આજ કાલ One India CNBC બજાર દૂરદર્શન ગીરનાર

વડાપ્રધાન પદે મોદી તો મુખ્યમંત્રી પદે રૂપાણી લોકોની પહેલી પસંદઃ સવેર્

an hour ago  
સમાચાર / આજ કાલ/ News  
ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે વિજય રુપાણી રાજ્યના મતદાતાઆેની પહેલી પસંદ છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના મામલે પોતાના ગૃહ રાજ્યમાં રાહુલ ગાંધીની સરખામણીએ ખુબ જ આગળ છે. તો દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વંભભાઈ પટેલના સમ્માનમાં ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સાધૂ બેટમાં બનાવવામાં આવેલુ વિશ્વની સૌથી ઉંચી મૂતિર્ સ્ટેચ્યૂ આેફ યુનિટી મોટા ભાગના મતદાતાઆે રાજ્ય માટે … Continue reading વડાપ્રધાન પદે મોદી તો મુખ્યમંત્રી પદે રૂપાણી લોકોની પહેલી પસંદઃ સવેર્..
                 

15 દિવસમાં જ પેટ્રાેલ અઢી રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા માેંઘું થયું

an hour ago  
સમાચાર / આજ કાલ/ News  
ગત 15 દિવસમાં પેટ્રાેલ અને ડીઝલ્ના ભાવમાં જે પ્રકારે ઝડપથી ભાવ વધી રહ્યા છે, તેનાથી ફરી એકવાર ખિસ્સાનું બજેટ બગડતું જોવા મળી રહ્યું છે. ગત 15 દિવસના મુકાબલે પેટ્રાેલ અઢી રુપિયા માેંઘુ થઇ ચૂક્યું છે, તો બીજી તરફ ડીઝલના ભાવમાં ત્રણ રુપિયા પ્રતિ લીટર માેંઘુ થયું છે. 5 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રાેલ 68.29 રુપિયા હતું, … Continue reading 15 દિવસમાં જ પેટ્રાેલ અઢી રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા માેંઘું થયું..
                 

હાસ્યલેખક સ્વ.તારક મહેતાના પત્નીં ઇન્દુબેનનું નિધન

an hour ago  
સમાચાર / આજ કાલ/ News  
પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટéકાર તારક મહેતાનાં ધર્મપત્ની ઈન્દુ તારક મહેતાનું અમદાવાદ ખાતે 75 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પૂર્વે આવેલા હાર્ટ અટેકને પગલે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની સ્થિતિ વધુ બગડેલી અને તેઆે કોમામાં ચાલ્યા ગયેલાં. ગયા વર્ષે 1 માર્ચના રોજ તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયેલું. … Continue reading હાસ્યલેખક સ્વ.તારક મહેતાના પત્નીં ઇન્દુબેનનું નિધન..
                 

સોમવારથી ઠંડીના નવા રાઉન્ડની સંભાવના

an hour ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું જોર સતત ઘટી રહ્યું છે પરંતુ કાશ્મીરમાં થયેલી હિમવષાર્ના પગલે સોમવારથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. હવામાનના જાણકારોના કહેવા મુજબ સોમવારથી પવનની દિશા બદલાશે અને ઉત્તર દિશા તરફથી પવન ફંંકાવવાનું શરૂ થશે જેના કારણે ઠંડીની તિવ્રતા વધશે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો બપોરે … Continue reading સોમવારથી ઠંડીના નવા રાઉન્ડની સંભાવના..
                 

સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સિકયુરિટી ગાર્ડના સુપરવાઈઝરની બઘડાટી

an hour ago  
સમાચાર / આજ કાલ/ News  
હંમેશા વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. પુર્વ સિકયુરીટી ગાર્ડના સુપરવાઈઝરે બઘડાટી બોલાવતા ચકચાર મચી જવા પામી છે. આેપીડી બિલ્ડીગમાં દવા બારી પાસે બિમારીના કેસ વગર બારોબારથી દવા લેવા ગયેલા શખસને દવા દેવાની ના પાડનાર પ્યુનને મારકુટ કરી તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી. બનાવના પગલે પ્ર.નગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ … Continue reading સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સિકયુરિટી ગાર્ડના સુપરવાઈઝરની બઘડાટી..
                 

વિપક્ષનું ગઠબંધન મોદી સામે નહીં, દેશની જનતા સામેઃ નરેન્દ્ર મોદીના પ્રહારો

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્ર શાસીત વિસ્તાર સેલવાસ ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ ગઠબંધન મોદી વિરોધનું નથી પરંતુ દેશની જનતાની વિરૂધ્ધનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અગાઉ કાેંગ્રેસને ભાંડનારા રાજકીય પક્ષો અને તેના આગેવાનો સતા મેળવવા માટે એક મંચ પર આવી રહ્યા છે. આ પ્રકારનું … Continue reading વિપક્ષનું ગઠબંધન મોદી સામે નહીં, દેશની જનતા સામેઃ નરેન્દ્ર મોદીના પ્રહારો..
                 

કુવાડવા રોડ પર કાર ભડભડ સળગીઃ ચાલકનો ચમત્કારીક બચાવ

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના કુવાડવા રોડ પર આવેલ ટીવીએસના શો-રૂમ પાસ સેરોલેટ કાર નં.જીજે-3-ડીએન-3429માં અચાનક આગ ભભૂકી ઉઠતાં બેડીપરા ફાયર બ્રિગેડ કાફલો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં કાર માલિક હિરેન ગોરધનભાઈ ડાંગરીયાનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવના પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે આગનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી. (તસવીરઃ દર્શન ભટ્ટી)..
                 

ભારત ઉભરતી આર્થિક સત્તા બની રહ્યું છે: પીએમ મોદી

yesterday  
સમાચાર / One India/ News  
                 

ભવાનીનગરમાં મહાપાલિકાનું ચેકિંગઃ પાંચ નળ કનેકશન કાપી નાખ્યા

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સૂચના મુજબ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખાની ટીમ દ્વારા વોર્ડ નં.12માં આવેલ સોસાયટીઆેમાં ચેકિંગ કરવામાં આવેલ હતું અને પાંચ ગેરકાયદેસર નળ કનેકશન મળી આવતાં તે કાપી નખાયા છે. ભવાનીનગર મેઈન રોડ અને અંદરના વિસ્તારમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સંજુબેન હરેશભાઈ, મંજુબેન સોમાભાઈ ચૌહાણ, બુધાભાઈ વેજાભાઈ મોરી, પંકજભાઈ શાહી અને રમાબેન … Continue reading ભવાનીનગરમાં મહાપાલિકાનું ચેકિંગઃ પાંચ નળ કનેકશન કાપી નાખ્યા..
                 

હેલ્મેટ બાદ હવે કર્કશ હોર્નવાળા વાહનો ઉપર સોમવારથી પોલીસની તવાઈ

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ શરૂ કરાયા બાદ ટ્રાફિક પ્રત્યે જાગૃત બનેલા અધિકારીઆેએ શહેરીજનો માટે સૌથી વધુ માથાના દુઃખાવા સમાન કર્કશ હોર્ન વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શહેરભરમાં દોડતાં ટૂ-િવ્હલર, થ્રી-િવ્હલર અને ફોર-િવ્હલર વાહનોમાં મોટા અને કર્કશ હોર્ન ફીટ કરાવી ચાલકો શહેરના રાજમાર્ગો ઉપર આવા કર્કશ હોર્નથી ધ્વની પ્રદૂષણ ફેલાવે છે તેમજ રસ્તામાં … Continue reading હેલ્મેટ બાદ હવે કર્કશ હોર્નવાળા વાહનો ઉપર સોમવારથી પોલીસની તવાઈ..
                 

પાકીસ્તાની મરીન સિક્યુરીટીના આતંકથી બચી ગયેલા 6 ખલાસીઆે પોરબંદર પહાેંચ્યા

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પાકીસ્તાન મરીને પોરબંદરની બોટને નુકશાન પહાેંચાડતા તે ડુબી રહી હતી ત્યારે કોસ્ટગાર્ડની પેટ્રાેલીગ શીપ અને ડોનીયર પ્લેન દ્વારા છ ખલાસીઆેને બચાવી લેવામાં આવ્éા છે જયારે એક ખલાસી લાપત્તા બન્યાે છે, બચી ગયેલા ખલાસીઆેને પોરબંદર લાવવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, તા. 17/1/19ના રોજ કોસ્ટગાર્ડ શીપ રાજરતન પેટ્રાેલીગમાં હતી ત્યારે બજરંગબલી નામની બોટમાંથી એવો … Continue reading પાકીસ્તાની મરીન સિક્યુરીટીના આતંકથી બચી ગયેલા 6 ખલાસીઆે પોરબંદર પહાેંચ્યા..
                 

પોરબંદરમાં મારામારીના બે બનાવો

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરમાં મારામારીના બે બનાવો નાેંધાયા છે, નજીવી બાબતોમાં ધોકા અને લોખંડના પાઈપ ઉડéા હતા.પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા અસગર ઉમર સેતાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે હુસેનભાઈ કાબાવલીયાએ અસગર અને તેની પત્નીને ગાળો દઈ, ધોકા વડે અસગરને માર માર્યો હતો. આ બનાવમાં ફૈઝલ, ઈરફાન અને આસીબેન જમાલે પણ મદદગારી કરી હતી. તે ઉપરાંત મારામારીનો અન્ય … Continue reading પોરબંદરમાં મારામારીના બે બનાવો..
                 

ઘુમલીમાં થયેલી હત્યા સામે પોરબંદર બ્રûસમાજમાં ભારે આક્રાેશ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મુળ પોરબંદરના તથા છેલ્લા કેટલાક વર્ષોથી ઘુમલી ખાતે આશાપુરા મંદિરે સેવા કરતા પુજારીની ઘાતકી હત્éાના બનાવના પોરબંદર બ્રûસમાજમાં ઉગ્રપ્રત્યાઘાતો પડયા છે અને જીલ્લા કલેકટરને સમસ્ત બ્રûસમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્éું હતું જેમાં તેઆેએ ઉગ્ર રજુઆતો કરીને પોતાની વ્યાજબી માંગણી પૂર્ણ કરવા જણાવ્éું હતું. પોરબંદર સમસ્ત બ્રûસમાજ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, ઘુમલીના … Continue reading ઘુમલીમાં થયેલી હત્યા સામે પોરબંદર બ્રûસમાજમાં ભારે આક્રાેશ..
                 

ભાવનગરનાં મુખ્ય વિસ્તારોમાં કાલે વિજકાપ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરનાં 66 કેવી સબ સ્ટેશન હેઠળનાં 11 ફીડરોનાં વિસ્તારોમાં વિજ પુરવઠો 4 કલાક બંધ રહેશે ભાવનગરનાં મુખ્ય વિસ્તારોમાં રવિવારે સવારે 7થી 11 વાગ્યા સુધી એમ 4 કલાક સુધી વિજકાંપ રહેશે. ખારગેટથી નિર્મળનગર અને સ્ટેશન રોડ સહિતનાં ફીડરમાં કાંપ મુકવામાં આવતો હોવાની સત્તાવાળાઆેએ જાહેરાત કરી છે. જેટકો પ્રવહન વિભાગ દ્વારા શહેરનાં 66 કેવી સિટી સબ સ્ટેશનોમાંથી … Continue reading ભાવનગરનાં મુખ્ય વિસ્તારોમાં કાલે વિજકાપ..
                 

મોરબી નગરપાલિકાના પાંચ કાેંગ્રેસી સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મોરબી નગરપાલિકાની ચુંટણી પૂર્ણ થયાને ત્રણ વર્ષ વીતી ચુક્યા છતાં સ્થિર શાસન જોવા મળ્યું નથી અને પક્ષ પલટો વારંવાર થતા વિકાસ ટલ્લે ચડéાે છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ પેટા ચુંટણી બાદ ફરીથી સત્તા પલટાના પવન વચ્ચે કાેંગ્રેસના પાંચ સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું આવ્યું છે . મોરબી નગરપાલિકાની ચુંટણીમાં કાેંગ્રેસ 52 માંથી 32 બેઠકો સાથે … Continue reading મોરબી નગરપાલિકાના પાંચ કાેંગ્રેસી સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું..
                 

જૂનાગઢમાં ગેંગવોરઃ 3 રાઉન્ડ ફાયરિંગ સ્કોપિર્યો સળગાવાઈ

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જૂનાગઢમાં અગાઉથી મારા મારીના મનદુઃખનો ખાર રાખી મતવાડામાં પાંચ શખસોએ એક સંપ કરી ત્રણ રાઉન્ડ ફાયરિ»ગ કરી સ્કોપ}યો ગાડી સળગાવી રૂા.2 લાખના નુકશાન કર્યા અંગેની પો.ફરિયાદ એડીવીઝનમાં નાેંધાતા પોલીસે સાતેય શખસોને ઝડપી લેવા ચક્રાેગતિમાન કર્યા હતાં. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.17ને રાત્રીના 12 વાગ્યે જૂનાગઢના જેલ રોડ મતવાડા … Continue reading જૂનાગઢમાં ગેંગવોરઃ 3 રાઉન્ડ ફાયરિંગ સ્કોપિર્યો સળગાવાઈ..
                 

રાજકોટમાં ધોળે દિવસે રૂપિયા ચાર લાખની ચોરીઃ તસ્કર બેલડી સકંજામાં

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટમાં રેઢુપડ સમજી ઉતરી પડેલા તસ્કરોને બાનમાં લેવા પોલીસ કમિશનરે નાઈટ પેટ્રાેલીગ કરવાના કરેલા આદેશ દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર નિમિતે મવડી નજીક આવેલ નવલનગર વિસ્તારમાં તસ્કરોએ ધોળે દિવસે મકાનના તાળાં તોડી રૂા.4 લાખની રોકડની ચોરી કરી લઈ જતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે ક્રાઈમ બ્રાંચે ચોકકસ બાતમીને આધારે તસ્કર બેલડીને ઉઠાવી લઈ તપાસનો … Continue reading રાજકોટમાં ધોળે દિવસે રૂપિયા ચાર લાખની ચોરીઃ તસ્કર બેલડી સકંજામાં..
                 

તાવ-શરદી માટે ઉપયોગ લેવાતી 80 દવાઆે પર સરકારનો પ્રતિબંધ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવો, શરદી-ઉધરસ સહિતની 80 જેનરિક એફડીસી દવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સીએનબીસી આવાજના સૂત્રો અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે 80 નવા જેનરિક એફડીસીએસ પર રોક લગાવી દીધી છે. હવે આ તમામ દવાઆેનું નિમાર્ણ અને વેચાણ નહી થઈ શકે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કમિટીએ આ … Continue reading તાવ-શરદી માટે ઉપયોગ લેવાતી 80 દવાઆે પર સરકારનો પ્રતિબંધ..
                 

દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ખોરવાઈ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ફેલાયેલા ગાઢ ધુમ્મસને કારણે સવારે ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે વિમાનસેવા ખોરવાઈ ગઈ હતી અને 450 જેટલા વિમાનનું સમયપત્રક બદલવાની ફરજ પડી હોવાનું હવાઈમથકના અધિકારીઆેએ કહ્યું હતું. વહેલી સવારે 5ઃ30થી બપોરે એક વાગ્યા દરમિયાન વિમાનસેવા પ્રભાવિત થઈ હતી. લગભગ સવારે 10ઃ20 સુધી રહેલા ગાઢ ધુમ્મસને કારણે 450 વિમાનમાંથી 97 ટકા વિમાન તેમના નિર્ધારિત … Continue reading દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ખોરવાઈ..
                 

ભૈયુજી મહારાજે ‘સ્ત્રી મિત્ર’ના બ્લેક મેઈલીગથી કંટાળી આપઘાત કર્યો હતોઃ યુવતી સહિત 3ની ધરપકડ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
હાઇપ્રાેફાઇલ આધ્યાિત્મક ગુરુ ભૈયુજી મહારાજના મોતના સાત મહિના બાદ કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે તેમને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં પોલીસે 25 વર્ષની યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. તેમાં ભૈયુજી મહારાજના બે સહયોગી સામેલ છે. ડીઆઈજી હરિનાયારણાચારી મિશ્રા એ કહ્યું કે આ કેસમાં પલક, વિનાયક દુધાડે, અને શરદ દેશમુખની ધરપકડ કરાઇ છે. તેમના પર ભારતીય … Continue reading ભૈયુજી મહારાજે ‘સ્ત્રી મિત્ર’ના બ્લેક મેઈલીગથી કંટાળી આપઘાત કર્યો હતોઃ યુવતી સહિત 3ની ધરપકડ..
                 

મુંદરાના સોની વેપારીના ચાંદી-રોકડા ભરેલા થેલાની ચોરી ટ્રાફિકથી ધમધમતા બજારમાં ધોળા દિવસે બનેલી ઘટના

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંદરાની ટ્રાફિકથી ધમધમતી બજારમાં સોની વેપારીએ બાઇક પર મૂકેલા થેલાની કોઇ ચોરી કરી નાશી ગયો હતો આ થેલામાં ચાંદી અને રોકડ રકમ પડી હતી. પોલીસ મથકે આ અંગે સોની વેપારી દ્વારા ફરિયાદ નાેંધાવવામાં આવી છે. આ અંગેની મળતી વિગતો મુજબ મુંદરામાં ટ્રાફિકથી ધમધમતી શિણાઇ બજારમાં બપોરના અરસામાં બનેલી આ ઘટનાથી વેપારીઆેમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી … Continue reading મુંદરાના સોની વેપારીના ચાંદી-રોકડા ભરેલા થેલાની ચોરી ટ્રાફિકથી ધમધમતા બજારમાં ધોળા દિવસે બનેલી ઘટના..
                 

ભુજ સુધરાઇની બે દિવસ ચાલેલી કારોબારીની બેઠક

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
છેલ્લા ઘણા સમયથી ભુજ સુધરાઇની કારોબારીની બેઠક મળી ન હતી, કારણકે ભુજીયા ડુંગરની ફરતે સાયકલ ટ્રેક બનાવાના વિચારને પગલે આંતરીક વિખવાદ સજાૅતાં બેઠક મળતી ન હતી, પરંતુ અંતે ઘીના ઠામ ઘીમા પડી જતાં સુધરાઇની કારોબારીની બેઠક સતત બે દિવસ ચાલી અને આ દરમ્યાન શહેરમાં 27થી વધુ નવા રસ્તાનાં કામોને મંજુરી, વિવિધ છ સ્થળે પે એન્ડ … Continue reading ભુજ સુધરાઇની બે દિવસ ચાલેલી કારોબારીની બેઠક..
                 

શિયાળાની મોસમમાં આ 5 રીતો અપનાવો અને રહો એકદમ તરોતાજા..

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શિયાળો એટલે ઠંડીની ઋતુ. કહેવાય છે કે શિયાળામાં જેટલી સેહત બનાવવી હોય એટલી બને. તો આજે જાણીશું શિયાળામાં સેહતમંદ રહેવાનાં અમુક ઉપાયો…. શિયાળામાં સેહતમંદ રહેવા માટે સૌથી જરૂરી છે નિયમિત હાથ ધોવા, વારંવાર હાથ ધોવાથી કીટાણું નાશ પામશે અને બિમારીઓ દૂર રહેશે. શિયાળામાં લસણનો ઉપયોગ ખાવામાં વધુ કરવાથી પણ સેહતમાં ઘણો ફાયદો થાય છે. લસણ … Continue reading શિયાળાની મોસમમાં આ 5 રીતો અપનાવો અને રહો એકદમ તરોતાજા....
                 

નાના પડદાની આ હોટ અદાકારા બીજીવાર કરવા જઈ રહી છે લગ્ન…….

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જેનિફર વિંગેટ ટીવી જગતની સૌથી ફેમસ અભિનેત્રી છે. તેમણે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. તે દેખાવમાં એટલી સુંદર છે કે તેની સુંદરતાની આગળ બૉલીવુડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. અમુક સમય પહેલા જ બંધ થયેલો તેનો શો ‘બેહદ’ ખુબ જ હિટ રહ્યો હતો. જેનિફર કરન સિંહ ગ્રોવરની પૂર્વ પત્ની છે જયારે કરને અભિનેત્રી બિપાશા … Continue reading નાના પડદાની આ હોટ અદાકારા બીજીવાર કરવા જઈ રહી છે લગ્ન……...
                 

લડાખમાં બરફના તાેફાનથી અંધાધૂંધી : પાંચના મોત થયા

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની ચાદર વચ્ચે જનજીવન ઠપ છે ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં લડાખના ખારદૂંગલા ક્ષેત્રમાં એક ટ્રક શુક્રવારે ભખડો ધસી પડવાના સકંજામાં આવી જતાં તેમાં રહેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે. સરહદ માગૅ સંગઠનના અધિકારીઆેનું કહેવું છે કે, શોધખોળની પ્રક્રિયા … Continue reading લડાખમાં બરફના તાેફાનથી અંધાધૂંધી : પાંચના મોત થયા..
                 

ગુજરાતના વિકાસમાં મહેમાન ઉદ્યાેગપતિઆેનો સિંહફાળોઃ મુખ્યમંત્રી રૂપાણીએ વાયબ્રન્ટમાં કર્યું સ્વાગત પ્રવચન

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, મને ખાતરી છે કે આપ બધા લોકો ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલું જ રાખશો. મારી સન્મુખ અને સ્ટેજ પર ઘણા બધા ઉદ્યાેગપતિઆે બેઠા છે જેમણે ગુજરાતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે માટે હું સૌનું સ્વાગત કરું છું. વિજયભાઈએ કહ્યું કે એમએસએમઈ હંમેશા અમારી સ્ટ્રેન્થ રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે … Continue reading ગુજરાતના વિકાસમાં મહેમાન ઉદ્યાેગપતિઆેનો સિંહફાળોઃ મુખ્યમંત્રી રૂપાણીએ વાયબ્રન્ટમાં કર્યું સ્વાગત પ્રવચન..
                 

મહામારી સ્વાઇન ફલૂનો ફૂંફાડો યથાવતઃ વધુ બે દર્દીનો ભોગ લેવાયો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
હાલ ગુજરાતભરમાં ઠંડીની ઋતુ આેછી થઈ છે ત્યારે સ્વાઈન ફલૂએ તેનો ફૂંફાડો યથાવત રાખ્યો હોય તેમ આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વધુ બે દદ} સ્વાઈન ફલૂએ ભરડામાં લેતાં હોસ્પિટલના બિછાને મૃત્યુ થયું હોવાનું જાણવા મýયું છે. આ બનાવથી ભયનો માહોલ પ્રસરી ગયો છે. આરોગ્ય તંત્રમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ સ્વાઈન ફલૂ વોર્ડમાં 11 … Continue reading મહામારી સ્વાઇન ફલૂનો ફૂંફાડો યથાવતઃ વધુ બે દર્દીનો ભોગ લેવાયો..
                 

શ્યામ રાજાણીએ ડો.ઉમેશ ગાેંડલિયાની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાની નકલી ડિગ્રી બનાવી નાખી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર હોસ્પિટલના કહેવાતા તબીબ શ્યામ રાજાણી સામે એક પછી એક ત્રણ ગુના નાેંધાયા બાદ તેની નકલી ડિગ્રીની તપાસમાં પોલીસને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે જેમાં ડો.ઉમેશ ગાેંડલિયાની એમ.ડી.ની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાના નામે નકલી ડિગ્રી બનાવી નાખ્યાનું બહાર આવ્યું છે. લાઈફ કેર હોસ્પિટલના મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન માટે હોસ્પિટલમાં કયા કયા તબીબો … Continue reading શ્યામ રાજાણીએ ડો.ઉમેશ ગાેંડલિયાની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાની નકલી ડિગ્રી બનાવી નાખી..
                 

સોરઠીયાવાડી પાસે આેરડીમાં ગળાફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાનનો આપઘાત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
અહીના સોરઠીયાવાડી પાસે ભાડાની આેરડીમાં રહેતા પરપ્રાંતીય યુવાને લાકડાની આડીમાં ધોતીયા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે ભિક્તનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠીયાવાડી સર્કલ પાસે આેરડીમાં ભાડે રહેતો અને મુળ યુ.પી.નો … Continue reading સોરઠીયાવાડી પાસે આેરડીમાં ગળાફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાનનો આપઘાત..
                 

મહાપાલિકાની જૂની છ આવાસ યોજનામાં આડેધડ ગેરકાયદે બાંધકામઃ ચાેંકી ઉઠેલું તંત્ર

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી વિવિધ 6 જેટલી આવાસ યોજનાઆેમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની ચાેંકાવનારી વિગત ખૂલવા પામી છે. મહાનગરપાલિકા દ્વારા હાલ સર્વેની કામગીરી થઈ રહી છે અને તે પુરી થયા બાદ આવા બાંધકામો તોડી પાડવા અને જે તે આસામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આવાસ યોજનાના લોનના હપ્તા ચડત … Continue reading મહાપાલિકાની જૂની છ આવાસ યોજનામાં આડેધડ ગેરકાયદે બાંધકામઃ ચાેંકી ઉઠેલું તંત્ર..
                 

મહાપાલિકાએ વેરા વસુલાત માટે 8 મિલકતોને સીલ માર્યાઃ 6.70 લાખની વસુલાત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
બાકી વેરાની વસુલાત માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આજે યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, અટિકા સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટેકસ વિભાગની ટીમ પહાેંચી હતી. ટેકસ વિભાગના આસીસ્ટન્ટ કમિશનર હરિશભાઈ કગથરા, ટેકસ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ આેફિસર આર.ટી. નિમ્બાર્ક, ધૈર્ય જોશી, હેમાદ્રીબા ઝાલા, કેતન સંચાણીયા, ટેકસ ઈન્સ્પેકટરો કમલેશ ઠાકર, મુકેશ ખંધેડિયા, … Continue reading મહાપાલિકાએ વેરા વસુલાત માટે 8 મિલકતોને સીલ માર્યાઃ 6.70 લાખની વસુલાત..
                 

કાેંગ્રેસ સંગઠનમાં દલિતોની અવગણના ં!

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ભાવનગર જિલ્લા પ્રમુખ અને સિહોર તાલુકા પ્રમુખ સામે જિલ્લાના પૂર્વ મહામંત્રી આગબબુલા ઃ પ્રદેશ કાેંગ્રેસ અધ્યક્ષને આક્રાેશ પૂર્ણ રજુઆત લોકસભા ચૂંટણી ટાણે જ ભાવનગર જિલ્લા કાેંગ્રેસના સંગઠનમાં દલિતોને અન્યાય કર્યાનો મુદ્દાે ઉપિસ્થત થતા ચકચાર મચી છે. જિલ્લાના પૂર્વ મહામંત્રીએ આ મામલે પ્રદેશમાં મુદ્દાસર રજુઆત કરી સંગઠનને વિચારતું કરી દીધું છે. જિલ્લા સંગઠનમાં પ્રવીણ રાઠોડને જવાબદારી … Continue reading કાેંગ્રેસ સંગઠનમાં દલિતોની અવગણના ં!..
                 

દારૂબંધીનો કાયદો હળવો કરો અને ચાર દીવાલ વચ્ચે પીવાની છૂટ આપો

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજ્ય સરકારે પ્રાેહિબિશન અંગેના નિયમો કડક બનાવીને ગુજરાતના નાગરિકોના અધિકારોનું હનન કર્યું છે તેમ જણાવી ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદામાં છૂટછાટ આપવા અંગે વધુ કેટલીક પિટિશન દાખલ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે અને આ મામલામાં વધુ સુનવણી 11મી ફેબ્રુઆરીએ રાખી છે. અરજદારે કહ્યું છે કે, રાજ્ય સરકારે લોકોને ચાર … Continue reading દારૂબંધીનો કાયદો હળવો કરો અને ચાર દીવાલ વચ્ચે પીવાની છૂટ આપો..
                 

સૌરાષ્ટ્રની ટીમે રંગ રાખ્યોઃ રણજી ટ્રાેફીમાં સેમિફાઇનલમાં પ્રવેશ

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
લખનૌમાં રમાયેલા રણજી ટ્રાેફીના બીજા કવાર્ટર ફાઈનલ મેચમાં આજે સૌરાષ્ટ્રના ખેલાડીઆેએ સુંદર રમતનું પ્રદર્શન કરી ઉત્તરપ્રદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે અને સેમિફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. પ્રથમ દાવમાં 84 રન અને બીજા દાવમાં શાનદાર 116 રન બનાવનાર સૌરાષ્ટ્રના હાવિર્ક દેસાઈને મેન આેફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન … Continue reading સૌરાષ્ટ્રની ટીમે રંગ રાખ્યોઃ રણજી ટ્રાેફીમાં સેમિફાઇનલમાં પ્રવેશ..
                 

આંબેડકર સ્મારકની બ્લૂ પ્રિન્ટ તા.26 સુધીમાં આપવા મહાપાલિકાને અિલ્ટમેટમ

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
દલિત સમાજના અગ્રણી વશરામભાઈ સાગઠિયાના નેતૃત્વ હેઠળ દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને મળ્યા હતા અને જિલ્લાગાર્ડનમાં નિમાર્ણ પામનારા આંબેડકર સ્મારકની બ્લૂ પ્રિન્ટ તા.26 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા અિલ્ટમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે, જો મહાનગરપાલિકા આમ કરવામાં નિષ્ફળ જશે તો દલિત સમાજને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આંબેડકર … Continue reading આંબેડકર સ્મારકની બ્લૂ પ્રિન્ટ તા.26 સુધીમાં આપવા મહાપાલિકાને અિલ્ટમેટમ..
                 

વોર્ડ નં.13ની પેટા ચૂંટણી સંદર્ભે પોલીસનું સઘન ચેકિંગ

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં મહાનગરપાલિકા વોર્ડ નં.13ની પેટા ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ગેડમની આગેવાની હેઠળ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ચૂડાસમા સહિતના સ્ટાફે વિનાયકનગર, સ્વામિનારાયણ ચોક, ગુરૂપ્રસાદ ચોક, ગોકુલધામ, આરએમસી કવાર્ટર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું...
                 

સહકારનગરમાં માતાના ઘરે ફોટોગ્રાફરનો ફાંસો ખાઈ આપઘાત

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના કોઠારીયા રોડ પર આવેલ સહકારનગરમાં માતાના ઘેર આવેલા ફોટોગ્રાફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિરાટનગરમાં રહેતા મોચી યુવાનને મગજની બિમારી અને શરીરની નબળાઈ સહિતની બિમારી હોય હવે કયારેય સારૂ નહી થાય તેની ચિંતામાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ભકિતનગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ માટે … Continue reading સહકારનગરમાં માતાના ઘરે ફોટોગ્રાફરનો ફાંસો ખાઈ આપઘાત..
                 

માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરની માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ થઈ છે, અકસ્માત સજીર્ રીક્ષાચાલક નાસી છૂટતા પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે. પોરબંદરના ઝુરીબાગ શેરી નં. 15 માં રહેતી રોશની રમેશભાઈ કોઠારીયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તે અને રિqÙ માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે અજાÎયા રીક્ષાચાલકે … Continue reading માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ..
                 

પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદર તાલુકાના પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.પોરબંદરના પારાવાડા ગામે ગઈકાલે નાથાભાઈ અરસીભાઈ કારાવદરાના દીકરા મયુરના લગ્ન હતા જેમાં બપોરે મહેર સમાજની વાડીમાં લગ્નપ્રસંગનો 900 થી 1100 લોકોનો જમણવાર યોજાયો હતો. જેમાં ભોજન લીધા બાદ 300 જેટલા લોકોને ફંડ પોઈઝનીગના કારણે ઝાડા-ઉલ્ટી થઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો … Continue reading પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર..
                 

વાલ્મીકી સમાજ અને કલાકારો દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહની પૂણાર્હંતિ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
વાિલ્મકી સમાજના કલાકારો સિધ્ધી વિનાયક ગ્રુપ અને વાિલ્મકી જ્ઞાતિ સુધારક મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (કથા)નું તારીખ 6-1-2019થી તારીખ 12-1-2019ના રોજ બપોરે 3-30થીસાંજનાં 6-30 કલાક સુધી જમનાકુંડ સંસ્કાર કેન્દ્ર, વાિલ્મકી ભવન, ભાવનગર ખાતે યોજાઇ હતી. વ્યાસ આસન પર શ્રીમદ્ ભાગવત સપ્તાહના વક્તા પ.પૂસંત હરનાથબાપુ (ગુરૂ સેરનાથબાપુ જુનાગઢ) ભૈરવ આશ્રમ, લાકડીયા પુલ ભાવનગર વાળાએ કથાના … Continue reading વાલ્મીકી સમાજ અને કલાકારો દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહની પૂણાર્હંતિ..
                 

મેંદરડા વચ્ચેથી પસાર થતાં હાઈ-વેનું કામ ચાલુ ન થતાં સોમવારથી આમરણ અનશન

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મેંદરડા માધ્યમમાંથી પસાર થતી રોડનું કામ તાત્કાલીક અસરથી ચાલુ કરવા મેંદરડાના અગ્રણી નાગરિકોએ મામલતદારને સામૂહિક રીતે લેખિત રજૂઆત કરી હતી. તેમજ સોમવારથી આમરણ અનશનની ચીમકી આપાઈ છે. રજૂઆતમાં જણાવાયું હતું કે મેંદરડા ગામની વચ્ચેથી પસાર થતા રોડનું કામ બંધ થઈ ગયું છે. તે તાત્કાલીક અસરથી શરૂ કરવું જોઈએ તેમજ તેનું કામપણ ઝડપથી થાય એવી રીતે … Continue reading મેંદરડા વચ્ચેથી પસાર થતાં હાઈ-વેનું કામ ચાલુ ન થતાં સોમવારથી આમરણ અનશન..
                 

ગાેંડલનાં કંટોલિયામાં માથાભારે શખસે કોઈ કારણસર યુવાનને રહેંસી નાખ્યો

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ગાેંડલના કંટોલીયામાં માથાભારે શખસનું મગજ ભમતાં કોઈપણ કારણવિના નિદોર્ષ યુવાનને તેના જ ઘર પાસે રહેસી નાંખતા બનાવની અરેરાટી વ્યાપી છે. મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતાં યુવાનને છરી અને પથ્થરના ઘા ઝીકી નિર્મમ હત્યા થતાં નાના એવા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગેની વિગત મુજબ, ગાેંડલના કંટોલિયા ગામે યુવાનની નિર્મમ હત્યાથી ચકચાર મચી છે. આ … Continue reading ગાેંડલનાં કંટોલિયામાં માથાભારે શખસે કોઈ કારણસર યુવાનને રહેંસી નાખ્યો..
                 

કુવાડવા પાસેના તરઘડિયા ગામે ઢોર ચરાવવા બાબતે બઘડાટી

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે ખેતરમાં ઢોર ચરાવવા બાબતે ભરવાડ અને પટેલ જુથ વચ્ચે બઘડાટી થતાં સામસામે ત્રણ વ્યકિતને ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે કુવાડવા પોલીસે હોસ્પિટલે દોડી જઈ સામસામી ફરિયાદ નાેંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તરઘડીયા ગામે રહેતા ગોરધનભાઈ કરશનભાઈ રામાણી ઉ.વ.65 તથા હિતેષ … Continue reading કુવાડવા પાસેના તરઘડિયા ગામે ઢોર ચરાવવા બાબતે બઘડાટી..
                 

જામકંડોરણાના હરબટિયાળી ગામે બિમારી મટાડવા માસૂમ બાળકીને ડામ દેવાયા

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જામકંડોરણાના હરબટીયાળી ગામે બિમાર ત્રણ માસની માસુમ બાળકીને સોઈના ડામ દેવાતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે બાળકીની તબીયત લથડતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જામકંડોરણાના સુકીસાજડીયાળી ગામે રહેતા દિનેશભાઈ ચનાભાઈ પરમારની ત્રણ માસની માસુમ બાળકી બિમાર પડી જતાં તેની દવા લીધા બાદ હરબડીયા ગામે … Continue reading જામકંડોરણાના હરબટિયાળી ગામે બિમારી મટાડવા માસૂમ બાળકીને ડામ દેવાયા..
                 

કણાર્ટકમાં હજુ સખળ-ડખળઃ કાેંગ્રેસે બધા જ ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કર્યા

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કણાર્ટકમાં ધારાસભ્યોની બેઠકમાં કેટલાક ધારાસભ્યોની ગેરહાજરી પછી કાેંગ્રેસે શુક્રવારે હાજર બધા જ ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કર્યા હતા. પાર્ટીએ આ નિર્ણય ધારોસભ્યોની બેઠક પછી તરત જ લીધો હતો કારણ કે, બેઠકમાં 4 ધારાસભ્યોએ ભાગ લીધો ન હતો. હાલમાં કણાર્ટક સરકાર સમસ્યાઆેનો સામનો કરી રહી છે અને બીજેપી દ્વારા ગઠબંધન સરકારને ઉખેડવા માટેના પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે … Continue reading કણાર્ટકમાં હજુ સખળ-ડખળઃ કાેંગ્રેસે બધા જ ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કર્યા..
                 

દિલ્હી ગેસ ચેમ્બરઃ સુપ્રીમ કોર્ટ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજધાની દિલ્હીને ગેસ ચેમ્બર લેખાવી સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા તેમ જ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય પગલાં લઈ તેનો અમલ ન કરવામાં આવ્યો હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લગતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે સવારે અને સાંજે દિલ્હીમાં પુષ્કળ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા જોવા … Continue reading દિલ્હી ગેસ ચેમ્બરઃ સુપ્રીમ કોર્ટ..
                 

ઇન્ટરનેટ પર લાલચ આપીને લગ્ન કરાવતી વેબસાઇટો પર લગામ રાખશે મોદી સરકાર

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
લગ્ન માટે મબલખ નાણાં અથવા સંપિત્તની લાલચ આપીને લગ્ન કરાવતી વેબસાઈટો આગળ વધી રહી છે પરંતુ હવે એમના પર ફંદો કસવાની તૈયારી સરકાર કરી રહી છે. મહિલા અને વિકાસ મંત્રાલય દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ છે કે, નેટ યુઝર્સના પ્રાેફાઈલ પર રૂપિયાની લેતીદેતી કરનારી અને સંપિત્તની લાલચ આપનારી વેબસાઈટને … Continue reading ઇન્ટરનેટ પર લાલચ આપીને લગ્ન કરાવતી વેબસાઇટો પર લગામ રાખશે મોદી સરકાર..
                 

કચ્છમાં આઠ વર્ષનાં બાળક સાથેે વધુ બેને સ્વાઇન ફ્લુ

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
કચ્છમાં એક બાજુ તાપમાનમાં ખાસ્સાે વધારો થતાં ઠંડીમાં ઘટાડો નાેંધાઇ રહ્યાાે છે જ્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લુનાં દરદીઆેમાં સતત વધારો થઇ રહ્યાાે છે. ગઇ કાલ સુધી જીલ્લામાં 63 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા હતાં, તેમાં આજે વધુ બે દરદીનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 65 પર પહાેંચી ગયો છે. છેલ્લા ચાર દિવસથી જીલ્લામાં ખાસ … Continue reading કચ્છમાં આઠ વર્ષનાં બાળક સાથેે વધુ બેને સ્વાઇન ફ્લુ..
                 

10 વર્ષ બાદ ફરી નાનકડા પરદે ફરી છવાશે પ્રાચી દેસાઈની હોટનેશ….

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
                 

જાણો એવા ઠંડા શહેર વિશે કે જયાં રહેવું જાણે કે લાગે છે કે ફ્રિજરની અંદર જિંદગી…..

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
આ છે એવું શહેર કે જયાં વર્ષના 270 દિવસ બરફ જામેલો રહે છે, બે મહિના સુધી નથી દેખાતો સૂરજ, રુસ ના સાઇબિરિયાના એક શહેરમાં નૉરિલ્સ્કને દુનિયાનું સૌથી ઠંડુ શહેર કહેવામાં આવે છે. રિપોર્ટના આધારે અહીંના રહેનારા લોકોને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સૂરજ તો જોવા જ નથી મળતો. જેને લીધે ઘણા લોકો ડિપ્રેશન જેવી બીમારીઓનો શિકાર પણ થઈ … Continue reading જાણો એવા ઠંડા શહેર વિશે કે જયાં રહેવું જાણે કે લાગે છે કે ફ્રિજરની અંદર જિંદગી…....
                 

યુપીમાં 10 ટકા અનામત અમલી કરવાને લીલીઝંડી

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ઉત્તરપ્રદેશ કેબિનેટની બેઠકમાં સામાન્ય વગૅના આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત આપવાનાે કેન્દ્રના નિર્ણયને આજે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. આની સાથે જ કેન્દ્ર સરકારના નિર્ણયને અમલી કરનાર ઉત્તરપ્રદેશ છઠ્ઠુ રાજ્ય બની ગયું છે. આ પહેલા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ … Continue reading યુપીમાં 10 ટકા અનામત અમલી કરવાને લીલીઝંડી..
                 

વાઈબ્રન્ટ સમિટમાં મોદીનો પ્રચારઃ નમો મર્ચન્ડાઈઝ, કુતાર્ એન્ડ જેકેટના સ્ટોલ લગાડéા

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
ગાંધીનગર-મહાત્મા મંદિરમાં આજથી શરુ થયેલી નવમી વાઇબ્રન્ટ સમિટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદીનો 2019નો ચૂંટણી પ્રચાર શરુ થયો હોય તેવો માહોલ દેખાઇ રહ્યાે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ એજન્સીઆેના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈજ નામનો લાગ્યો છે. નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેચાય છે. તો બાજુમાં લાગેલા … Continue reading વાઈબ્રન્ટ સમિટમાં મોદીનો પ્રચારઃ નમો મર્ચન્ડાઈઝ, કુતાર્ એન્ડ જેકેટના સ્ટોલ લગાડéા..
                 

કોલેજોમાં પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા 102 વિદ્યાર્થીઆેને સજાઃ યુનિવસિર્ટીનો નિર્ણય

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઆેમાં ચોરી અને ગેરરીતિ કરતાં ઝડપાયેલા 102 વિદ્યાર્થીઆે સામેના કેસમાં આજે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ખાતે હિયરિ»ગ રાખવામાં આવેલ હતું. એકઝામિનેશન ડિસિપ્લીનરી કમિટીએ આ તમામ વિદ્યાર્થીઆેને 1થી 3 વર્ષની સજા ફરમાવી છે. પરીક્ષક સાથે ગેરવર્તણૂક કરનાર વિદ્યાર્થીઆેના કિસ્સામાં સજા વધુ કરવામાં આવી છે...
                 

પોપટપરાનો મુિસ્લમ શખસ દેશી બંદૂક સાથે ઝડપાયો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના પોપટપરાના મીયાણાવાસમાં રહેતા મુિસ્લમ શખસને દેશી બનાવટની 12 બોરની બંદુક સાથે પ્ર.નગર પોલીસે ઝડપી લીધો હતો. આ બંદુક તેના મૃતક ભાઈ લાવ્યાની કબૂલાત આપી છે. મળતી વિગતો મુજબ પોપટપરા મીયાણાવાસમાં રહેતા એક શખસ પાસે દેશી બનાવટીની 12 બોરની બંદુક હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ તથા ડી-સ્ટાફના મોહસીનખાન સહિતના સ્ટાફે દરોડો પાડયો … Continue reading પોપટપરાનો મુિસ્લમ શખસ દેશી બંદૂક સાથે ઝડપાયો..
                 

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજથી સવારે ઠંડક, બપોરે ગરમી

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
શિયાળાની સીઝન તેના અંતિમ ચરણમાં પહાેંચી છે અને છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યાે છે. ગુજરાતના 13 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે અને સૌથી ઉંચું મહત્તમ તાપમાન અમરેલીમાં 33.5 ડિગ્રી નાેંધાયું છે. મોડીસાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાં જ ગરમી … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજથી સવારે ઠંડક, બપોરે ગરમી..
                 

ફિલ્મ પ્રાેડયુસર સાથે રૂા.10.75 લાખની છેતરપિંડીઃ પટેલ શખસ સકંજામાં

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના ટાગોર રોડ પર સિલ્વર ચેમ્બરમાં વેરોનિકા પ્રાેડકશન લિમિટેડ નામે ફિલ્મ પ્રાેડકશનનું કામ કરતાં પ્રાેડયુસરની આેફિસમાંથી ચેકબૂક ચોરી મુળ રાજકોટના અને હાલ ગોવા રહેતા પટેલ શખસે રૂા.10.75 લાખની છેતરપિંડી કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. આ અંગે પોલીસે પટેલ શખસને સકંજામાં લીધો છે. મળતી વિગતો મુજબ વેરોનિકા પ્રાેડકશન લિમિટેડ નામે ફિલ્મ પ્રાેડકશનનું કામ કરતાં … Continue reading ફિલ્મ પ્રાેડયુસર સાથે રૂા.10.75 લાખની છેતરપિંડીઃ પટેલ શખસ સકંજામાં..
                 

આજી રિવરફ્રન્ટના 8.17 કરોડના કામમાં એક પણ ટેન્ડર ન આવ્યું

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
આજી નદી શુધ્ધિકરણ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ આજી રિવરફ્રન્ટ પ્રાેજેકટ હાથ પર લેવાનું નકકી કર્યું છે પરંતુ આ કામ સંભાળવા માટે કોઈ કોન્ટ્રાકટર આગળ ન આવતાં તંત્ર મુંઝાઈ ગયું છે. બબ્બે વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ આસામી ટેન્ડર ભરવા આવતું નથી અને તેથી હવે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજી … Continue reading આજી રિવરફ્રન્ટના 8.17 કરોડના કામમાં એક પણ ટેન્ડર ન આવ્યું..
                 

ઈન્કમટેકસે ગાેંડલમાં કપાસના વેપારીને ત્યાં રિકવરી સર્વે હાથ ધર્યો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
એસેસમેન્ટ કામગીરી પૂર્ણ થતાની સાથે આવકવેરા વિભાગે રિકવરી સર્વેની કામગીરી હાથ ધરી છે. રાજકોટ રેન્જ વન-ટુની ટીમે ગાેંડલમાં કપાસના વેપારીને ત્યાં સર્વે હાથ ધરી રીકવરી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ રેન્જ વન-ટુના જોઈન્ટ કમિશનર ઉષા શ્રાેફેના નેતૃત્વ હેઠળ ટીમે ગાેંડલમાં એક કપાસના વેપારીને ત્યાં સર્વેની કામગીરી કરી હતી. આ વેપારીએ નિયમો અનુસાર ટેક્ષ ન … Continue reading ઈન્કમટેકસે ગાેંડલમાં કપાસના વેપારીને ત્યાં રિકવરી સર્વે હાથ ધર્યો..
                 

Ad

પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં આગ ભભૂકીઃ 20 દિવસ બુકિંગ બંધ

2 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રૈયારોડ પરના પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં આજે વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠતાં ફાયરબ્રિગેડના જવાનોએ તુરંત જ સ્થળ પર પહાેંચી જઈને આગ બૂઝાવી નાખી હતી. આજે સવારે 6-30 વાગ્યાની આસપાસ પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં ઈલેકટ્રીક રૂમમાં સ્પાર્ક થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતમાં ઈલેકટ્રીક પેનલ, લાઈટિંગ પેનલ અને મેઈન પેનલને તેની ઝપટમાં … Continue reading પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં આગ ભભૂકીઃ 20 દિવસ બુકિંગ બંધ..
                 

કોમ્યુનિટી હોલ બાંધવાના કામમાં રિ-ટેન્ડરથી 1.07 કરોડનો ફાયદો

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મહાનગરપાલિકા આયોજિત મેરેથોન સહિતના આયોજનોમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઆે પકડી પાડયા બાદ સ્ટેન્ડિ»ગ કમિટીએ આવો વધુ એક ગફલો પકડી પાડયો છે. વોર્ડ નં.10માં યુનિવસિર્ટી રોડ પર, એસ.એન.કે. સ્કૂલની બાજુમાં સેન્ટ્રલ એ.સી. કોમ્યુનિટી હોલનું બાંધકામ કરવાનો કોન્ટ્રાકટ એક પાર્ટીને આપવાનો હતો. બજાર કિંમત કરતાં અનેકગણા ઉંચા ભાવની દરખાસ્ત થઈ હોવાની આશંકા સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના … Continue reading કોમ્યુનિટી હોલ બાંધવાના કામમાં રિ-ટેન્ડરથી 1.07 કરોડનો ફાયદો..
                 

Ad

ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીમાં કુલપતિ પાડલિયાના કાર્યકાળમાં કોલેજોની સંખ્યા 97થી વધી 128 થઇ

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિનો આજરોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે તે નિમિત્તે યુનિવસિર્ટીના બિનશૈક્ષણિક કર્મચારીઆે દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેઆેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાની જે તક આપી તે મારા જીવનનું અહોભાગ્ય ગણું છું. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા વડોદરા (ગ્રામ્ય) વિસ્તારના મુખ્યત્વે આદિવાસી … Continue reading ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીમાં કુલપતિ પાડલિયાના કાર્યકાળમાં કોલેજોની સંખ્યા 97થી વધી 128 થઇ..
                 

Ad

ટ્રાફિક અને એસ.ટી.ના સંયુકત વાહન ચેકિંગમાં વધુ 15 વાહન ડિટેઈન

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરની ભાગોળે ગેરકાયદે મુસાફરોને ભરતા અને એસ.ટી.બસને ખોટના ખાડામાં ધકેલતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખા અને એસ.ટી. તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે 13 વાહન ડિટેઈન કર્યા બાદ આજે બીજા દિવસે વધુ 15 વાહનો ડિટેઈન કર્યા છે. આ અંગેની તંત્રમાંથી મળતી વિગત મુજબ ટ્રાફિક શાખાના એએસઆઈ એ.બી.મકવાણા, વોર્ડન બ્રિજેશભાઇ તથા એસ.ટી.તંત્રમાંથી અધિકારી સાગરભાઈ … Continue reading ટ્રાફિક અને એસ.ટી.ના સંયુકત વાહન ચેકિંગમાં વધુ 15 વાહન ડિટેઈન..
                 

Ad

મિલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા

3 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
શહેરમાં દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના પોલીસના અભિયાન દરમિયાન ભકિતનગર પોલીસે પેટ્રાેલીગ દરમિયાન મીલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ, રીક્ષા મળી કુલ રૂા.1.10 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના ફોજદાર પી.એમ.ધાખડા, જમાદાર મહેન્દ્રસિંહ, વિક્રમભાઈ, … Continue reading મિલપરામાં જાહેરમાં ઘોડી-પાસાનો જુગાર રમતા સાત શખસો ઝડપાયા..
                 

પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પોરબંદરમાં રીક્ષાની અંદર લ્યુડોની ગેમનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે અડધા લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડéા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટéાે હતો. સુદામા ચોક પાસે કેટલાક શખ્સો રીક્ષાની અંદર જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેમણવાડાના ઈમરાન યુસુફ રાઠોડ, ભારતીય વિદ્યાલય વિસ્તારના ઈમરાન અબુબકર આેડેદરા, નવા … Continue reading પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા..
                 

પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પાણી વિતરણ

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
એકબાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર એકબાજુ ત્રણ દિવસે પાણી વિતરણ કરવાનો દાવો કરે છે તો બીજીબાજુ મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પણ પાણી વિતરણ માંડ માંડ થાય છે. તેનું કારણ એ છે કે બન્ને ડેમો તળીયાઝાટક બનતા ડેડ વોટર પમ્પીગથી ખેંચીને પાણી પૂરૂં પાડવાની કામગીરી કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા અને ચીફ આેફિસર રુદ્રેશભાઈ હુદડે … Continue reading પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં અઠવાડીયે પાણી વિતરણ..
                 

ભાવનગર ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનની દરખાસ્ત મંજુર

4 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
એકાદ માસમાં ટ્રેન સેવા શરૂ થવા ધારણા ઃ વાયા વિરમગામ થઇ ટ્રેન પાંચ કલાકમાં અમદાવાદ અને છ કલાકમાં ગાંધીનગર પહાેંચાડાશે ભાવનગરથી ગાંધીનગર વાયા સુરેન્દ્રનગર માર્ગની ઇન્ટરસીટી ટ્રેનને આખરે રેલ્વે તંત્રે લીલીઝંડી આપી છે એકાદ માસમાં ભાવનગર સ્ટેશનેથી સવારે 4.50 કલાકે ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે તેવું જાણવા મળે છે. બોટાદ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ગેજ … Continue reading ભાવનગર ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેનની દરખાસ્ત મંજુર..
                 

અલિયાબાડા-હાપા વચ્ચે કાલે સાંજે રેલવે ફાટકની કામગીરી સબબ 4 કલાક લાઈન બંધ

6 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટ રેલવે ડિવિજનમાં અલીયાબાડા હાપા રેલવે સ્ટેશનો વચ્ચે રેલવે ફાટક નં.184 ઉપર ગર્ડર હટાવવાની કામગીરી સબબ કાલે રવિવારે સાંજે 4-40થી 8-40 સુધી 4 કલાક એન્જીનીયરીગ બ્લોક એટલે કે લાઈન બંધ રાખવામાં આવનાર છે. જેના કારણે આેખા-ભાવનગર, વિરમગામ-આેખા બન્ને લોકલ ટ્રેનોને અસર થનાર છે. ડીઆરએમ પી.બી.નિનાવેના જણાવ્યા મુજબ ટ્રેન નં.59208 આેખા-ભાવનગર આેખાથી તેના નિધારીત સમય બપોરે … Continue reading અલિયાબાડા-હાપા વચ્ચે કાલે સાંજે રેલવે ફાટકની કામગીરી સબબ 4 કલાક લાઈન બંધ..
                 

જસદણના ભાડલા ગામના મંદિરના પૂજારી ત્રંબા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મýયાઃ સારવારમાં

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
જસદણ તાલુકાના ભાડલા વેરાવળ ગામે મંદિરના પુજારી ત્રંબા નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાડલા વેરાવળ ગામના મંદિરના પૂજારી પ્રવિણભાઈ ધરમદાસ હરીયાણી ઉ.વ.50 નામના બાવાજી પ્રાૈઢ ગઈકાલે તેનું બાઈક લઈ જતા હતા ત્યારે ત્રંબા … Continue reading જસદણના ભાડલા ગામના મંદિરના પૂજારી ત્રંબા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મýયાઃ સારવારમાં..
                 

ચોટીલા હાઈ-વે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને ગતિ નિયંત્રણ જરૂરી

7 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે મધ્યમાંથી પસાર થાય છે અનેક વાહાનો લોકોની અવરજવર હોવા છતા બેફામ દોડતા વાહાનની ઠોકરે એક સામાન્ય મજુરી કરતા પરીવારનો માળો પિખાતા અરેરાટી ફેલાઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોટીલાનાં ખાટડી નાં વતની હાલ વૃદાવન સોસાયટીમાં રહેતા જનુબેન સાગઠીયા નાં પતિ મજુરી કામે મોરબી રહેતા રવજીભાઈ જેઠાભાઈ પરીવારજનોને મળવા ચોટીલા આવેલ … Continue reading ચોટીલા હાઈ-વે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને ગતિ નિયંત્રણ જરૂરી..
                 

વાયબ્રન્ટ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નાં ભાગરુપે સૌ પ્રથમવાર ‘આqફ્રકા ડે’ની આજે 19 જાન્યુઆરીનાં રોજ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઆેને વિશેષ સંબોધન કર્યું હતું. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે આફ્રિકા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધી જન્મજયંતીના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના … Continue reading વાયબ્રન્ટ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી..
                 

2019મા સીમા પર પાક. તરફથી બમણા હુમલા થયા

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પાક. સાથે જોડાયેલી ભારતની સીમા પર અને કાશ્મીરમાં અંકુશરેખા નજીક પાકિસ્તાન દ્વારા યુધ્ધ વિરામના ઉંંઘનમાં પાછલા વર્ષે ગંભીર વધારો કરવામાં આવ્યો છે અને લગભગ આ હરકતો બમણી કરી નાખી છે. છેલ્લા 10 વર્ષમાં 2018નું વર્ષ સીમા પર ભયંકર રહ્યું છે અને પાકિસ્તાને સેંકડો વખત યુધ્ધ વિરામનો ઉંંઘન કરીને ગોળીબાર અને તોપમારા કર્યા છે અને તેની … Continue reading 2019મા સીમા પર પાક. તરફથી બમણા હુમલા થયા..
                 

સોપારીના કારોબારમાં રૂા.200 કરોડની ટેકસ ચોરીનો પદાર્ફાશ

8 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
સોપારીની હેરાફેરી અને સંગઠિત ટેકસચોરીના નેટવર્કનો પદાર્ફાશ થયો છે અને તેમાં મહિલાઆે પણ સામેલ છે. કલકત્તા સહિત દેશના 20 મોટા શહેરોમાં કરોડો રૂપિયાની ટેકસ ચોરીના નેટવર્કની કમાન એક મહિલાના હાથોમાં હોવાનું બહાર આવ્યું છે. આ લેડી માફિયાનો ભાંડો જીએસટીની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વીગ દ્વારા ફોડવામાં આવ્યો છે અને આ લેડી માફીયાની પૂછપરછ ચાલી રહી છે. રૂા.200 … Continue reading સોપારીના કારોબારમાં રૂા.200 કરોડની ટેકસ ચોરીનો પદાર્ફાશ..
                 

મુંદરાના ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
મુંદરા ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ મુંદરાના એડવોકેટે એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા માટે મુંદરા પોલીસ ઈન્સ્પેકટરને સંબોધી એક અરજી કરી છે. આ બાબતથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. મુંદરાના એડવોકેટ રવિલાલ કોરશીભાઇ મહેશ્વરીએ મુંદરા પીઆઇને સંબોધી કરેલી અરજીમાં જમીન બાબતે મુંદરા નાયબ કલેકટર સમક્ષ ચાલતા કેસ અંગે આજે પોતાના અસીલ સાથે હાજર હતા … Continue reading મુંદરાના ડેપ્યુટી કલેકટર વિરૂધ્ધ એટ્રાેસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત..
                 

કનૈયાબેની સીમમાં આવેલ કંપનીમાંથી પ લાખનો સામાન ચોરી

9 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
ભુજ તાલુકાના કનૈયાબેની સીમમાં આવેલી એ.એમ.ડબલ્યુ. કંપનીના વધુ પ્લાન્ટમાંથી તસ્કરો રૂા. પ લાખનો સામાન ચોરી કરીને લઇ ગયા છે. પધ્ધર પોલીસે વિગતો આપતાં જણાવ્યું કે, કનૈયાબેની સીમમાં આવેલ એ.એમ.ડબલ્éુ કંપનીના બંધ પડેલા પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી પ્લોટમાં રાખેલ રૂા. પ0પ000ની કિંમતના પ1 આઇટીગનમાંથી તાંબાના પાર્ટસ મુવિંગ આર્મ એસેમ્બલી અને તાબાના બીજા પાર્ટસ ચોરી કરીને લઇ … Continue reading કનૈયાબેની સીમમાં આવેલ કંપનીમાંથી પ લાખનો સામાન ચોરી..
                 

આ કંપનીએ લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ 1000 GBવાળું SD કાર્ડ

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
Lexar એક એવી બ્રાન્ડ છે જેના વિશે આપણે વધારે સાંભળ્યું નથી. માર્કેટમાં સૈંડિસ્ક, કિંગ્સ્ટન, વેસ્ટર્ન ડિજિટલ અને અન્ય કંપનીઓની બોલબાલા છે. પરંતુ CES 2019માં Lexarમાં તેણે બધી કંપનીને પાછળ છોડી દીધી છે. Lexarએ વિશ્વનું પ્રથમ 1000 જીબીવાળું એસડી કાર્ડ લોન્ચ કર્યું છે. આટલી બધી બ્રાન્ડ્સમાંથી જો કોઈ બ્રાન્ડને સૌથી મોટો ઝાટકો લાગ્યો હોય તો તે … Continue reading આ કંપનીએ લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ 1000 GBવાળું SD કાર્ડ..
                 

બોલીવુડની ગોર્જિયસ એકટ્રેસે ‘ખાન ત્રિપુટી’ની ફલોપ ફિલ્મોને લઈ કહ્યું કંઈક આવું……

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
છેલ્લા ઘણા સમયથી થિએટર્સમા ખાન્સ ત્રિપુટીનો જલવો નથી દેખાઇ રહ્યો, આને લઇને બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મોટુ નિવેદન આપ્યુ છે. સામાન્ય રીતે બૉલીવુડમાં ખાન્સની ફિલ્મોને લઇને કોઇ ટિપ્પણી નથી કરતુ પણ આ વખતે દીપિકાએ ખુલીને વાત કરી છે. બૉક્સ ઓફિસ પર હાલમાં ખાન્સ ત્રિપુટી ફ્લૉપ રહી, શાહરૂખ ખાનની ‘ઝીરો’ અને આમિર ખાનને ફિલ્મ ‘ઠગ્સ … Continue reading બોલીવુડની ગોર્જિયસ એકટ્રેસે ‘ખાન ત્રિપુટી’ની ફલોપ ફિલ્મોને લઈ કહ્યું કંઈક આવું……..
                 

કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની કાલે રેલી

22 hours ago  
સમાચાર / આજ કાલ/ News  
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીૅ આવતીકાલે કોલકાતામાં મોદી સરકારની સામે મેગારેલી યોજનાર છે. લોકસભા ચૂંટણી પહેલા આને વિપક્ષના શક્તિપ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. કેન્દ્ર સરકારને સત્તાથી દૂર કરવાના ઇરાદા સાથે તમામ પક્ષો એકમત થનાર છે. આના ભાગરુપે આ રેલી યોજવામાં આવી રહી છે. આ રેલીને ટેકો આપવાની 19 ક્ષેત્રિય પક્ષો દ્વારા જાહેરાત કરી દેવામાં … Continue reading કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની કાલે રેલી..
                 

મેલબોર્ન વન-ડેઃ ટીમ ઈન્ડિયાની જીત

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
મેલબર્નમાં ભારત-આેસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની અંતિમ અને નિણાર્યક વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયા જીત તરફ આગેકૂચ કરી રહી હોય તેવી રીતે 231 રનના લક્ષ્યાંક સામે ત્રણ વિકેટના ભોગે 149 રન બનાવી લીધા છે. ભારત વતી યુઝવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી આેસ્ટ્રેલિયન બેટિંગ લાઈનઅપને પત્તાના મહેલની માફક ધરાશાયી કરી નાખી હતી. ભારતના આગઝરતા બોલિંગ આક્રમણ સામે … Continue reading મેલબોર્ન વન-ડેઃ ટીમ ઈન્ડિયાની જીત..
                 

વિશ્વમાં ઝડપથી વિકસતા ભારતના 10 શહેરોમાં રાજકોટનો સમાવેશઃ આેકસફર્ડ ઈકોનોમિકસનો સર્વે

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
વૈિશ્વક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને ઃ 2019 થી 2035ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના 10 શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. આેક્સફર્ડ ઇકોનોમિક્સના અહેવાલ અનુસાર આગામી દોઢ બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર 8.33 ટકાનો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે … Continue reading વિશ્વમાં ઝડપથી વિકસતા ભારતના 10 શહેરોમાં રાજકોટનો સમાવેશઃ આેકસફર્ડ ઈકોનોમિકસનો સર્વે..
                 

સદર બજારમાં મુંબઇ સ્ટાઇલથી ચાલતાં વરલીના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
રાજકોટના સદરબજારમાં સરાજાહેર મુંબઈ સ્ટાઈલથી ચાલતા વરલી મટકાના જુગાર ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિ»ગ સેલે દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે 11 શખસોને વરલીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. જ્યારે 10 શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂા.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસ આ મસમોટી વરલીની જુગાર કલબથી અજાણ હતી કે તેની … Continue reading સદર બજારમાં મુંબઇ સ્ટાઇલથી ચાલતાં વરલીના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો..
                 

પોપટપરામાં જમીનના પ્રશ્ને કોળી પરિવાર પર હુમલોઃ છ ઘાયલ

yesterday  
સમાચાર / આજ કાલ/ News  
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા કોળી પરિવાર પર તેના પિતરાઈ ભાઈઆે સહિત 16 શખસોએ ધોકા, પાઈપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે મહિલા સહિત 6 વ્યકિતને ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાગબટાઈના 27 લાખ રૂપિયા ચુકવ્યા છતાં આેછા પૈસા આપ્યાનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું બહાર … Continue reading પોપટપરામાં જમીનના પ્રશ્ને કોળી પરિવાર પર હુમલોઃ છ ઘાયલ..
                 

રાજકોટ મહાપાલિકાનો પ્રાેજેક્ટ નિહાળતાં નરેન્દ્ર મોદી

yesterday  
સમાચાર / આજ કાલ/ News