જિલ્લા પંચાયત પ્રમુખ લાંબી રજા પર ઉતરી ગયાઃ ઉપપ્રમુખને ચાર્જ સાેંપાયો

7 days ago  
સમાચાર / આજ કાલ/   
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પનાબેન ખાટરીયા 20 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા છે અને તેનો ચાર્જ ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયાને સાેંપવામાં આવ્યો છે. નવરાત્રીના તહેવારોમાં માતાજીની ઉપાસના સહિતના કારણોસર પ્રમુખ રજા પર ઉતરી ગયા હોવાનું જણાવવામાં આવે છે. પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ જયારે સામાન્ય સભા કે, કોઈ કમીટીની મીટીગ હોય અને તેમાં પ્રમુખ ગેરહાજર રહેવાના … Continue reading જિલ્લા પંચાયત પ્રમુખ લાંબી રજા પર ઉતરી ગયાઃ ઉપપ્રમુખને ચાર્જ સાેંપાયો
                 

Your Reaction

You have shown 0 out of 3 allowed reactions for this News.
0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0% 0%