reading પોરબંદરની વેપારી બજાર સુતારવાડાના રસ્તાઓ કાદવ–કીચડથી ઉભરાયા..
                 

કવિ કુમારના ઓપરેશનનો ખર્ચ આપ્યો હતો બોલિવૂડના દબંગ ખાનએ…

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ડૉ હાથીનું પ્રખ્યાત પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતુ. તેમના નિધનથી તારક મહેતાની સમગ્ર ટીમ આઘાતમાં છે. મૃત્યુના એક દિવસ અગાઉ સુધી શૂટિંગ કરનાર કવિ કુમારનું નિધન હાર્ટ એટેકથી થયું હતુ. તેમના નિધન બાદ એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. 8 વર્ષ પહેલા ડૉ હાથીએ બૈરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ … Continue reading કવિ કુમારના ઓપરેશનનો ખર્ચ આપ્યો હતો બોલિવૂડના દબંગ ખાનએ…..
                 

ભીમાસર વરસાણા રોડ પર યુવાનની બાેથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પાેલીસે ધાડ-લુટ અને હત્યાનાે ગુનાે નાેંધીને તપાસ શરૂ કરી અંજાર તાલુકાના ભીમાસર – વરસાણા રોડ સીમમાં યુવાનને કોઈએ બાેથડ પાદાર્થના ઘા મારીને હત્યા નિપજાવી કુલ રૂા. 1800ની લુંટ – ધાડ કરીને લઈ ગયા હતા. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભીમાસર-વરસાણા રોડ ઉપર સીમ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પ્રતાપિંસગ ઉમેદિંસગ શેખાવત (ઉ.વ.34) (રહે. રાજસ્થાન)નાે … Continue reading ભીમાસર વરસાણા રોડ પર યુવાનની બાેથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ..
                 

શિરડી : સાઈબાબા દેખાયાની અફવાથી શ્રદ્ધાળુઆે ઉમટ્યા

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શિરડીના પ્રસિદ્ધ મંદિરમાં સાઈબાબા દેખાયા હોવાની અફવાના કારણે શ્રદ્ધાળુઆેમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યાાે છે. મિડિયા રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બુધવાર રાતથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા નથી. શ્રદ્ધાળુઆેશ્નો ધસારો અવિરતરીતે જારી છે. શ્રદ્ધાળુઆેએ દાવો કયોૅ છે કે, મંદિરની દિવાલ ઉપર સાઇબાબાનાે ફોટો ઉભરી આવ્યો છે. આ અફવા ફેલાતાની સાથે જ શ્રદ્ધાળુઆેનાે ધસારો પહાેંચી … Continue reading શિરડી : સાઈબાબા દેખાયાની અફવાથી શ્રદ્ધાળુઆે ઉમટ્યા..
                 

સરસપુરની પાેળોમાં સવા લાખથી વધુ શ્રદ્ધાળુ જમશે

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આવતીકાલે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા શહેરમાં નીકળનાર છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં જબરદસ્ત તડામાર તૈયારીઆે ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પાેળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતાે,મહંતાે સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસાેઇની તૈયારીઆે પૂરજોશમાં ચાલી રહી છે. આ તમામ પાેળોના રસાેડાઆે ધમધમી રહ્યાા છે. બીજીબાજુ, રથયાત્રા પહેલાં ગઇકાલે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના … Continue reading સરસપુરની પાેળોમાં સવા લાખથી વધુ શ્રદ્ધાળુ જમશે..
                 

ખુબસુરત આલિયા ભટ્ટ હાલ 4 ફિલ્મો કરી રહી છે : રિપોર્ટ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટની બાેલબાલા રાજી ફિલ્મની સફળતા બાદ સતત વધી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની ફિલ્મો વર્ષ 2019માં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જેફિલ્મો હાથમાં છે તેમાં એક ફિલ્મ રણબીર કપુર સાથે અને અન્ય ફિલ્મ રણવીર િંસહ સાથે છે. તેના હાથમાં રહેલી ફિલ્મોમાં ખાસ રોલવાળી … Continue reading ખુબસુરત આલિયા ભટ્ટ હાલ 4 ફિલ્મો કરી રહી છે : રિપોર્ટ..
                 

વરસાદમાં મસાલાને આ રીતે સાચવો

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતો જ હોય છે. કેટલાક મસાલા એવા હોય છે જે ક્યારેક જ અમુક વાનગીઓમાં જ ઉપયોગમાં લેવાય છે. આવા મસાલાની કાળજી વધારે રાખવી પડે છે. કેવી રીતે સાચવવા આ મસાલા તે ટીપ્સ આજે તમને જાણવા મળશે… વરસાદની ઋતુમાં મસાલાને ખુલ્લા ન રાખવા. આ ઉપરાંત તેને જરૂર પુરતાં નાના ડબ્બામાં કાઢી … Continue reading વરસાદમાં મસાલાને આ રીતે સાચવો..
                 

સમાણામાં પોણા બે અને નિકાવામાં દોઢ ઇંચ વરસાદ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી હમણા મેઘો વરસી પડશે એવી આશા ઠગારી નિવડી છે, પરંતુ ગઇકાલે જામજોધપુર નજીક આવેલા સમાણામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે અનરાધાર પોણા બે ઇંચ અને કાલાવડથી 15 કિ.મી. દુર આવેલા નિકાવા ગામમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. એક તરફ આગાહી પણ હતી, બીજી તરફ વરસાદી … Continue reading સમાણામાં પોણા બે અને નિકાવામાં દોઢ ઇંચ વરસાદ..
                 

બેટ-દ્વારકા મંદિરનો વહીવટ માત્ર અમદાવાદથી કરાતો હોવાનો આક્ષેપઃ નવા ટ્રસ્ટી નિમવાની માંગ

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બેટ-દ્વારકાના ટ્રસ્ટી મંડળમાંથી પ્રાે. વસુબેન ત્રિવેદી, વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) એ રાજીનામા ધરી દેતા મંદિર વ્યવસ્થાપનના વતુર્ળોમાં જાણે ભૂકંપ સજાર્યો છે. અમદાવાદની ટ્રસ્ટીઆેની કિથત મનમાનીના કારણે સજાર્યેલો આંતરકલહ સપાટી પર આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાથી નજીક ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન ગણાતા અને પટરાણીઆેનો રાણીવાસ મનાતા દરિયાની વચ્ચે આવેલા બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપન … Continue reading બેટ-દ્વારકા મંદિરનો વહીવટ માત્ર અમદાવાદથી કરાતો હોવાનો આક્ષેપઃ નવા ટ્રસ્ટી નિમવાની માંગ..
                 

અસમાજીક પ્રવૃતિઆેને ડામવા તાલુકા કાેંગ્રેસ દ્વારા આવેદન

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગરમાં અસામાજીક પ્રવૃતિઆેનો વ્યાપ વધી રહ્યાે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે, શહેરમાં ધોળે દિવસે ખુન, લુંટ, બળાત્કાર જેવી અસમાજીક પ્રવૃતિઆે મોટાપાયે વધી રહી છે, મહીલા, બાળકો ગુજરાતમાં સુરક્ષીત ન હોય મહિલાઆે સામે અત્યાચારના અત્યંત ગંભીર ગુનાઆે વધી રહ્યાં છે, છેલ્લા 10 વર્ષમાં રાજયમાં આર્થિક ગુનાગોરીનું પ્રમાણ વધી ગયું છે, યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ … Continue reading અસમાજીક પ્રવૃતિઆેને ડામવા તાલુકા કાેંગ્રેસ દ્વારા આવેદન..
                 

મુન્દ્રા અને કંડલાના પાેર્ટ વિસ્તારમાં ઝાપટો

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુન્દ્રામાં ર મિ.મિ. અને કંડલા પાેર્ટમાં 10 મિ.મિ. પડ્યાનું કંટ્રાેલમાં નાેંધાયું મહત્તમ તાપમાનમાં કંડલા એરપાેર્ટ, પાેર્ટ અને ભુજ પ્રથમ ત્રણ નંબરમાં સ્થાન મેળવ્યું કચ્છમાં આવતા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી યથાવત છે. જ્યારે આજે મુન્દ્રા અને કંડલા પાેર્ટ સંકુલમાં એ બે સ્થળોએ હળવા ઝાપટા પડ્યા છે. મુન્દ્રામાં વહેલી સવારે ર મિ.મિ. અને કંડલા પાેર્ટ સંકુલમાં … Continue reading મુન્દ્રા અને કંડલાના પાેર્ટ વિસ્તારમાં ઝાપટો..
                 

ગાંધીધામમાંથી 6 ચોરાઉ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગાંધીધામના જીઆઈડીસીમાં રહેતા એક શખ્સને પાેલીસે છ ચોરાઉ બેટરી સાથે ઝડપી પાડ્યો હતાે. બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પેટ્રાેલીંગ દરમિયાન પાેલીસે રતન ઉફેૅ રતુ ગાંગજી દેવીપૂજક (રહે. જીઆઈડીસી મેલડીમાના મંદિર નજીક ગાંધીધામ)ને 6 બેટરીઆે સાથે પકડી પુછપરછ કરતા તેમાં કોઈ આધાર પુરાવા ન મળતા પાેલીસે રૂા. 30 હજારની બેટરીઆે સાથે શખ્સને પકડી … Continue reading ગાંધીધામમાંથી 6 ચોરાઉ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો..
                 

ભચાઉમાંથી ર3 હજારના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાે પકડાયા

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભચાઉ પાેલીસે આજે લેપટોપ સહિતના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાેને પકડી પાડ્યા હતા. અને તેના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ પાેલીસે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ભચાઉના માનસરોવર વિસ્તારમાંથી ચોરી થઈ હતી. જેમાં આજે કારૂ ઉમર ભટ્ટી (ઉ.વ.ર0), રાહુલ કરસન પ્રજાપતિ (ઉ.વ.19) ઝડપી એક લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ સહિતના કુલ … Continue reading ભચાઉમાંથી ર3 હજારના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સાે પકડાયા..
                 

સજાતિય સંબંધના મુદ્દા પર 17 જુલાઈના દિવસે વધુ સુનાવણી

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સજાતિય સંબંધોને અપરાધથી બહાર કરવામાં આવે કે કેમ તેને લઇને આજે પણ સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક દલીલ બાજી થઇ હતી. તેની તરફેણમાં અને વિપક્ષમાં જોરદાર તર્ક આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોટેૅ કહ્યું છે કે જો બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિની સાથે સંબંધોના મામલાને અપરાધથી હદથી બહાર કરી દેવામાં આવે તાે એલજીબીટી સમુદાયના લોકો સાથે … Continue reading સજાતિય સંબંધના મુદ્દા પર 17 જુલાઈના દિવસે વધુ સુનાવણી..
                 

સેલ્ફ મેડ અરબપતિ બની આ 20 વર્ષની યુવતી

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

‘આજકાલ’ ઈમ્પેકટઃ પધહુમાન પાર્ક ઝૂ ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતના નં.1 સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા રાજકોટ શહેરને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના સચોટ અહેવાલોના પગલે રાજકોટ મહાપાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધ પાની દ્વારા પ્રÛુમન પાર્ક ઝુને ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય સંકુલોમાં પણ પ્લાસ્ટિક … Continue reading ‘આજકાલ’ ઈમ્પેકટઃ પધહુમાન પાર્ક ઝૂ ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર..
                 

શહેરના કુંભારવાડામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

5 days ago  
સમાચાર / આજ કાલ/ News  
તેલઘાણી કેન્દ્ર પાસે રહેતો હનીફ સૈયદ નીકળ્યો ત્યારે એસઆેજીએ પકડી લીધો ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ત્યારે આ પર્વ શાંતિમય માહોલમાં યોજાય તે માટે ગેરકાયદે હિથયાર રાખતાં શખસોને ઝડપી લેવાની એસપી.પી.એલ.માલની સુચના અન્વયે એસઆેજી ટીમે શહેરના કુંભારવાડામાંથી દેશી બનાવટના તમંચા સાથે પકડી લઈ બોરતળાવ પોલીસમથકમાં ગુનો દર્જ કરાવ્યો હતો. શહેરના કુંભારવાડામાં એસઆેજી ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ડી.ડી.પરમારના … Continue reading શહેરના કુંભારવાડામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો..
                 

રાજકોટ સહિત રાજયમાં જુના જીડીસીઆર મુજબ શરતાધિન આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે હુકમ

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) વિસ્તાર સહિત રાજયભરમાં જુના જીડીસીઆર મુજબ શરતોને આધિન રહીને આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે આજરોજ શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી વી.ડી. વાઘેલા દ્વારા હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે અને આ હુકમની નકલ રાજકોટ મહાપાલિકા અને રૂડા કચેરીને રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે … Continue reading રાજકોટ સહિત રાજયમાં જુના જીડીસીઆર મુજબ શરતાધિન આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે હુકમ..
                 

કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સજાતિય સંબંધોને અપરાધની હદમાં રાખવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણરીતે સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ 377ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, 377ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ … Continue reading કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો..
                 

બઢો બહુની કોમલ બની બોલ્ડ, લોકોને આવી રીતે આપ્યો જવાબ

6 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બઢો બહુની અભિનેત્રી રિતાશા રાઠોડ ટીવીના પડદે ખૂબ પ્રખ્યાત થઈ છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે તે વધારે પ્રખ્યાત થઈ ગઈ છે. જી હાં બઢો બહોની સીધી સાદી કોમલ હવે બોલ્ડ બની ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકીની લુકની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરી અને … Continue reading બઢો બહુની કોમલ બની બોલ્ડ, લોકોને આવી રીતે આપ્યો જવાબ..
                 

એક્સપ્રેસ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંબઈમાં ભારે વરસાદના કારણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડâા છે. જેના પરિણામ સ્વરુપે બાળકોને વધારે મુશ્કેલી આવી રહી છે. આ એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં વાહનાે અટવાઈ પડâા છે. મળેલી માહિતી મુજબ 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન નાલાસાેપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ … Continue reading એક્સપ્રેસ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા..
                 

14મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની 141મી રથયાત્રા

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં તા.14મી જૂલાઇએ શનિવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની 141મી પરંપરાગત રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સાૈપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતાે-મહંતાે અને કુંભમેળાના સાધુ-સંતાે હાજરી આપનાર છે. જે બહુ નાેંધનીય વાત છે. તાે આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી … Continue reading 14મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની 141મી રથયાત્રા..
                 

ફ્રાન્સ વિદ્ધ બેલ્જિયમ: બે યુરોપિયન રાષ્ટ્ર્ર વચ્ચે આજે સેમી–ફાઈનલ મેચમાં ગોલનો જલસો જોવા મળશે

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ફ્રાન્સ અને બેલ્જિયમના શકિતશાળી આક્રમણને ધ્યાનમાં રાખતા ફિફા વલ્ર્ડ કપ–૨૦૧૮માં આ બંને યુરોપિયન રાષ્ટ્ર્રની ટીમો વચ્ચે અહીં આજે રમાનારી સેમી–ફાઈનલ મેચમાં ઉપરાઉપરી ગોલનો જલસો જોવા મળવાનો સંભવ છે. બંને વચ્ચે વલ્ર્ડ કપમાં થયેલા છેલ્લા મુકાબલામાં ૧૯૮૬માં ફ્રાન્સે ૪–૨થી વિજય મેળવી સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રા કયુંર્હતું. બંને રાષ્ટ્ર્ર વચ્ચે કોઈ મુખ્ય સ્પર્ધામાં તે છેલ્લી મેચ હતી, … Continue reading ફ્રાન્સ વિદ્ધ બેલ્જિયમ: બે યુરોપિયન રાષ્ટ્ર્ર વચ્ચે આજે સેમી–ફાઈનલ મેચમાં ગોલનો જલસો જોવા મળશે..
                 

મોહન ભાગવત કાલે રાજકોટમાંઃ એરપોર્ટ પર કરશે ટૂંકું રોકાણ

7 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આવતી કાલે સાંજે પ-30 વાગ્યે રાજકોટ આવી રહ્યા છે અને રાજકોટના એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કરી મોટર માર્ગે જૂનાગઢ જઈ સોમનાથ પહાેંચશે. સમગ્ર દેશના આરએસએસના પ્રચારકો અને અધિકારીઆેની એક બેઠક આવતી કાલ તા.11થી 18 સુધી સોમનાથ ખાતે મળનારી છે અને તેમાં પ્રચારકો-અધિકારીઆેને માર્ગદર્શન આપવા મોહન ભાગવત આવી રહ્યા … Continue reading મોહન ભાગવત કાલે રાજકોટમાંઃ એરપોર્ટ પર કરશે ટૂંકું રોકાણ..
                 

દિવસના રોજ 20 ગ્રામ અખરોટ ખાવાથી થાય છે અઢળક લાભ

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સામાન્ય રીતે માતા પોતાના બાળકોને બદામ ખવડાવવાનો આગ્રહ રાખે છે. બદામ ખાવાથી યાદશક્તિ વધે છે તેવી વર્ષોથી ચાલી આવતી માન્યતા આમ કરવાનું મુખ્ય કારણ છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ કરતાં વધારે જરૂરી છે અખરોટ ખાવી. જી હાં અખરોટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધીત અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અખરોટ પર થયેલા એક સંશોધનથી … Continue reading દિવસના રોજ 20 ગ્રામ અખરોટ ખાવાથી થાય છે અઢળક લાભ..
                 

મહત્વપૂર્ણ કેસના પ્રસારણના પ્રને 23 સુધી મહેતલ મળી

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મહત્વપૂર્ણ કેસમાં લાઇવ પ્રસારણ ઉપર સુપ્રીમ કોટેૅ એટનીૅ જનરલ કેકે વેણુગાેપાલને જવાબ રજૂ કરવા માટે આદેશ કયોૅ છે. મહત્વપૂર્ણ કેસાેમાં જીવંત પ્રસારણની માંગણી કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોટેૅ 23મી જુલાઈ સુધી આ મામલામાં વિસ્તારપૂર્વક સૂચિત માગૅદ##352;શકા કોર્ટમાં રજૂ કરવા સુચના આપી દેવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે જે કે, જે કેસાે રા»ટ્રીય મહત્વના … Continue reading મહત્વપૂર્ણ કેસના પ્રસારણના પ્રને 23 સુધી મહેતલ મળી..
                 

10 મિનિટમાં તૈયાર કરો સ્ટફ પનીર રોલ

8 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

ગારિયાધાર પાલિકા પ્રમુખ અને ચીફ આેફિસર સામે પીઆઇએલ દાખલ

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સરકારના નિયમ નેવે મુકી કામગીરી કરી હોવાનો કાેંગ્રેસના સદસ્યોએ કરેલો આક્ષેપ ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ આેફિસર સામે ગુજરાત હાઈકોર્ટમાં અનેક મુદ્દાઆેને લઈને રીકવરી લાવવા અને સરકારના નિયમો નેવે મુકીને થતી કામગીરીઆે બાબતે ન.પા.ના જ વિરોધ પક્ષ કાેંગ્રેસના સદસ્યો દ્વારા આધાર-પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ગારિયાધાર નગરપાલિકા કચેરી ખાતે વિરોધમાં બેઠેલી કાેંગ્રેસ … Continue reading ગારિયાધાર પાલિકા પ્રમુખ અને ચીફ આેફિસર સામે પીઆઇએલ દાખલ..
                 

ભાવ.ને ગ્રીનસીટી બનાવવાના નિર્ધાર સાથે 7 વર્ષમાં દેવેનભાઇ શેઠએ કર્યું 7000થી વધુ વૃક્ષોનું વાવેતર

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
માત્ર વૃક્ષારોપણ નહિં પરંતુ ટ્રીગાર્ડ સાથે જતન પણ કર્યું ઃ વજ્રા બુક આેફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યુ છેલ્લા સાત વર્ષથી ભાવનગર શહેરને બેગ્લોર સમકક્ષ ગ્રીન સીટી બનાવવા માટે કટીબધ્ધ ગ્રીનસીટી સંસ્થાએ ભાવનગર શહેરમાં 7000 કરતા વધુ વૃક્ષોનું ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજત લઇને ઉછેર કરવાના કરેલા પ્રશસ્ય કાર્ય માટે વજ્રા બુક આેફ વર્લ્ડ … Continue reading ભાવ.ને ગ્રીનસીટી બનાવવાના નિર્ધાર સાથે 7 વર્ષમાં દેવેનભાઇ શેઠએ કર્યું 7000થી વધુ વૃક્ષોનું વાવેતર..
                 

રાજકોટમાં નશો કરેલી હાલતમાં નીકળેલા અમરેલીના પીઆઈને કોન્સ્ટેબલે માર માર્યો

11 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટમાં લુખ્ખાઓ પર અંકુશ રાખવા પોલીસના અભિયાન દરમિયાન નશો કરેલી હાલતમાં નીકળેલા અમરેલીના પીઆઈએ બેફામ કાર હંકારી પોલીસ કોન્સ્ટેબલને હડફેટે લઈ રોફ જમાવતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. અગાઉ રાજકોટમાં ફરજ બજાવતા અધિકારીએ માફામાફી કરતા મામલો થાળે પડયો હતો. જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં મહત્વની બ્રાંચમાં … Continue reading રાજકોટમાં નશો કરેલી હાલતમાં નીકળેલા અમરેલીના પીઆઈને કોન્સ્ટેબલે માર માર્યો..
                 

અમરાપરમાં પ્રેમીઆેનાે સજોડે આપઘાત

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મૃતદેહોને પી.એમ. માટે જામનગર એફએસએલમાં મોકલાયો અમરાસર ગામની સીમમાં ગેડીના પ્રેમીઆેએ સજોડે ગળેફાંસાેખાઈ આપઘાત કરી લીધો હતાે. યુવતીનાે એક માસ પહેલા છુટાછેડા થયા હતા. અને યુવાન પરિણીત હતાે. બન્ને વચ્ચે અવૈધ સંબંધો હોવાનું પાેલીસે કહ્યું હતું. બન્નેના મૃતદેહ પી.એમ. માટે જામનગર મોકલાયા છે. ખડીર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ગેડીમાં રહેતા હલુબેન જેઠાભાઈ કોલી … Continue reading અમરાપરમાં પ્રેમીઆેનાે સજોડે આપઘાત..
                 

વરસાદ ખેંચાતા પશુ રક્ષા અભિયાન ચલાવતી માંડવીની સંસ્થાને મુશ્કેલી વધી

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
17પરૂા.મણ લીલોચારો મળવો બન્યાે દોહ્યાલો ઃછતે ડોનેશને ચારો ન મળતાં બજેટ સહિતની વ્યવસ્થા ખોરવાઈ જવાની શકયતા વરસાદ ખેંચાઈ જતાં કચ્છમાં જીવદયા કાજે પશુ રક્ષા અભિયાન ચલાવતી સેવાકીય સંસ્થાઆેને મુશ્કેલીમાં મુકાવવાનાે વારો આવ્યો. 60 રૂા.મણના ભાવે શરૂ થયેલો લીલો ચારો રૂા. 17પ મણ ના ભાવે માંડવી -ભુજ તાલુકામાં ચારો ઉત્પન્ન કરતા ગામોમા મળવો દોહેલો છતેડોનેશને ચારો … Continue reading વરસાદ ખેંચાતા પશુ રક્ષા અભિયાન ચલાવતી માંડવીની સંસ્થાને મુશ્કેલી વધી..
                 

ગાંધીધામ તીરૂનેવલી ટ્રેનનો પ્રારંભ

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રેલવે રાજ્યમંત્રીએ લીલીઝંડી બતાવીઃ મલયાલમ સમાજમાં આનંદ કચ્છ મલયાલમ વેલ્ફર એસોસિયેશનની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ હતી રાજય રેલવેમંત્રીએ લીલીઝંડી આપી ગાંધીધામ-તીરુનેલવેલી હમસફર સાપ્તાહિક એક્સપ્રેસનો શુભારંભ કર્યો હતો ગાંધીધામ રેલ્વે સ્ટેશને આયોજીત કાર્યક્રમમાં રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાંઈ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં આજે ગાંધીધામ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી દશાર્વી ગાંધીધામ-તીરુનેલવેલી ટ્રેનનું … Continue reading ગાંધીધામ તીરૂનેવલી ટ્રેનનો પ્રારંભ..
                 

10 કે 20 નહી એક આેવરમાં આપ્યા અધધ 77 રન !

12 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

સેલારીમાં પરીણીતાનાે ગળે ફાંસાે ખાઈ આપઘાત

13 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગાંધીધામ ઃ રાપર તાલુકાના સલારીમાં પરીણીતાએ ગળે ફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. રાપર પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, સલારીમાં રહેતા કાજલબેન હસમુખભાઈ પરમાર ઉ.વ. ર7એ પાેતાના ઘરે ગળે ફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. ભોગ બનનારનાે છથી સાત વર્ષનાે લગ્નગાળો છે અને બે સંતાનાે છે. પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી … Continue reading સેલારીમાં પરીણીતાનાે ગળે ફાંસાે ખાઈ આપઘાત..
                 

13 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાપર પાેલીસે 1.1ર લાખનાે દારૂ ઝડપાયો અલગ-અલગ રેડમાં રૂા. 1ર લાખના મુદ્દામાલ સાથે બે શખ્સાે ઝડપાયા રાપર પાેલીસે બે અલગ-અલગ સ્થળોએ રેડ કરી 1.1ર લાખનાે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સાેને ઝડપી પાડâા હતા. રાપર પાેલીસ ઈન્સ્પેકર આર.એલ.રાઠોડને રાપર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિદેશી દારૂનાે ધંધો કરતા અશ્વિન તુલસી માલી છકડો રીક્ષામાં દારૂનું વેચાણ કરતાે … Continue reading..
                 

બંગાળની અખાતની સિસ્ટમ જ કચ્છમાં વરસાદ લાવશે

13 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સિસ્ટમ સક્રિય થઈ ઃ રાજસ્થાન તરફ આગળ વધી ઃ કદાચ 9મી બાદ કચ્છમાં ચોમાસાની જમાવટ થવાની શકયતા ઃ દિલ્હી હવામાન ખાતાનાે સંકેત અત્યારે ગુજરાતમાં અરબી સમુદ્રવાળી સિસ્ટમ સક્રિય છે. તેની મામુલી અસર કચ્છમાં થશે અને આવતા પાંચ દિવસ સુધી છુટાછવાયા ઝાપટાની આગાહી છે. પરંતુ આજથી જે કલકતા નજીક બંગાળના અખાતવાળી સિસ્ટમ સક્રિય થઈ છે તે … Continue reading બંગાળની અખાતની સિસ્ટમ જ કચ્છમાં વરસાદ લાવશે..
                 

વાઘુડામાં પીડબલ્યુડીના કર્મચારીનો 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર

14 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મુન્દ્રા પોલીસે ફરિયાદ નાેંધી તપાસ શરૂ કરી મુન્દ્રા તાલુકાના વાઘુડામાં પીડીબલ્યુડીના કર્મચારી-મઢપૂજારીએ 10 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી આેરડીમાં લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની ગામના એક વ્યિક્તએ મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી પરિવારને સબૂત આપ્યા બાદ પરિવારે પોલીસમાં જઇ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ સરકારી કર્મચારી સામે ગુનો નાેંધી તપાસ શરૂ … Continue reading વાઘુડામાં પીડબલ્યુડીના કર્મચારીનો 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર..
                 

ગાંધીધામમાં ટ્રક હડફેટે બાઈક સવાર યુવાનનું મોત

14 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભીમાસર – પડાણા રોડ પર અજાણ્યા વાહન ટકકરે બાઈક ચાલકનું મોત ગાંધીધામ નજીકના ઝોન પાસે ટ્રક હડફેટે બાઈક સવાર યુવાનનું મોત નિપજયું હતું. બીજા બનાવમાં ભીમાસર – પડાણા રોડ પર અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નિપજયું હતું. ગાંધીધામ બી ડીવીઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ઝોન નજીક ટ્રક નં. જી જે 1ર … Continue reading ગાંધીધામમાં ટ્રક હડફેટે બાઈક સવાર યુવાનનું મોત..
                 

સુરતમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

14 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતમાં ચોમાસાની વરસાદી સીસ્ટમ સક્રિય બનતાં લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જો કે, ભારે વરસાદના કારણે રાજ્યના જુદા જુદા ભાગાેમાં જળબંબાકારની સ્થિતિ પણ સજાૅઈ હતી. જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. ભારે વરસાદ હજુ પણ જારી રહે તેવી શક્યતા છે. સાૈથી વધારે વરસાદ સુરતમાં થયો છે. કલાકોના ગાળામાં જ સુરતમાં ચારેબાજુ ભારે વરસાદથી પાણી … Continue reading સુરતમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર..
                 

10 મિનિટમાં ચહેરાની સુંદરતા વધારવા ટ્રાઈ કરો આ ફેસપેક

14 days ago  
સમાચાર / આજ કાલ/ News  
યુવતીઓ માટે પરીક્ષાનો સમય હોય છે જ્યારે તેને અચાનક કોઈ પાર્ટી કે ફંકશન માટે જવાનું થાય છે. આ સમયે સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે સુંદર ત્વચાનો. ઓછા સમયમાં ત્વચાને સુંદર કેવી રીતે બનાવવી તેની ચિંતા તમને પણ સતાવતી હોય તો આ ફેસપેક તમને જરૂર કામ લાગશે. કોઈપણ સમયે માત્ર 10 મિનિટ માટે આ ફેસપેક … Continue reading 10 મિનિટમાં ચહેરાની સુંદરતા વધારવા ટ્રાઈ કરો આ ફેસપેક..
                 

ભારે વરસાદમાં બચાવ-રાહતમાં વહીવટીતંત્ર નિષ્ફળઃ વિપક્ષ નેતા ધાનાણી

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
સૌરાષ્ટ્ર સ્થિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યાે છે. આ વરસાદમાં પશુ-માનવીઆેની હાની રોકવામાં વહીવટીતંત્રની ઢીલી નીતિ જવાબદાર છે. અમરેલીના બાબાપુરમાં જીપમાં યુવાનને બચાવવા એન.ડી.આર.એફની ટીમ અને સ્થાનિક ટીમો સમયસર કામગીરી ન કરતા યુવાન તણાયો હતો જેનુ મોત થયું હતું. અમરેલીના વાેંકળામાં બાઇક સાથે યુવા તણાયો હતો તેને બચાવવા ત્વરીત પગલાં નહી લેવાતાં આ બનાવ … Continue reading ભારે વરસાદમાં બચાવ-રાહતમાં વહીવટીતંત્ર નિષ્ફળઃ વિપક્ષ નેતા ધાનાણી..
                 

રૈયાધારમાં પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી જીઆરડી મહિલાને શખસે ધમકી આપી

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી અને જીઆરડીમાં નોકરી કરતી યુવતીને ઘર પાસે રહેતા મુિસ્લમ શખસે પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરિયાદ યુનિ. પોલીસ મથકમાં નાેંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ રૈયાધાર પાસે રાજુભાઈ ડીસવાળાની બાજુમાં રહેતી અને ગ્રામ રક્ષક દળમાં નોકરી કરતી નમ્રતા ભરતભાઈ મકવાણા ઉ.વ.21 નામની યુવતીએ … Continue reading રૈયાધારમાં પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી જીઆરડી મહિલાને શખસે ધમકી આપી..
                 

જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-3માં 11 ફૂટ અને ઉંડ-1માં 2 ફૂટ નવું પાણી આવ્યું

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જામનગર જિલ્લામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યા બાદ જિલ્લામાં અન્યત્ર સારો વરસાદ થયો છે ત્éારે આજી-3માં 11 ફºટ નવું પાણી આવ્યું છે એટલું જ નહી ઉંડ-1માં 2 ફºટ નવું પાણી આવ્યું છે. લાલપુર પંથકમાં મેઘતાંડવ જોવા મળ્યા બાદ સસોઇ ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ ફલ્લા નજીક આવેલા કંકાવટી ડેમ … Continue reading જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-3માં 11 ફૂટ અને ઉંડ-1માં 2 ફૂટ નવું પાણી આવ્યું..
                 

ભીમા દુલાની જન્મટીપની સજામાં સુપ્રિમ કોર્ટમાં થયેલી જામીન અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદર નજીકના આદિત્યાણા ગામે 13 વર્ષ પહેલા પિતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાને આજીવન કેદની સજા પડી હતી જેમાં સુપ્રિમ કોર્ટમાં જામીન કરજી કરવામાં આવતા તેને કોર્ટે ફગાવી દીધી છે. આદિત્યાણા ડબલ મર્ડર કેસમાં હાઇકોર્ટે જન્મટીપની સજા આપી છે તેની સામે ભીમા દુલાએ સુqપ્રમમાં અપીલ કરી હતી તે અપીલનો ચુકાદો આજે સુપ્રિમ કોેર્ટ ખંડપીઠ ના … Continue reading ભીમા દુલાની જન્મટીપની સજામાં સુપ્રિમ કોર્ટમાં થયેલી જામીન અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી..
                 

કાલાવડમાં ધોધમાર સાડા છ ઇંચ થી અછતનો કકડાટ દુર કરતો મેઘોઃ બાલંભડી ડેમ આેવરફલો

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કાલાવડમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાના અમી છાંટણાના સ્વરૂપે વરસાદી ઝાપટા વરસ્યા બાદ ગઇકાલે રાતથી મેઘરાજાએ ધીમીધારે વરસાદ વરસાવવાનું શરૂ કર્યા પછી આજે સવારે 10 વાગ્ય સુધી મેઘરાજાએ તેમની બેટીગ અવિરત ચાલુ રાખતા સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે કાલાવડનો બાલંભડી ડેમ આેવરફલો થઇ જવા પામ્યો છે જેના પગલે કાલાવડના નિચાણવાળા તમામ વિસ્તારોમાં રહેતા લોકોને … Continue reading કાલાવડમાં ધોધમાર સાડા છ ઇંચ થી અછતનો કકડાટ દુર કરતો મેઘોઃ બાલંભડી ડેમ આેવરફલો..
                 

અંજારમાં ધાણીપાસાનાે જુગાર રમતા 17 શખ્સાે 1.0ર લાખની રોકડ સાથે ઝડપાયા

23 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
અંજારના શેખટીંબાના બાનાણી ફળીયાની બાજુમાં એક મકાનમાં પાેલીસે રેડ પાડીને ધાણીપાસાનાે જુગાર રમતા 17 શખ્સાેને પાેલીસે 1.0ર લાખની રોકડ સાથે ઝડપી પાડ્યો હતા. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શેખટીમ્બાના બનાણી ફળિયાની બાજુમાં રહેતા અને નાલ ઉઘરાવીને જુગાર રમાડતા સલીમશા ઉફેૅ સાલુ અહમદશા શેખના ઘરે પાેલીસે રેડ પાડીને ધાણીપાસાનાે જુગાર રમતા ઈકબાલ ઉફેૅ અપાલીયો … Continue reading અંજારમાં ધાણીપાસાનાે જુગાર રમતા 17 શખ્સાે 1.0ર લાખની રોકડ સાથે ઝડપાયા..
                 

અંજારમાં વરસાદી ઝાપટાથી ગરમીમાં રાહત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
શહેરની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તા પર પાણી વહી નિકળ્યા ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઈનીંગ મેઘરાજા રમી રહ્યાા છે. ત્યારે રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લામાં વરસાદથી કોરો હતાે. ત્યારે આજે અચાનક શહેરની આસપાસ વિસ્તરમાં આવેલા વાદળાઆે શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ છુટક છુટક વરસાદના ઝાપટા પડતા હોવાથી શહેરમાં રોડ ઉપર પાણી … Continue reading અંજારમાં વરસાદી ઝાપટાથી ગરમીમાં રાહત..
                 

કુવામાંથી પાણી નીકળતાં પ્રકાશના રહસ્યથી લોકો આજ સુધી છે અજાણ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
પાણીના કુવા તો તમે અનેક જોયા હશે, કુવામાં સિક્કો નાંખવાથી પૂરી થતી હોય તેવા કુવા વિશે પણ તમે સાંભળ્યું અને જાણ્યું હશે પરંતુ શું તમે એવા કુવા વિશે જાણો છો જેમાંથી પ્રકાશ નીકળતો હોય… સામાન્ય રીતે તો કુવામાં નીચે તમે જોશો તો અંધારું જ જોવા મળશે પરંતુ પોર્તુગલના સિંતરા શહેરમાં એવો કુવો આવેલો છે જેમાંથી … Continue reading કુવામાંથી પાણી નીકળતાં પ્રકાશના રહસ્યથી લોકો આજ સુધી છે અજાણ..
                 

સસ્તા અને નકલી સૌંદર્ય પ્રસાધનો ત્વચા માટે જોખમી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ઓનલાઈન શોપિંગ કરી તમે પણ સસ્તા સૌદર્ય પ્રસાધનોની ખરીદી કરતાં હોય તો ત્વચાને ગંભીર નુકસાન પહોંચે તે પહેલા ચેતી જાજો. ઓનલાઈન સસ્તામાં મળતાં સૌંદર્ય પ્રસાધનોમાંથી મોટાભાગના નકલી હોવાનું જોખમ હોય છે. સૌંદર્ય પ્રસાધનોની સામગ્રીનું ઉત્પાદન કરતી કંપનીઓએ આ અંગે શંકા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે આ રીતે મળતાં પ્રોડક્ટ નકલી હોય છે અને તેનું … Continue reading સસ્તા અને નકલી સૌંદર્ય પ્રસાધનો ત્વચા માટે જોખમી..
                 

સેલ્સમેનને બોલાવી સ્પ્રે છાંટી બેભાન કરી ઢીમ ઢાળી લૂંટી લીધોઃ પિતા-પુત્ર રિમાન્ડ પર

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટમાં સોનાના સેલ્સમેનની હત્યા કરી રૂા.એક કરોડની લૂંટ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચ, આજીડેમ પોલીસે ગણતરીની કલાકોમાં જ દિવાનપરામાં રહેતા જવેલર્સના માલીક પિતા-પુત્રની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા બાદ આકરી પુછપરછ કરતા પિતા-પુત્રએ લંૂટનું કાવતરૂ અઠવાડીયા પહેલા રચી સેલ્સમેનને ચા પીવા બોલાવી કારમાં બેસાડી સ્પ્રે છાંટી ગળાફાંસો આપી ઢીમ ઢાળી દીધા બાદ એક કરોડના સોનાની લૂંટ ચલાવી આજીડેમ … Continue reading સેલ્સમેનને બોલાવી સ્પ્રે છાંટી બેભાન કરી ઢીમ ઢાળી લૂંટી લીધોઃ પિતા-પુત્ર રિમાન્ડ પર..
                 

બાબરીના વિવાદાસ્પદ બાંધકામને તોડી પાડવાના વિવાદ પર હવે બોર્ડ પોતાનો પક્ષ રાખશે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રવિવારે દિલ્હીમાં મળેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યામાં વિવાદાસ્પદ બાંધકામ તોડી પાડવાના મામલે વિસ્તૃત ચચર્િ થઈ હતી. સભ્યોએ વાંધો વ્યક્ત કર્યો કે બીજા પક્ષના લોકોની વાતો જ જનતા વચ્ચે આવી રહી છે. તેઓ પોતાના દાવા પણ રાખી રહ્યા છે પરંતુ મુસ્લિમ સમુદાય તરફથી તથ્ય રાખવામાં આવતાં નથી. તેને … Continue reading બાબરીના વિવાદાસ્પદ બાંધકામને તોડી પાડવાના વિવાદ પર હવે બોર્ડ પોતાનો પક્ષ રાખશે..
                 

લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા રજનીકાંત સંમત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા અંગે છેડાયેલી ચચર્િ દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતે એક દેશ, એક ચૂંટણીની માગણીને સમર્થન આપ્યું છે. આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કરનારા રજનીકાંતે રવિવારે કહ્યું હતું કે તેઓ એક દેશ, એક ચૂંટણીની વાતને સમર્થન આપે છે કેમકે તેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે. આ … Continue reading લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા રજનીકાંત સંમત..
                 

મુંબઈમાં હાઈટાઈડ, 5 મીટર મોજાં ઉછળ્યા…….

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મુંબઈ ભારે વરસાદ સાથે હાઈ ટાઈડની સ્થિતિ પણ સર્જાઈ હતી. વરલી સી ફેસ તેમજ જુહુ ખાતે હાઈ ટાઈડના કારણે 5 મીટર ઊંચા મોજાં ઉછળ્યા હતા. હાઈ ટાઈડની સાથે સમુદ્ર કાંઠે પથરાયેલો કચરો પણ માર્ગો પર લાવી દીધો હતો. જેનાથી એ ખ્યાલ આવે છે કે સમુદ્રકાંઠાનો ઉપયોગ કચરાપેટીની જેમ થઈ રહ્યો છે. વીકએન્ડમાં હાઈટાઈડની મજા માણવા … Continue reading મુંબઈમાં હાઈટાઈડ, 5 મીટર મોજાં ઉછળ્યા……...
                 

ભુજ સુધરાઇને મળેલા 12 છોટાહાથી ધુળધુળ ધાણી થશે ?

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરની સફાઇનાે હવાલો કોન્ટ્રાક્ટનાં સીરે હોતાં નવા વાહનાે જેમના તેમ પડ્યા રહેશે ઃ સુધરાઇ પાસે ડ્રાઇવરોની પણ અછત તાે ચલાવશે કોણ ? અષાઢી બીજનાં પાવન પ્રસંગે જ સ્વચ્છ ભારત મીશન અંતગૅત ગુજરાત સરકાર તરફથી ભુજ સુધરાઇને રૂા.50 લાખની કિંમતનાં 12 જેટલા છોટા હાથી મળ્યા જેનાે ઉપયોગ ડોર ટુ ડોર કલેક્શન માટે કરવાનાે હતાે. પરંતુ અત્યારે … Continue reading ભુજ સુધરાઇને મળેલા 12 છોટાહાથી ધુળધુળ ધાણી થશે ?..
                 

કચ્છ યુનિ. પીએચડી પ્રવેશ પરીક્ષામાં પપ9 વિદ્યાથીૅઆે હાજર

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણ વમાૅ કચ્છ યુનિ. શરૂ થયા બાદ પ્રથમ વખત આજે પીએચડી માટેની એન્ટ્રેસ ટેસ્ટમાં પપ9 વિદ્યાથીૅઆેએ પરીક્ષા આપી હતી. ઈસીના ઠરાવ મુજબ 1પમી જુલાઈ પીએચડી એન્ટ્રેન્સ ટેસ્ટ માટે નક્કી કરાઈ હતી અને તેની નાેંધણી 7મી સુધી ચાલું હતી. કુલ 64ર વિદ્યાથીૅઆેએ પરીક્ષા આપી હતી. તેમાંથી નેટ સ્લેટ વાળા વિદ્યાથીૅઆેને બાદ કરતાં પ80 વિદ્યાથીૅઆેએ … Continue reading કચ્છ યુનિ. પીએચડી પ્રવેશ પરીક્ષામાં પપ9 વિદ્યાથીૅઆે હાજર..
                 

કણાર્ટકના કુમારસ્વામી જાહેરમાં રડી પડéા, 2 કલાકમાં પદ છોડવાની ધમકી આપી

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કણાર્ટકમાં ગઠબંધનની સરકાર ચલાવવી સીએમ કુમારસ્વામી માટે વિષપાન બરાબર છે. આ વાત કોઈ બીજા નહી પરંતુ કુમારસ્વામી ખુદ બોલી રહ્યા છે. શનિવારે એક કાર્યક્રમમાં કુમારસ્વામીનું દર્દ છલકાયું અને તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા અને કહ્યું કે, જો કે તેમની પાર્ટીખુશ છે કે તેમના અન્ના અથવા તો થમ્મા (ભાઈ) સીએમ બન્યા છે, પરંતુ તે વર્તમાન … Continue reading કણાર્ટકના કુમારસ્વામી જાહેરમાં રડી પડéા, 2 કલાકમાં પદ છોડવાની ધમકી આપી..
                 

સંજુ ફિલ્મની કમાણી 500 કરોડથી વધારે છે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રણબીર કપુર અભિનિત ફિલ્મ સંજુ બાેક્સ આેફિસ પર એકપછી એક નવા રેકોર્ડ સજીૅ રહી છે. આ ફિલ્મની કમાણી હવે વિશ્વભરમાં 500.43 કરોડ સુધી પહાેંચી ગઇ છે. જ્યારે એકલા ભારતમાં આ ફિલ્મની કમાણી 300 કરોડથી વધારે થઇ ગઇ છે. હજુ ફિલ્મને ચાહકો પસંદ કરી રહ્યાા છે. જેથી ફિલ્મ હજુ નવા આંકડા સુધી પહાેંચી શકે છે. ફિલ્મમાં … Continue reading સંજુ ફિલ્મની કમાણી 500 કરોડથી વધારે છે..
                 

ત્રાસવાદીનાે ખાત્મો કરવા સેના-સરકાર સંપૂર્ણ સક્ષમ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના ખતરનાક પરિણામ વાળી ધમકી અને સલાઉદ્દીન જેવા અન્ય આતંકવાદી જન્મ લેશે તેવી ધમકી અંગે આક્ષેપાે કરતા ભાજપે આજે તેની જોરદાર ઝાટકણી કાઢી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઆેનું કહેવું છે કે, સરકાર અને સેના આતંકવાદીઆેનાે ખાત્મો બાેલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ભાજપે મહેબુબા મુફ્તીના નિવેદનને કમનસીબ તરીકે ગણાવીને કહ્યું છે કે, … Continue reading ત્રાસવાદીનાે ખાત્મો કરવા સેના-સરકાર સંપૂર્ણ સક્ષમ..