લખતરના રાજવી પરિવારની હવેલીમાંથી અન્ય 10 મૂર્તિ, સોના-ચાંદીના વાસણો સહિત રૂા.40 લાખની મત્તાની ચોરી

6 days ago  
સમાચાર / આજ કાલ/   
લખતર રાજવી પરિવારનાં મહેલનાં કંમ્પાઉન્ડમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂતિર્ સહિત રુ. 40 લાખના સોના-ચાંદીના વાસણો સહિતનો સામાન ચોરાતા ખળભળાટ મચી ગયો છે. સવારે પૂજા અર્ચના કરવા માટે રાજવી પરિવારના સભ્યો ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. અતિ પૌરાણિક અને એન્ટિક મૂતિર્ તથા વસ્તુની ચોરી થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. … Continue reading લખતરના રાજવી પરિવારની હવેલીમાંથી અન્ય 10 મૂર્તિ, સોના-ચાંદીના વાસણો સહિત રૂા.40 લાખની મત્તાની ચોરી
                 

Your Reaction

You have shown 0 out of 3 allowed reactions for this News.
0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0%