આજ કાલ One India CNBC બજાર દૂરદર્શન ગીરનાર

વલસાડ-નલિયામાં ઠંડી વધી ગઈ : પારો ઘટી 15.1 રહ્યાાે

5 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદ સહિત રાજ્યમાં હવે ઠંડીનાે ચમકારો જોવા મળી રહ્યાાે છે. આજે વલસાડમાં તથા નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી પણ નીચે પહાેંચી ગયું હતું. એકબાજુ વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 15.6 ડિગ્રી થઇ ગયું હતું. ડિસામાં પણ પારો 15.2 ડિગ્રી સુધી નીચે પહાેંચી ગયો છે. આ તમામ વિસ્તારોમાં હવે … Continue reading વલસાડ-નલિયામાં ઠંડી વધી ગઈ : પારો ઘટી 15.1 રહ્યાાે..
                 

એમપી ચૂંટણીને લઇ ભાજપ કાલે ઘોષણાપત્ર જારી કરશે

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
વિધાનસભા ચૂંટણીને લઇને હવે માત્ર 11 દિવસ રહ્યાા છે ત્યારે ભારતીય જનતા પાટીૅ મધ્યપ્રદેશમાં હજુ સુધી ઘોષણાપત્ર જારી કરી શકી નથી. ટિકિટ વહેંચણીને લઇને ઉભા થયેલા અસંતાેષ વચ્ચે ભારતીય જનતા પાટીૅ ઘોષણા પત્ર જારી કરી શકી નથી. ઘોષણાપત્ર તરફ હજુ સુધી કોઇનું ધ્યાન ગયું નથી. અસંતાેષને ટાળવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાા છે. હવે આવતીકાલે … Continue reading એમપી ચૂંટણીને લઇ ભાજપ કાલે ઘોષણાપત્ર જારી કરશે..
                 

પરિવારથી બહાર નિકળી કોઇને પ્રમુખ બનાવવા મોદીનો પડકાર

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરીને માહોલને ગરમ બનાવ્યો હતાે. અંબિકાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ ચૂંટણી સભા કરી હતી જેમાં કાેંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. જવાહરલાલ નહેરુથી લઇને હજુ સુધીના કાેંગ્રેસ નેતૃત્વ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ચાર પેઢી સુધી શાસન કરનારને પાેતે હિસાબ આપવાની જરૂર છે પરંતુ આ લોકો … Continue reading પરિવારથી બહાર નિકળી કોઇને પ્રમુખ બનાવવા મોદીનો પડકાર..
                 

રાજકોટથી સ્પેશ્યલ રામાયણ યાત્રા ટ્રેન 7મી ડિસેમ્બરે રવાના થશે

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
આઇઆરસીટીસી દ્વારા દેશના જુદા-જુદા શહેરોમાંથી રામ ભગવાનના જુદા-જુદા તીર્થ સ્થળોને આવરી લેતી સ્પેશ્યલ રામાયણ યાત્રા ટ્રેનો દોડાવવામાં આવનાર છે જે પૈકી આજે દિલ્હી ખાતેથી સ્પે.રામાયણ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આવી રીતે રાજકોટથી પણ આગામી તારીખ 7 ડીસેમ્બરના રોજ સ્પે.રામાયણ યાત્રા ટ્રેન દોડનાર છે. જેમાં ગુજરાતના સુરેન્દ્રનગરથી માંડીને છેક દાહોદ સુધીના યાત્રીઆે રામ … Continue reading રાજકોટથી સ્પેશ્યલ રામાયણ યાત્રા ટ્રેન 7મી ડિસેમ્બરે રવાના થશે..
                 

અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે બનનારા ઉમિયા ધામનું ખાતમૂહર્ત મોદીના હસ્તે થશે

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદમાં કડવા પાટીદાર દ્વારા રુપિયા 1000 કરોડના ખર્ચે તૈયાર થનારા ઉમિયા ધામનું શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ભાજપના કડવા પાટીદાર નેતાઆે દ્વારા રાજ્યભરમાંસફળતાપૂર્વક મા ઉમિયાની યાત્રા સમાપ્ત કર્યા બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીને ઉમિયા ધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અમદાવાદના વૈષ્ણો દેવી કસર્કલ પાસે 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. … Continue reading અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે બનનારા ઉમિયા ધામનું ખાતમૂહર્ત મોદીના હસ્તે થશે..
                 

સાસણગીર પ્રવાસીઆેથી ઊભરાયુંઃ સિંહ દર્શન માટે ધસારો

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઆેથી ઉભરાયું છે. દિવાળી બાદ પણ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યાે છે. દિવાળી વેકેશન શરુ થયાના 13 દિવસમાં અત્યાર સુધી 75 હજારથી વધુ પ્રવાસીઆેએ સાસણગીર અભ્યારÎય અને દેવળિયા પાર્કની મુલાકાત લીધી છે. જેનાથી વન વિભાગને 1 કરોડ રુપિયાથી વધુની આવક થઈ છે. હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઆે આવી રહ્યા છે. … Continue reading સાસણગીર પ્રવાસીઆેથી ઊભરાયુંઃ સિંહ દર્શન માટે ધસારો..
                 

રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે તો 1 હજારથી 2 લાખનો દંડ

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે 12 કલાકે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુખ્ય એજન્ડાની 42 દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ શહેરમાંથી 50 માઈક્રાેનથી આેછું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી … Continue reading રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે તો 1 હજારથી 2 લાખનો દંડ..
                 

હોટેલના કચરામાંથી ખાતર નહી બનાવાય તો લાગશે સીલ

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત ત્રણ મહત્ત્વપૂર્ણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી જેમાં મંજૂર કરાયેલી એક દરખાસ્ત અનુસાર દરરોજ 100 કિલોથી વધુ આેર્ગેનિક વેસ્ટ ઉત્પન્ન કરતી હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, જ્ઞાતિ-સમાજની વાડીઆે, કોમ્યુનિટી હોલ, પ્રાઈવેટ હોલ, પાર્ટીપ્લોટસ, કેન્ટીન્સ, સોસાયટીઆે વિગેરેએ પોતાના આેર્ગેનિક વેસ્ટ (શાકભાજી વિગેરેનો કચરો તેમજ … Continue reading હોટેલના કચરામાંથી ખાતર નહી બનાવાય તો લાગશે સીલ..
                 

વરસાણા નજીક બે વર્ષની બાળકી પર દુષ્કર્મ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ટ્રકના બે નરાધમ ખલાસીઆેના કૃત્યથી લોકોમાં રોષ સાથે ફીટકારની લાગણી ઃ બન્ને આરોપીઆેની ધરપકડ અંજાર તાલુકાના વરસાણા નજીક શ્રમજીવી પરિવારની બે વર્ષની માસુમ બાળકી પર ટ્રકના બે નરાધમ ખલાસીઆે દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે અને નરાધમો પ્રત્યે ફીટકારની લાગણી વ્યકત થઇ રહી છે.પોલીસે બન્ને આરોપીઆેને ઝડપી પાડયા … Continue reading વરસાણા નજીક બે વર્ષની બાળકી પર દુષ્કર્મ..
                 

સ્વાઈન ફ્લુ : વધુ એકનું મોત થયું, કેસની સંખ્યા હવે 1958

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લુના કેસાે હજુ પણ જોવા મળી રહ્યાા છે. અલબત્ત કેસાેની સંખ્યામાં નાેંધપાત્ર ઘટાડ થઇ ચુક્યો છે. આજે ભાવનગરમાં સ્વાઈન ફ્લુના કારણે બાેટાલની એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે નવા કેસ સપાટી પર આવ્યા હતા. આની સાથે કેસાેની સંખ્યા હવે 2000 ઉપર પહાેંચી ગઈ છે. ગઇકાલે સ્વાઈન ફ્લુના કારણે … Continue reading સ્વાઈન ફ્લુ : વધુ એકનું મોત થયું, કેસની સંખ્યા હવે 1958..
                 

મહારાષ્ટ્ર : મરાઠા અનામતની જાહેરાત પહેલીએ થઇ શકે છે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. એમ માનવામાં આવે છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પાેતે આની જાહેરાત કરી શકે છે. આનાે સંકેત પણ ફડનવીસે પાેતે જ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે ઉજવણી કરવાની તૈયારી કરી લેવાની જરૂર છે. પછાત … Continue reading મહારાષ્ટ્ર : મરાઠા અનામતની જાહેરાત પહેલીએ થઇ શકે છે..
                 

મગફળી ખરીદી સ્થગિતઃ નારાજ ખેડૂતોએ કર્યો ચક્કાજામ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મગફળીને અને રાજકોટને લેણાદેણી જ નથી તેવું વધુ એક વખત સાબિત થયું છે. સરકારે આજથી રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે પરંતુ રાજકોટમાં ભરતીના માપના મુદે વિવાદ થતાં ખેડૂતોએ મગફળી વેચવાનો ઈન્કાર કરી દીધો છે અને તેના કારણે આજે કાર્યવાહી અટકી ગઈ છે. સરકારના વલણથી નારાજ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ પાસે ચક્કાજામ … Continue reading મગફળી ખરીદી સ્થગિતઃ નારાજ ખેડૂતોએ કર્યો ચક્કાજામ..
                 

હોસ્પિટલ ચોક આેવરબ્રિજ માટે જમીન સંપાદનની દરખાસ્ત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકામાં હોસ્પિટલ ચોક આેવરબ્રિજ પ્રાેજેક્ટની પ્રક્રિયા આગળ ધપી રહી છે જેના ભાગરૂપે આવતીકાલે મળનારી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં જવાહર રોડ, કૂવાડવા રોડ તથા જામનગર રોડ પર બીપીએમસી એક્ટ 1949ની કલમ-210 મુજબ લાઈન આેફ પબ્લીક સ્ટ્રીટ નક્કી કરવા અને જમીન સંપાદન કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા મોકલવામાં આવેલી આ દરખાસ્ત … Continue reading હોસ્પિટલ ચોક આેવરબ્રિજ માટે જમીન સંપાદનની દરખાસ્ત..
                 

બે હજારની લાંચ લેતાં પકડાયેલા એક્ઝિકયુટિવ એન્જિનિયરના ઘરેથી 46 લાખની રોકડ મળી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
સુરેન્દ્રનગર સરદાર સરોવર નિગમ વિભાગમાં વર્ગ-1ના કાર્યપાલક ઈજનેર મહેશ ધનજી પટેલને તેમજ જુનીયર કલાર્કને રૂા.બે હજારની લાંચ લેતાં એસીબીએ ઝડપી લીધા બાદ મહેશ પટેલના ઘરે રાજકોટ એસીબીના એસીપી હિમાંશુ દોશી અને તેમની ટીમે જડતી કરી હતી. જેમાં તપાસ દરમિયાન ધ્રાંગધ્રા ખાતે ફ્રેન્ડજ સોસાયટીમાં રહેતા કલાર્કના ઘરેથી રૂા.3.44 લાખ અને ઈજનેર મહેશ પટેલના ઘરેથી રૂા.46.20 લાખની … Continue reading બે હજારની લાંચ લેતાં પકડાયેલા એક્ઝિકયુટિવ એન્જિનિયરના ઘરેથી 46 લાખની રોકડ મળી..
                 

મહાનગરપાલિકામાં કોમનમેન સિવાય અન્ય તમામ VIP: પાર્કિંગમાં ‘અનામત’ જાહેર

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
સમગ્ર શહેરના પાર્કિંગ નિયમનની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં હવે ‘કોમનમેન’ સિવાયના અન્ય તમામ લોકો ‘વેરી ઈમ્પોર્ટટન્ટ પર્સન’ (વીઆઈપી)ની કેટેગરીમાં આવી ગયા છે. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સંકુલમાં મેયર ઉપરાંત મેયર કચેરીના કર્મચારીઆે માટે પણ વાહન પાર્કિંગ માટે રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે. 2012માં કચેરીનું નવું બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં અગાઉની વ્યવસ્થા જેમ … Continue reading મહાનગરપાલિકામાં કોમનમેન સિવાય અન્ય તમામ VIP: પાર્કિંગમાં ‘અનામત’ જાહેર..
                 

હવે મહેસૂલના વિવિધ પ્રિમિયમની આેનલાઈન વસૂલાત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
બિનખેતીની પ્રક્રિયા આેનલાઈન કર્યા પછી રાજ્યનું મહેસુલ મંત્રાલય રેવન્યુ આવકમાં અતિ મહત્વનું ગણાતું એવુ પ્રિમિયમની આવકની વસુલાત આેનલાઈન કરવા જઈ રહી છે. આગામી તા.26 અથવા 27 આ બે દિવસ દરમિયાન રાજ્યના મહેસુલી વહીવટ ક્ષેત્રે આમૂલ પરિવર્તનના મંડાણ થશે પ્રિમિયમની વસુલાત આેનલાઈન કરીને સરકાર ડિજિટલ ઈન્ડિયા ક્ષેત્રે નવા આયામ સિધ્ધ કરશે. રાજ્યમાં હાલ પાંચ જિલ્લામાંથી બે … Continue reading હવે મહેસૂલના વિવિધ પ્રિમિયમની આેનલાઈન વસૂલાત..
                 

રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો અમદાવાદથી પ્રારંભ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મુખ્યમંત્રી વિજય રુપાણી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો આજે અમદાવાદ જિલ્લાના અસલાલી થી પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ સ્ટેચ્યુ આેફ યુનિટી કુલ ખર્ચ અંગે એક નવો વિવાદ સામે આવ્યો હતો. રાજ્ય સરકારે આ અગાઉ સ્ટેચ્યુ આેફ યુનિટી નો કુલ ખર્ચ 2989 કરોડ સત્તાવાર રીતે દશાર્વ્યો છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા જે પ્રચાર સાહિત્ય નું … Continue reading રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો અમદાવાદથી પ્રારંભ..
                 

રાજકોટના બેડી યાર્ડમાં મગફળીનો ભાવ 600, જૂના યાર્ડમાં 1000

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવાના બદલે ભાવાંતર યોજના મુજબ કરવાની માગણી સાથે રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશન અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા તા.1લી નવેમ્બરથી અચોકકસ મુદત સુધી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને તા.1થી 6 નવેમ્બર સુધી હડતાલ રહી હતી અને તા.7 નવેમ્બરથી દિવાળીના તહેવારોની રજાઆે જાહેર થતાં … Continue reading રાજકોટના બેડી યાર્ડમાં મગફળીનો ભાવ 600, જૂના યાર્ડમાં 1000..
                 

રાફેલ ડિલ : સીબીઆઈ તપાસ ઉપર સુપ્રીમનાે ચુકાદો અનામત

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સુપ્રીમ કોટેૅ ફ્રાંસથી 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સાેદાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ઉપર આજે પાેતાનાે ચુકાદો અનામત રાખ્યો હતાે. સુનાવણી દરમિયાન તમામ સંબંધિત પક્ષો તરફથી પાેતપાેતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. કોટેૅ અરજી કરનારાઆે અને સરકારની સાથે સાથે હવાઈ દળના અધિકારીઆે પાસેથી પણ માહિતી મેળવી હતી. આશરે પાંચ કલાક સુધી મેરેથોન સુનાવણી ચાલી … Continue reading રાફેલ ડિલ : સીબીઆઈ તપાસ ઉપર સુપ્રીમનાે ચુકાદો અનામત..
                 

દિષ્યત તેમજ દિગ્વિજય બાદ અજય ચૌટાલાની હકાલપટ્ટી

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
હરિયાણામાં દિગ્ગજ ચૌટાલા પરિવાર આજે બે ભાગમાં વિભાજિત થવા માટે તૈયાર છે. અજય ચૌટાલા દ્વારા બાેલાવવામાં આવેલી બેઠક પહેલા જ તેઆેએ ઇન્ડિયન નેશનલ લોકદળમાંથી નિકળી જવાની જાહેરાત કરી હતી. જો કે, જાણકાર લોકોનું કહેવું છે કે, અજય ચૌટાલાને પાટીૅમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં અભય ચૌટાલા ગ્રુપના ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ અશોક … Continue reading દિષ્યત તેમજ દિગ્વિજય બાદ અજય ચૌટાલાની હકાલપટ્ટી..
                 

256 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહ વિદેશ ભાગી ગયાની શંકાઃ ઠેર-ઠેર ફરિયાદોની સંભાવના

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદમાં વિનય શાહ અને ભાર્ગવી શાહ નામના દંપતીએ અનેક રોકાણકારો અને એજન્ટોને વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની અને આર્ચર કેર ડીજી એલએલપી કંપનીમાં રોકાણ કરવાના બહાને 256 કરોડનો ચૂનો ચોપડી વિદેશ નાસી ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે એક પછી એક ફરિયાદ નાેંધાઈ છે. જો કે પોલીસની કાર્યવાહી પણ ઘોડા નાસી ગયા પછી … Continue reading 256 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહ વિદેશ ભાગી ગયાની શંકાઃ ઠેર-ઠેર ફરિયાદોની સંભાવના..
                 

કપિલ શર્માના નવા કોમેડી શોમાં ફરી જોવા મળશે ગુથ્થી-કપિલની જુગલબંધી

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ટચૂકડા પરદાના કોમેડિયન કિંગ કહેવાતા કપિલ શર્મા તેના કોમેડી શોથી જગભરમાં પ્રખ્યાત છે….કપિલનો શો જોવા લોકો ટેલીવિઝન સામે ગોઠવાઈ જાય છે….કોમેડી નાઈટ્સ વિથ કપિલના તમામ કલાકારો ખૂબજ ફેમસ છે…પરંતુ વચ્ચે કપિલની ટબિયત લથડતા તેના શોને ધણી મુશ્કેલી પડી હતી અને શોને વિરામ આપવો પડ્યો હતો.,..પરંતુ હવે ફરી કપિલ ટચૂકડા પરદે નવા કોમેડી શો સાથે કમબેક … Continue reading કપિલ શર્માના નવા કોમેડી શોમાં ફરી જોવા મળશે ગુથ્થી-કપિલની જુગલબંધી..
                 

રાજકોટમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મઃ ત્રણની ધરપકડ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના મવડી પ્લોટમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક સગીરા ઉપર તેના જ પ્રેમી અને તેના બે મિત્રોએ મળી સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નાેંધાયા બાદ પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટની સગીરવયની એક યુવતીએ નાેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પર રહેતા રાજદીપ … Continue reading રાજકોટમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મઃ ત્રણની ધરપકડ..
                 

આપના ફેસબુક અકાઉન્ટને રાખો સુરક્ષિત, કેવી રીતે?

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સોશિયલ મીડિયા હાલમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે….તેમાં પણ ફેસબુક યુઝર્સની સંખ્યા અબજોમાં છે….ત્યારે આપણા અકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત રાખવું તે ખૂબજ જરૂરી છે..તાજેતરમાં લગભગ 50 મિલિયનથી વધુ ફેસબુક એકાઉન્ટ્સ હેક થઈ ગયા હોવાનું ધ્યાનમાં રાખીને એ બાબત વધુ મહત્વપૂર્ણ બને છે કે આપણે આપણા એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તમારા ફેસબુક … Continue reading આપના ફેસબુક અકાઉન્ટને રાખો સુરક્ષિત, કેવી રીતે?..
                 

માળિયા કેનાલમાંથી પાણીચોરી અટકાવી છેવાડાના ગામોને સિંચાઇનું પાણી આપવા માગ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મોરબી જીલ્લામાંથી પસાર થતી માળિયા બ્રાંચ કેનાલમાંથી માળિયા તાલુકાના છેવાડાના ગામોને સિંચાઈનું પાણી મળતું ના હોય જે મામલે નર્મદા નિગમના ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે. મોરબી જીલ્લા પંચાયતના સદસ્યએ માળિયા બ્રાંચ કેનાલ નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળીયા બ્રાન્ચ કેનાલ ઉપર અસામાજિક તત્વોએ જ્યાં જ્યાં હોકળા આવેલા છે ત્યાં કેનાલ તોડી … Continue reading માળિયા કેનાલમાંથી પાણીચોરી અટકાવી છેવાડાના ગામોને સિંચાઇનું પાણી આપવા માગ..
                 

છઠ્ઠ પર્વ : નીતિશના આવાસે ખુશી, લાલુ આવાસે સન્નાટો

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આજે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તમામની નજર બિહાર ઉપર કેન્દ્રિત રહી હતી. કારણ કે બિહારમાં સ્થિતિ અલગ દેખાઈ હતી. એકબાજુ સમગ્ર ઉત્તર ભારતમાં મહિલાઆે પરંપરાગતરીતે આ તહેવાલને ઉજવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ બિહારાં તેના ખાસ અંદાજ જોવા મળે છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારના આવાસ પર ખુશી અને આનંદ … Continue reading છઠ્ઠ પર્વ : નીતિશના આવાસે ખુશી, લાલુ આવાસે સન્નાટો..
                 

યોગા ટ્રેનર નતાશા નોયલના બિકીની યોગાએ બોલિવુડમાં મચાવી ધમાલ, જુઓ PHOTOS…..

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

રાજકોટ પૂર્વમાં 6, દક્ષિણમાં 9 અને પશ્ચિમમાં 1 સહિત 16 પ્રાેપર્ટી સીલ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચની ટુકડીઆે આજે 100 મિલકત સીલ કરવાના ટાર્ગેટ સાથે રવાના થઈ હતી. દરમિયાન મોટાભાગના બાકીદારોએ મિલકત સીલ થાય તે પહેલાં વેરો ચૂકતે કરી દેતાં આજે બપોર સુધીમાં રાજકોટ પૂર્વમાં 6 મિલકતો, રાજકોટ દક્ષિણમાં 9 અને રાજકોટ પશ્ચિમમાં એક મિલકત સહિત કુલ 16 મિલકત સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુમાં પશ્ચિમ … Continue reading રાજકોટ પૂર્વમાં 6, દક્ષિણમાં 9 અને પશ્ચિમમાં 1 સહિત 16 પ્રાેપર્ટી સીલ..
                 

એકતાયાત્રાના બીજા તબક્કામાં ચાર દિવસનો કાપ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના સ્ટેચ્યુ આેફ યુનિટી અંતર્ગત રાજકોટ જિલ્લામાં એકતા યાત્રાના બીજા તબક્કાનો કાર્યક્રમ 15મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી યોજાવાનો છે. અગાઉના કાર્યક્રમ પ્રમાણે બીજો તબક્કાે 24મી નવેમ્બર સુધી ચાલવાનો હતો પરંતુ આ એકતાયાત્રાને મળેલા નબળા પ્રતિસાદને કારણે તેમાં ચાર દિવસનો કાપ મુકવામાં આવ્યો છે. આ એકતાયાત્રા આ વખતે ગાેંડલ, જેતપુર … Continue reading એકતાયાત્રાના બીજા તબક્કામાં ચાર દિવસનો કાપ..
                 

જેતપુર માર્કેટ યાર્ડમાં આેછા ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સમગ્ર ગુજરાતના વેપારીઆેની ભાવાંતર મુદ્દે ચાલતી હડતાલ પૂર્ણ થઈ ગયા બાદ આજે વેપારીઆે દ્વારા મગફળીની ખરીદી શરુ કરવામાં આવી જેમાં જેતપુર માર્કેટીગ યાર્ડ ખાતે પંદરેક જેટલાં ગામોના ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં વેચવા માટે આવ્યા છે જેમાં હરરાજીમાં મગફળીનો ભાવ સાતસો પચાસથી નવસો પિસ્તાલીસ રુપિયા સુધીનો મળ્યો હતો વિવિધ જણસીઆેમાં ભાવાંતર મુદ્દે સમગ્ર ગુજરાતના માર્કેટીગ યાર્ડોના … Continue reading જેતપુર માર્કેટ યાર્ડમાં આેછા ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા..
                 

દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર બુટલેગરોનો હુમલોઃ પીએસઆઈનું પાંચ રાઉન્ડ ફાયરિંગ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
નવસારી નજીક વિરાવળ ગામ પાસે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીની મહેરબાનીથી દક્ષિણ ગુજરાતમાં દારૂનું મોટાપાયે નેટવર્ક ચલાવતા બુટલેગરના દારૂના જથ્થા અંગેની માહિતીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. બુટલેગરે પોલીસથી બચવા પોલીસ કારને ટકકર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્ટેટ વિજીલન્સની ટીમના પીએસઆઈ લાઠીયા અને તેમની ટીમે બુટલેગરને પકડવા … Continue reading દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર બુટલેગરોનો હુમલોઃ પીએસઆઈનું પાંચ રાઉન્ડ ફાયરિંગ..
                 

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીથી છલકાયું

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે હાલ શિયાળાના પ્રારંભે જ લીલાછમ શાકભાજીની પુષ્કળ આવકો થતાં હોલસેલ માર્કેટમાં ભાવ ગગડયા છે અને હવે ટુંક સમયમાં રીટેઈલ માર્કેટમાં પણ ભાવ ઘટાડો થવાની આશા છે. સ્થાનિક ગ્રામ્ય સ્તરેથી ચીકકાર આવકો થતાં આંતરરાજ્ય આવકો ઘટી ગઈ હોવાનું જાણવા મળે છે. વધુમાં જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત શાકભાજી વિભાગના આસિ. સેક્રેટરી … Continue reading રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીથી છલકાયું..
                 

અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરિ»ગ, મહિલાનું મોત

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
વિદેશોમાં ગુજરાતી લોકો અસુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશોમાં ગુજરાતીઆે ઉપર જીવલેણ હુમલાઆે થવાની ઘટનાઆે અવાર નવાર બનતી રહે છે. એકવાર ફરીથી આવોજ કિસ્સો અમેરિકાના જ્યોરજીયાના આલબેનીમાં બન્યાે છે. જ્યાં અશ્વેલ લૂંટારુએ ગુજરાતી દંપતી ઉપર લૂંટના ઇરાજે ફાયરિ»ગ કર્યું હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. વધુ મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં … Continue reading અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરિ»ગ, મહિલાનું મોત..
                 

આદિપુરમાંથી 90 હજારના મતાની ચોરી

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આદિપુરના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 90 હજારની મતાની ચોરી થઇ હોવાની આદિપુર પોલીસ મથકે ફરિયાદ નાેંધાઇ છે. આ અંગેની મળતી વિગતો અનુસાર આદિપુર પોલીસ મથકે કિતિર્સિંહ પ્રધાનસિંહ ઠાકોર (રહે. વોર્ડ નં. ર/બી પ્લોટ નં. 340, તોલાણી આંખની હોસ્પિટલ સામે)એ ફરિયાદ નાેંધાવી છે કે, પોતાના રહેણાંક મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કરી સોનાના દાગીના તથા … Continue reading આદિપુરમાંથી 90 હજારના મતાની ચોરી..
                 

પરિક્રમામાં જવા રાજકોટથી સાંજે 5-10 વાગ્યે જૂનાગઢની સ્પેશ્યલ ટ્રેનઃ ભાડું રૂા.25

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં તા.18થી 24 દરમિયાન યોજાનારી પવિત્ર લીલી પરિક્રમામાં જવા માટે રેલવે તંત્ર દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે પાંચ દિવસ માટે સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. ડીઆરએમ પી.બી. નિનાવેના જણાવ્યા અનુસાર પવિત્ર લીલી પરિક્રમામાં જવા માટે સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર ભાવિકોનો ધસારો રહેતો હોય તેમને સુવિધા આપવા તંત્ર દ્વારા રાજકોટથી તા.18,20,21,23 અને 24મીએ રાજકોટ-જૂનાગઢ … Continue reading પરિક્રમામાં જવા રાજકોટથી સાંજે 5-10 વાગ્યે જૂનાગઢની સ્પેશ્યલ ટ્રેનઃ ભાડું રૂા.25..
                 

સરધારના પટેલ શખસનું વિનય શાહ સાથે કનેકશનઃ 200 લોકોના લાખો રૂપિયા ફસાયા

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદના લોભામણી સ્કીમ હેઠળ 260 કરોડના કૌભાંડમાં રાજકોટ કનેકશન હોવાનું બહાર આવ્યું છે. સરધારના 200 જેટલા લોકોના લાખો રૂપિયા આ લોભામણી સ્કીમમાં ફસાયા છે. જેમાં સરધારના એક પટેલ શખસનું નામ બહાર આવ્યું છે જે હાલ નાદારી જાહેર કરી ગામ મુકી ફરાર થઈ ગયો છે. અમદાવાદમાં એકના ડબલની સ્કીમ આપી આશરે 260 કરોડનું કૌભાંડ આચરનાર વિનય … Continue reading સરધારના પટેલ શખસનું વિનય શાહ સાથે કનેકશનઃ 200 લોકોના લાખો રૂપિયા ફસાયા..
                 

મોબાઈલ કંપનીઆેને વેરા ઘટાડાની ‘રિટર્ન દિવાળી ગિફટ’ મંજૂર

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકામાં ‘દલવાડીવાળી’ વાતાર્ના શબ્દો ‘રીગણા લઉં બે-ચાર, અરે ભાઈ લ્યોને દસ-બાર’ને અધિકારીઆે અને પદાધિકારીઆે સાથે મળીને સાથર્ક કરી રહ્યા હોય તેવી પરિિસ્થતિ સજાર્ઈ છે. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોબાઈલ કંપનીઆેને વેરાઘટાડાની ‘રિટર્ન દિવાળીગિફટ’ આપવાનું ‘સવાર્નુમત્તે’ મંજૂર કરી નાખવામાં આવ્યું હતું. આ દરખાસ્તમાં વિપક્ષ કાેંગ્રેસને પણ કંઈ જ વાંધાજનક ન લાગ્યું હોય તેમ … Continue reading મોબાઈલ કંપનીઆેને વેરા ઘટાડાની ‘રિટર્ન દિવાળી ગિફટ’ મંજૂર..
                 

કચ્છમાં જુદા જુદા અપમૃત્યુના બનાવમાં પાંચના મોત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અંજાર, ભચાઉ અને ગળપાદર નજીક અકસ્માતમાં ત્રણ મોતઃ પાણીમાં ડૂબી જતાં યુવતીનું અને મધમાખી કરતાં આધેડનું મોત કચ્છમાં જુદા જુદા પાંચ બનાવોમાં મૃત્યુઆંક પાંચ થયો હતો. જેમાં અંજાર, ભચાઉ અને ગળપાદર નજીક અકસ્માતમાં ત્રણના મૃત્યુ અને પાણીમાં ડૂબી જતાં યુવતીનું તથા મધમાખી કરડતા આધેડનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની મળતી વિગતો મુજબ મોટી ખાખરથી અંજાર … Continue reading કચ્છમાં જુદા જુદા અપમૃત્યુના બનાવમાં પાંચના મોત..
                 

મધ્યપ્રદેશ : મોદી અને રાહુલ કાલથી પ્રચારનું નેતૃત્વ કરશે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. છત્તીસગઢમાં માઆેવાદીગ્રસ્ત જિલ્લાઆેમાં પ્રથમ તબક્કાનું મતદાન પણ થઇ ચુક્યું છે. હવે મધ્યપ્રદેશ ઉપર પણ ભાજપ અને કાેંગ્રેસે ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી ગરમી હવે ચરમસીમા ઉપર પહાેંચી ગઈ છે. નામ પરત ખેંચવાની તારીખ નિકળી ગયા બાદ ભાજપ અને કાેંગ્રેસના દિગ્ગજો પ્રચાર મેદાનમાં ઉતરી ગયા … Continue reading મધ્યપ્રદેશ : મોદી અને રાહુલ કાલથી પ્રચારનું નેતૃત્વ કરશે..
                 

શહેરોના નવા નામકરણને લઇ આઝમી ભારે નારાજ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાટીૅના પ્રદેશ અધ્યક્ષ અબુ અસીન આઝમીએ મુખ્યમંત્રી દ્વારા શહેરોના નામ બદલવાના મુદ્દે આજે નારાજગી વ્યક્ત કરી હતી. આઝમગઢને આપવામાં આવેલા ભાષણ બાદ વધુ એક નિવેદન અબુ અસીન આઝમીએ આÃયું છે. આઝમીનું કહેવું છે કે, ભારતીય બંધારણ દ્વારા તેમને અધિકાર મળ્યા છે કે, તેઆે પાેતાની વાતને મજબૂતી સાથે રજૂ કરે. તેમણે કહ્યું હતુંકે, દેશના … Continue reading શહેરોના નવા નામકરણને લઇ આઝમી ભારે નારાજ..
                 

બિલ્ડર્સ માટે ખુશખબરઃ હવે સ્થાનિક સ્તરે મળશે પર્યાવરણીય મંજૂરી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ સહિત રાજ્યભરના બિલ્ડર્સ માટે લાપસીના આંધણ મુકવા જેવા ખુશખબર છે કે હવે 20,000 સ્કવેર મીટરથી 50,000 સ્કવેર મીટર સુધીના પ્રાેજેક્ટસ માટે પર્યાવરણીય મંજૂરીઆે લેવા માટે ગાંધીનગરના ધક્કા બંધ થશે અને સ્થાનિક સ્તરેથી મહાનગરપાલિકા અથવા તો અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી હવેથી એન્વાયરમેન્ટ િક્લયરન્સ આપી શકશે અને આ માટેનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. અત્રે … Continue reading બિલ્ડર્સ માટે ખુશખબરઃ હવે સ્થાનિક સ્તરે મળશે પર્યાવરણીય મંજૂરી..
                 

અમદાવાદના કૌભાંડી વિનય શાહની આેફિસ સીલ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલા 260 કરોડના ફુલેકા પ્રકરણમાં સંડોવાયેલા વિનય શાહ સામે વસ્ત્રાપુર પોલીસમાં અલગ અલગ ચાર ફરિયાદો નાેંધાયા બાદ વસ્ત્રાપુર પોલીસે થલતેજમાં આવેલી વિનય શાહની આેફીસની આજે સીલ મારી દીધું છે. આ પ્રકરણમાં એસઆઈટીની રચના બાદ ગૃહ વિભાગે આ તપાસ સીઆઈડી ક્રાઈમને સાેંપી દીધી છે ત્યારે આ પ્રકરણમાં આગામી દિવસોમાં હજુ પણ નવા-જુનીના અેંધાણ દેખાઈ … Continue reading અમદાવાદના કૌભાંડી વિનય શાહની આેફિસ સીલ..
                 

દાણાપીઠમાં મહાપાલિકાના દરોડાઃ 68 કિલો પ્લાસ્ટિક જપ્ત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે સવારથી દાણાપીઠ, લોટરી બજાર, મોચીબજાર, પરાબજાર અને જયુબેલી શાક માર્કેટમાં દરોડા કાર્યવાહી હાથ ધરી વિવિધ દુકાનોમાંથી તેમજ રેંકડીઆેમાંથી પ્લાસ્ટીક ઝબલા, થેલીઆે અને પાનની દુકાનોમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીક સહિત કુલ 68 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ રૂા.30,350નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું નાયબ … Continue reading દાણાપીઠમાં મહાપાલિકાના દરોડાઃ 68 કિલો પ્લાસ્ટિક જપ્ત..
                 

વાંકાનેરમાં લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની પ્રેરણારૂપ ઉજવણી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
વાંકાનેરમાં લોહાણા સમાજ દ્વારા જલારામબાપાની જન્મ જયંતીને યાદગાર સાથે પ્રેરણારૂપ ઉજવણી કરી હતી. સંત જલારામાબાપાની જન્મ જયંતી વાંકાનેરમાં રઘુવંશી સમાજ દ્વારા ભિક્તભાવ અને નાત જમણ સાથે દર વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વાંકાનેર લોહાણા સમાજ દ્વારા જ્ઞાતિની વાડીએ આગલે દિવસે ભિક્ત સંધ્યાનો પ્રાેગ્રામ રાખવામાં આવેલ જેમાં રાજકોટ અને ગાેંડલના કલાકારોએ જલારામબાપાના ગીતો-ધૂન અને તેની જીવનશૈલીની … Continue reading વાંકાનેરમાં લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની પ્રેરણારૂપ ઉજવણી..
                 

જસ્ટિસ એ. એસ. દવે બન્યા હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટીસ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાત ના એિક્ટંગ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ. દવેની નિમણૂંકની સત્તાવાર જાહેરાત કાયદા મંત્રાલય દ્વારા એક જાહેરનામા મારફતે કરવામાં આવી છે. જ્યારે કે બીજી તરફ હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટિસ અકીલ કુરેશીએ 14મી નવેમ્બરે બુધવારના રોજ બોમ્બે હાઇકોર્ટમાં જજ તરીકેના શપથ પણ ગ્રહણ કરી લીધાં છે. તેથી હવે જસ્ટિસ દવે ગુજરાત ના એિક્ટંગ ચીફ જસ્ટિસ … Continue reading જસ્ટિસ એ. એસ. દવે બન્યા હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટીસ..
                 

અમદાવાદ એરપોર્ટ પર 1300 કરોડના ખર્ચે બનશે ત્રીજું ટમિર્નલ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે પ્રવાસીઆેના સતત ધસારાને જોતે અમદાવાદ એરપોર્ટ પર ત્રીજુ ટમિર્નલ પણ બનાવવામાં આવશે. સરદાર વંભબાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ(એસવીપીએ)ના ડિરેક્ટર મનોજ ગાંગલે કહ્યું કે, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી હોવાથી આ નવા ટમિર્નલની પ્રપોઝલ મુકવામાં આવી હતી જે હાલમાં જ મંજૂર થઈ છે. 80000 સ્ક્વેર મીટરના વિસ્તારમાં રુ. 1300 … Continue reading અમદાવાદ એરપોર્ટ પર 1300 કરોડના ખર્ચે બનશે ત્રીજું ટમિર્નલ..
                 

આગામી જૂન મહિના સુધી પાણી, ઘાસચારાનું કરો પ્લાનિંગઃ કલેકટરોને સૂચના

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન પડેલા આેછા વરસાદને પરિણામે સરેરાશ 24 ટકા વરસાદની ઘટ છે. આ ઘટના પરિણામે રાજ્યના કેટલાંક જિલ્લાઆેમાં પીવાના પાણી, ઘાસચારો, રોજગારીની સમસ્યા સજાર્વા પામી છે. જેને લઈને ગઈકાલે અછત-રાહત સમિતિની બેક બાદ મળેલી કેબિનેટની બેઠકમાં પણ આ મુદો ચર્ચાના એરણે રહ્યાે હતો અને તમામ જિલ્લા કલેકટરોને આગામી જૂન મહિના સુધી પીવાના પાણી … Continue reading આગામી જૂન મહિના સુધી પાણી, ઘાસચારાનું કરો પ્લાનિંગઃ કલેકટરોને સૂચના..
                 

રામ મંદિર : 25મી પહેલા સુરક્ષા વધારવા માંગ કરાઈ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અયોધ્યામાં રામ મંદિરને લઇને વધી રહેલી હિલચાલ અને હિન્દુ સંગઠનાેના સંભવિત કાર્યક્રમોને લઇને બાબરી મÂસ્જદના અધિકારી ઇકબાલ અન્સારીની ચિંતા વધી ગઈ છે. અન્સારીએ 1992ને યાદ કરતા કહ્યું છે કે, જો 25મી નવેમ્બરથી પહેલા સુરક્ષા વધારવામાં નહીં આવે તાે તેઆે અયોધ્યાથી પલાયન કરી જશે. અન્સારીએ 25મી નવેમ્બર પહેલા અયોધ્યા પલાયન કરવાની ચેતવણી આપી દીધી છે. ઇકબાર … Continue reading રામ મંદિર : 25મી પહેલા સુરક્ષા વધારવા માંગ કરાઈ..
                 

સેમસંગ ગેલેક્ષી A9માં ચાર કેમેરા ઉપલબ્ધ હશે

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સેમસંગે હવે ચાર કેમેરા સાથેના ફોનને બજારમાં લાવવાની તૈયારી કરી દીધી છે. ચાર રિયર કેમેરાવાળા ગેલેક્ષી એ9 સ્માર્ટ ફોનની લાેંચ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. સેમસંગ ગેલેક્ષી એ-9 ભારતમાં 20 નવેમ્બરના દિવસે લાેંચ કરવામાં આવશે. ફોનને મલેશિયાના પાટનગર ક્વાલાલ્મપુરમાં એક ઇવેન્ટમાં લાેંચ કરવામાં આવશે. હવે ફોન ભારતીય માકેૅટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આને … Continue reading સેમસંગ ગેલેક્ષી A9માં ચાર કેમેરા ઉપલબ્ધ હશે..
                 

IPL-12માં થઈ શકે છે મોટો ફેરફાર

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
આઈપીએલની 11 સિઝન અત્યાર સુધીમાં થઈ ચુકી છે, અને નવી સિઝનને લઈ ટ્રેડિ»ગ વિંડોની પ્રqક્રયા ચાલુ છે. જ્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ અગામી વર્ષે Iગ્લેન્ડમાં યોજાનાર આઈસીસી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી સીઆેએ સામે ફાસ્ટ બોલર ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને આરામ આપવાની સલાહ આપી છે, જેથી તે આ ખાસ મિશન માટે ફીટ … Continue reading IPL-12માં થઈ શકે છે મોટો ફેરફાર..
                 

ફિલ્મ ‘2.0’ના ટ્રેલરને મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સાઉથના સુપરસ્ટાર તથા લોકોના ભગવાન ગણાતા મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ૨.૦ ધણા સમયથી સિનેમાના પરદે ચમકવાની વાત સંભળાઈ રહી છે…..ત્યારે ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર મુકતા જ અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે…..અત્યાર સુધીમાં 140 મિલિયન દર્શકો આ ફિલ્મના ટ્રેલરને જોઈ ચૂક્યા છે……. ફિલ્મમાં આધુનિક ટેક્નોલોજીના સહકારથી જે સ્પેશિયલ ઇફેક્ટ્સ અને જબરદસ્ત એક્શન દ્દશ્યો રજૂ કરવામાં … Continue reading ફિલ્મ ‘2.0’ના ટ્રેલરને મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ..
                 

અમરેલી નજીક બાઈક પર દારૂની હેરાફેરી કરતાં બે શખસો ઝડપાયા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભારતીય બનાવટના વિદેશી દારુની તથા બીયરની મોટર સાયકલ ઉપર હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.આે.જી.ટીમએ ઝડપી લીધા હતાં. એસ.આે.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબતથા ટીમ એસ.આે.જી.એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીયાળી ગામ જવાના કાચા રસ્તે ટી.ટી.કોટન પાસેથી રસ્તામાં ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે ઝડપી પાડેલ છે. (1) ભરતભાઇ સામતભાઇ ચૌહાણ ઉ.વ.30 … Continue reading અમરેલી નજીક બાઈક પર દારૂની હેરાફેરી કરતાં બે શખસો ઝડપાયા..
                 

કોટડા સાંગાણીના ભાડવા-નારણકા માર્ગ અંગે અન્યાયઃ ટેન્ડરિ»ગ પૂર્ણ થયા છતાં વર્ક આેર્ડર અપાતો નથી

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીના માર્ગ નવો બનાવવાની મંજુરી મળ્યા બાદ ટેન્ડરીગ પ્રqક્રયા પુર્ણ થયાને મહીનાઆે વીતી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટરને વર્ક આેર્ડર આપવામા સરકારી બાબુઆેની ઢિલી નીતી હોય તેમ લાગી રüુ છે અને ફાઈલો અભેરાઈએ ચડાવી દિધી હોઈ તેવુ સ્પષ્ટ દેખાઈ રüુ છે. સુત્રોના મતે આ રોડ મંજુર થયાને મહીનાઆે વીત્યા બાદ પણ આ … Continue reading કોટડા સાંગાણીના ભાડવા-નારણકા માર્ગ અંગે અન્યાયઃ ટેન્ડરિ»ગ પૂર્ણ થયા છતાં વર્ક આેર્ડર અપાતો નથી..
                 

અમદાવાદ સહિત રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરાઈ

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં પણ આજે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના કેબિનેટ સાથીઆેની સાથે પૂજામાં જોડાયા હતા. સાબરમતી નદીના કિનારે પૂજા માટે દર વર્ષની જેમ આ વષેૅ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ઉમટી પડâા હતા. રૂપાણીની સાથે સાથે પૂજામાં ગૃહ … Continue reading અમદાવાદ સહિત રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરાઈ..
                 

સબરીમાલા : ખુલ્લી કોર્ટમાં 22 જાન્યુઆરીએ સુનાવણી

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
સુપ્રીમ કોટેૅ આજે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઆેને પ્રવેશને મંજુરી આપવાના તેના ચુકાદા પર સ્ટે મુકવાનાે આજે સાફ ઇન્કાર કરી દીધો હતાે. હવે આ મામલામાં સુનાવણી ખુલ્લી કોર્ટમાં 22મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટ 22મી જાન્યુઆરીના દિવસે રિવ્યુપિટિશનમાં અરજી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગાેગાેઈ અને જસ્ટિસ આરએફ નરિમન, એએમ ખાનવીલકર, … Continue reading સબરીમાલા : ખુલ્લી કોર્ટમાં 22 જાન્યુઆરીએ સુનાવણી..
                 

શનિવારે મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં રાજકોટ ભાજપનું સ્નેહમિલન યોજાશે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપા સંગઠનની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના 33 જિલ્લા તથા 8 મહાનગર એમ કુલ 41 જિલ્લાઆેમાં નવા વર્ષના શુભારંભમાં કાર્યકતાર્આે સ્નેહમિલન કાર્યક્રમો યોજશે. આ સ્નેહમિલનમાં જે તે જિલ્લાના સંગઠન પ્રભારી, પ્રભારી મંત્રીઆે, સંસદસભ્યો, ધારાસભ્યો અને મુખ્ય લોકો ઉપસ્થિત રહેશે. ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ … Continue reading શનિવારે મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં રાજકોટ ભાજપનું સ્નેહમિલન યોજાશે..
                 

મહાપાલિકાની તિજોરી તળિયાઝાટકઃ વેરો વસુલાશે તો પગાર થશે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આગામી સપ્તાહથી ચાલુ નાણાંકિય વર્ષ 2017-18ના બજેટની સમીક્ષા અને આગામી નાણાંકિય વર્ષ 2018-19ના બજેટની તૈયારી માટે બેઠકોનો દોર શરૂ થનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટેકસ બ્રાન્ચને વાર્ષિક રૂા.270 ક્રોડની વેરા વસુલાતનો ટાર્ગેટ આપવામાં આવ્યા છે. … Continue reading મહાપાલિકાની તિજોરી તળિયાઝાટકઃ વેરો વસુલાશે તો પગાર થશે..
                 

મગફળીના સેમ્પલ ચકાસ્યા બાદ જ ખરીદી કરાશેઃ ગોડાઉનમાં સીસી કેમેરા અને ચોકીદારની વ્યવસ્થા

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
પરમદિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે ત્યારે પાછલા અનુભવોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ આ વખતે મગફળીના મામલામાં કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કવાયત હાથ ધરી છે અને આ સંદર્ભે જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાએ કેટલાક આદેશો પણ બહાર પાડયા છે. મગફળીકાંડ જેવી ઘટના ફરીથી … Continue reading મગફળીના સેમ્પલ ચકાસ્યા બાદ જ ખરીદી કરાશેઃ ગોડાઉનમાં સીસી કેમેરા અને ચોકીદારની વ્યવસ્થા..
                 

જસદણના મયુર પરમારે રંગોળીમાં માતા પિતાનો વ્હાલ દશાર્વ્યો

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભુલો ભલે બીજુ બધું મા-બાપને ભુલશો નહિઅગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહી.આપણે બધા આ પંિક્તથી પરિચિત છીએ પણ આજની યુવા પેઢી મા-બાપને ભુલી જતી હોય છે એ વાત જસદણમાં સદંતર ખોટી પડી જસદણમાં ચિત્તલિયા રોડ પર કારખાનું અને ગીતાનગરમાં રહેઠાણ ધરાવતા મયુર મનુભાઈ પરમારે મા-બાપની રંગોળી કરી દરેક માતા-પિતા પ્રત્યે અહોભાવ વ્યકત કરી … Continue reading જસદણના મયુર પરમારે રંગોળીમાં માતા પિતાનો વ્હાલ દશાર્વ્યો..
                 

જસદણની પેટા ચૂંટણીઃ ભાજપ-કાેંગ્રેસ ઉંધા માથે અને મતદારો મુંઝવણમાં

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની ઘડીઆે ગણાઇ રહી છે અને ભાજપના કુંવરજી બાવળિયા સામે કાેંગ્રેસમાં કોને ટિકિટ મળશે તેની અટકળોનું બજાર ગરમ છે ત્યારે મતદારો પણ મીઠી મુંઝવણ અનુભવી રહ્યા છે. કાેંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યપદ છોડી ભાજપમાં ગયેલા કુંવરજી બાવલિયા મંત્રી તો બની ગયા છે પરંતુ તેને છ મહિનામાં ચૂંટાવું ફરજિયાત હોવાથી … Continue reading જસદણની પેટા ચૂંટણીઃ ભાજપ-કાેંગ્રેસ ઉંધા માથે અને મતદારો મુંઝવણમાં..
                 

લોકસભાની ચૂંટણી 30મી એપ્રિલે યોજાશેઃ ભાજપના સાંસદ પ્રભાતસિંહની ભવિષ્યવાણી !

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
નૂતન વર્ષના શુભ અવસરે પંચમહાલ જિલ્લા સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણના નિવાસ સ્થાને શુભેચ્છકોનો તાંતો જોવા મળ્યો. આ પ્રસંગે પોતાની આગામી 2019 માટેની ટિકિટ નક્કી હોવાનો રાગ આલાપી આગામી 30 એપ્રિલ ના રોજ ચૂંટણીની યોજાવાની જાહેરાત પણ કરી નાખી. પંચમહાલ સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાનના માદરે વતન મેહલોલ ખાતે નવા વર્ષની શુભકામના પાઠવવા માટે લોકોની … Continue reading લોકસભાની ચૂંટણી 30મી એપ્રિલે યોજાશેઃ ભાજપના સાંસદ પ્રભાતસિંહની ભવિષ્યવાણી !..
                 

કચ્છના માર્ગો રક્તરંજિતઃ બે અકસ્માતમાં ત્રણના મોત

4 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ભચાઉ નજીક ટેમ્પો-જીપ વચ્ચે સજાર્યેલા અકસ્માતમાં બે મહિલાના મૃત્યુઃ સામખિયાળી નજીક બાઇક ચાલકનું મોત સપરમાં દિવસો પૂર્ણ થતાં જ આજે લાભ પાંચમના દિવસે કચ્છના માર્ગો રક્તરંજિત બન્યા હોય તેમ બે અલગ અલગ અકસ્માતમાં ત્રણના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આઠથી વધુને ઇજાઆે થવા પામી હતી. ભચાઉ અને સામખિયાળી નજીક સજાર્યેલા આ અકસ્માતના કારણે પૂર્વ કચ્છ વિસ્તારમાં … Continue reading કચ્છના માર્ગો રક્તરંજિતઃ બે અકસ્માતમાં ત્રણના મોત..
                 

Ad

કાેંગ્રેસ સંગઠનની રચનામાં ત્રણ રાજ્યોની ચૂંટણી વિલન બની

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાત કાેંગ્રેસમાં તાલુકા, જિલ્લા અને શહેર સહિત પ્રદેશ માળખાંની જાહેરાત દિવાળી પછી થાય તેવી કાર્યકરો અને આગેવાનોની મહેચ્છા પર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીએ પાણી ફેરવી દીધું છે. બીજી રીતે કહીએ તો ત્રણ રાજ્યોની ચૂંટણી ગુજરાતના સંગઠન માળખાની જાહેરાતમાં વિલનની ભૂમિકા ભજવતા કાર્યકરો અને જવાબદારી ઉઠાવવા થનગની રહેલાં યુવાનોમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે. … Continue reading કાેંગ્રેસ સંગઠનની રચનામાં ત્રણ રાજ્યોની ચૂંટણી વિલન બની..
                 

તટસ્થતાથી ચૂંટણી કરાવીને પરિણામ આપોઃ વિવાદમાં વીવીપેટની સ્લીપ ગણો

10 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નવા વર્ષે સ્નેહમિલન અને ભોજન સમારોહનું આયોજન ગાંધીનગરના વસંત વગડે ખાતે કર્યું હતું. તેમની આગવી છટ્ટામાં સરકારને વિવિધ મોરચે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમણે વિશ્વ પ્રેસ દિવસની શુભકામના પાઠવી હતી અને ઈલેકશન કમિશન આેફ ઈન્ડિયાને પત્ર લખીને બોગસ મતદાન ન થાય તે જોવાની માગણી કરી છે … Continue reading તટસ્થતાથી ચૂંટણી કરાવીને પરિણામ આપોઃ વિવાદમાં વીવીપેટની સ્લીપ ગણો..
                 

Ad

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
આઠ માસની બાળકી અને બે વર્ષના બાળક સહિત મહિલા અને પુરૂષ રોગનો ભોગઃ પોઝીટીવ કેસનો આંક વધીને 105 પર પહોચ્યો ઃ આરોગ્યતંત્રમાં દોડધામ કચ્છમાં છેલ્લા સત્તર દિવસમાં સ્વાઇન ફ્લુનાં 57 જેટલા પોઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા છે, ત્યારે આજે પણ આઠ માસની બાળકી, બે વર્ષન બાળક સહિત એક પુરુષ અને એક મહિલા મળીને કુલ ચાર પોઝીટીવ … Continue reading..
                 

Ad

Amazon Bestseller: #5: Voltas 1.5 Ton 3 Star (2018) Split AC (185JY/183JZJ1, White)

4 days ago  
Shopping / Amazon/ Air Conditioners  
                 

મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે બે ભાઇઆે પર જીવલેણ હુમલો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મુન્દ્રા પોલીસ મથકે સાત શખ્સો વિરૂધ્ધ નાેંધાયેલી ફરિયાદ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે બે સગા ભાઇઆે પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નાેંધાઇ છે. અગાઉના ઝગડાનું મનદુઃખ રાખીને આજે બપોરના સમયે હિથયારો સાથે હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. આ અંગેની મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સાત શખ્સો દ્વારા બે સગા ભાઇઆે … Continue reading મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે બે ભાઇઆે પર જીવલેણ હુમલો..
                 

Ad

કાેંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
દિલ્હી હાઈકોટેૅ આઈટીઈના પ્રેસ એન્કલેવ સ્થિત નેશનલ હાઉસને ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશને પડકાર ફેંકી કાેંગ્રેસ પાટીૅની અરજી ઉપર હાલ પુરતી યથાસ્થિતિ રાખવાનાે આદેશ જારી કરી દીધો છે. આનાથી કાેંગ્રેસ પાટીૅને કામચલાઉ રાહત મળી ગઈ છે. હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશ ઉપર 22મી નવેમ્બર સુધી સ્ટે મુકી દેવામાં આવ્યો છે. હાઈકોટેૅ આજે કેન્દ્ર … Continue reading કાેંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે..
                 

વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહી : શાસ્ત્રી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આજે કહ્યાુ હતુ કે હવે વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં જે ટીમ પસંદ કરવામાં આવી છે તે ખેલાડીઆેમાં હવે કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. રવિ શાસ્ત્રીએ કહ્યાુ છે કે પાંચમી જુનના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પ્રથમ વર્લ્ડ કપની મેચ રમાય તે પહેલા માત્ર … Continue reading વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહી : શાસ્ત્રી..
                 

પ્રેમીપંખીડાઆેને પકડવા બગીચાઆેમાં મહાપાલિકાની વિજિલન્સ બ્રાન્ચના દરોડા

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાના બાગ-બગીચાઆેમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ અને કોલેજ તેમજ હોસ્ટેલમાં રહેતાં પ્રેમીપંખીડાઆે અડીગો જમાવી બેસી રહેતાં હોય તેમજ તેના લીધે બગીચામાં સહ પરિવાર જતાં શહેરીજનો અને ખાસ કરીને સિનિયર સિટીઝનને શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય તાજેતરમાં આ અંગે મહાપાલિકાની વિજિલન્સ પોલીસ બ્રાન્ચે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે અને પ્રેમીપંખીડાઆેને બગીચાની બહાર રવાના કરવાનું શરૂ … Continue reading પ્રેમીપંખીડાઆેને પકડવા બગીચાઆેમાં મહાપાલિકાની વિજિલન્સ બ્રાન્ચના દરોડા..
                 

આજી જીઆઈડીસીને 35 વર્ષે મળશે ડે્રનેજની સુવિધા

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.15માં આવેલી આજી જીઆઈડીસીની સ્થાપના 1983માં કરવામાં આવેલી છે પરંતુ આજદીન સુધી વિવિધ ટેકનીકલ કારણોસર ડે²નેજની સુવિધા ઉપલબ્ધ ન હતી. દરમિયાન તાજેતરમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે સમજુતી થઈ જતાં હવે આજી જીઆઈડીસીને રૂા.3.50 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન તેમજ ડોર ટુ ડોર ડે²નેજ કનેકશન આપવા આવતીકાલે મળનારી સ્ટેન્ડીગ કમીટીમાં … Continue reading આજી જીઆઈડીસીને 35 વર્ષે મળશે ડે્રનેજની સુવિધા..
                 

વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચના દોઢ કરોડ રૂપિયાનું લેણું હજુ બાકી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગત ડિસેમ્બર-2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ સહિત રાજ્યભરમાં મંડપ કોન્ટ્રાકટર અને વીડિયો કોન્ટ્રાકટરોને બિલનું ચુકવણુ નથી થયું પરિણામે તેઆેમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારે જે બજેટ મંજુર કર્યુ હતું તેના કરતા વધુ રકમના બિલ મુકવામાં આવતા આ રકમ મંજુર કરવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે. રાજકોટ શહેર જિલ્લાની 8 બેઠકોમાં થઈને કુલ … Continue reading વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચના દોઢ કરોડ રૂપિયાનું લેણું હજુ બાકી..
                 

કોડીનાર પોલીસ દ્વારા દેશી દારૂ ઉપર સર્જિકલ સ્ટ્રાઇકઃ સેન્ટ્રાેમાં 40 લીટર દારૂ સાથે બે પકડાયા 3 છનન

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કોડીનાર પોલીસે બુટલેગરો ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સતત શરૂ કરતાં આજે મોડીરાત્રીએ બુટલેગરો પર ધાેંસ બોલાવી ફિલ્મીઢબે પીછો કરી 390 લીટર દેશી દારૂ સાથે બે શખસોને ઝડપી પાડયા હતા. જ્યારે કારચાલક નાસી છૂટયો હતો. દેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ શખસો નાસી છૂટતાં તેને પકડી પાહવા પોલીસે ચક્રાે ગતિમાન કર્યા છે.કોડીનાર પોલીસના કે.ડી. પરમાર, … Continue reading કોડીનાર પોલીસ દ્વારા દેશી દારૂ ઉપર સર્જિકલ સ્ટ્રાઇકઃ સેન્ટ્રાેમાં 40 લીટર દારૂ સાથે બે પકડાયા 3 છનન..
                 

ગુજરાતમાં નાસતા-ફરતા 21 હજાર આરોપીઆેને પકડવા મુખ્ય પ્રધાનનો આદેશ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્યમાં ર1000થી વધુ નાસતા ફરતા આરોપીઆેને રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ હાથ ધરી પકડી પાડવા મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઆે આપી છે. મુખ્યપ્રધાનની આ સૂચનાને પગલે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન આવા આરોપીઆેને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હાલની વ્યવસ્થામાં એસ.પી, એલ.સી.બી., રેન્જ, આર.આર. સ્કવોડ, એ.ટી.એસ. અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઇલ … Continue reading ગુજરાતમાં નાસતા-ફરતા 21 હજાર આરોપીઆેને પકડવા મુખ્ય પ્રધાનનો આદેશ..
                 

રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
આેનલાઇન રજીસ્ટ્રેશન બાદ આજથી સરકાર રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થઇ છે. સવારના આઠ વાગ્યાથી વિવિધ યાર્ડોમાં મગફળીની ખરીદી શરુ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી ભેળવાનું કૌભાંડ, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ આ વખતે સરકારે મગફળીની ખરીદીમાં ખૂબ સાવધાની રાખી રહી છે. … Continue reading રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ..
                 

GSAT-29 સફળતાપૂર્વક લોન્ચ : ભારતની મોટી સિદ્ધિ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
ઇન્ડિયન સ્પેશ રિસર્ચ આેગેૅનાઇઝેશન ઇસરોએ જીએસએલવી માક-3 રોકેટની મદદથી જીએસટ-29 સેટેલાઇટ આજે સફળતાપૂર્વક લાેંચ કરતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ઇસરો દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આને લાેંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સેટેલાઇટ પરિભ્રમણ કક્ષામાં આને સ્થાપિત કરી દેવામાં સફળતા … Continue reading GSAT-29 સફળતાપૂર્વક લોન્ચ : ભારતની મોટી સિદ્ધિ..
                 

છિત્તસગઢ : નક્સલ હુમલામાં છ બીએસએફ જવાનાે ઘાયલ

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
છિત્તસગઢમાં માઆેવાદીઆે દ્વારા ફરી એકવાર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બીએસએફના ચાર જવાનાે સહિત છ લોકો ઘાયલ થયા છે. રાજયના બીજાપુર જિલ્લાતી કેટલાક અંતરે સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતાે. આ હુમલામાં સુરક્ષા દળના ચાર જવાનાે ઘાયલ થયા હતા. ઉપરાંત બે અન્ય લોકો ઘાયલ થયા હતા. છિત્તસગઢના બીજાપુરથી આશરે સાત કિલોમીટરના અંતરે સ્થિત … Continue reading છિત્તસગઢ : નક્સલ હુમલામાં છ બીએસએફ જવાનાે ઘાયલ..
                 

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મઃ ત્રણ ઝબ્બે

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મવડી પ્લોટમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક સગીરા ઉપર તેના જ પ્રેમી અને તેના બે મિત્રોએ મળી સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નાેંધાયા બાદ પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટની સગીરવયની એક યુવતીએ નાેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પર રહેતા રાજદીપ ચમનભાઈ … Continue reading ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મઃ ત્રણ ઝબ્બે..
                 

એરપોર્ટમાંથી પ્લેન હાઈજેક કરવા બે આતંકી ઘુસ્યાઃ એક ઠાર

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
એરપોર્ટમાં આજે સવારે બે આતંકવાદીઆે પ્લેન હાઈજેક કરવાના ઈરાદે ઘુસ્યા હોવાની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રીની સુચનાથી ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ ક્રાઈમ બ્રાંચ, એસઆેજી, ગાંધીગ્રામ તેમજ અન્ય પોલીસ મથકના જવાનોનો કાફલો, ડોગ સ્કવોડ તેમજ સીઆઈએસએફ ઘટનાસ્થળે દોડી જઈ એક આતંકવાદીને ઠાર મરાયા બાદ અન્ય આરોપીને જીવતો ઝડપી લીધો … Continue reading એરપોર્ટમાંથી પ્લેન હાઈજેક કરવા બે આતંકી ઘુસ્યાઃ એક ઠાર..
                 

પતિએ જ ધામધૂમથી કરાવ્યા પત્નીના લગ્ન, કારણ જાણી રહી જશો દંગ….

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
કેટલીક વાર સમાજમાં એવા અજબ ગજબ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઈએ….એવો જ કંઈક કિસ્સો બન્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલ સનિંગવા ગામમાં……..જાણીને આપ હેરાન રહી જશો કે એક પતિએ પોતાની પત્નીના લગ્ન ધામધૂમથી કરાવ્યા….મોટેભાગે ફિલ્મોમાં આવી સ્ટોરી આપણે જોતા હોઈ પરંતુ રિયલમાં આવી સ્ટોરી સાંભળી થોડી નવાઈ લાગે….આ … Continue reading પતિએ જ ધામધૂમથી કરાવ્યા પત્નીના લગ્ન, કારણ જાણી રહી જશો દંગ…...
                 

જેતપુરના બોરડી સમઢિયાળાનો પટેલ શખસ રાજકોટમાં પિસ્તોલ સાથે ઝડપાયો

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના પીડીએમ કોલેજ પાસેથી એસઆેજીએ બોરડી સમઢીયાળાના શખસને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જેતપુરનો પટેલ શખસ મારામારી તેમજ દારૂની હેરાફેરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. મળતી વિગતો મુજબ રાજકોટ એસઆેજીને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી. પીડી માલવીયા કોલેજ પાસેથી એસઆેજીએ જેતપુરના બોરડી સમઢીયાળાના કલ્પેશ ઉર્ફે ભોડી વજુભાઈ વોરા ઉ.વ.28 નામના પટેલ … Continue reading જેતપુરના બોરડી સમઢિયાળાનો પટેલ શખસ રાજકોટમાં પિસ્તોલ સાથે ઝડપાયો..
                 

મોરબીમાં ત્રણ આેટોમોબાઇલ શો-રૂમમાં તસ્કરો રાત્રે ત્રાટકયા

2 days ago  
સમાચાર / આજ કાલ/ News  
મોરબી પંથકમાં તસ્કરો અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને તસ્કરોને તો ખાખીનો કોઈ ખોફ જ રહ્યાે ના હોય તેમ ચોરીના એક બાદ એક બનાવો બની રહ્યા છે જેમાં રાત્રીના શનાળા ગામ નજીક ટ્રેક્ટર અને બે કારના મળીને કુલ ત્રણ શો રુમમાં તસ્કરો ત્રાટક્યા હતા જોકે ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડéાે હોવાનું જાણવા મળ્યું છે. … Continue reading મોરબીમાં ત્રણ આેટોમોબાઇલ શો-રૂમમાં તસ્કરો રાત્રે ત્રાટકયા..
                 

યુએસમાં અભ્યાસ કરનારા ભારતીય 5.4 ટકા વધ્યા છે

3 days ago  
સમાચાર / આજ કાલ/ News  
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયોની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 5.4 ટકા સુધીનાે ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. 2018માં ભારતીય વિદ્યાથીૅઆેની સંખ્યામાં 5.4 ટકાનાે વધારો થતાં આ સંખ્યા વધીને 196271 સુધી પહાેંચી ગઈ છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજ અંગેના રિપાેર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. 2018 આેપન ડોસૅ રિપાેર્ટ આેન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેંજના કહેવા મુજબ સતત … Continue reading યુએસમાં અભ્યાસ કરનારા ભારતીય 5.4 ટકા વધ્યા છે..
                 

નેશનલ હેરાલ્ડ કેસ : ચોથીએ અંતિમ દલીલો પર સુનાવણી

3 days ago  
સમાચાર / આજ કાલ/ News